gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ | maulana sajid ras…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in INDIA
0 0
0
ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ | maulana sajid ras…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Maulana Sajid Rashidi : ઉત્તર પ્રદેશના મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાજિદ રશીદીને મારપીટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો નોઈડાના એક ન્યૂઝ રુમના ટીવી સ્ટૂડિયોનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મૌલાના ઉભા થાય છે, ત્યારે કેટલાક લોકો આગળ આવે છે અને તેમને થપ્પડ મારવાનું શરુ કરે છે. મળતી માહિતી પ્રમાણે મારપીટ કરનારા લોકો સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચો: બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા

સપાના કાર્યકરોએ થપ્પડો મારવાનું શરુ કર્યુ

સોશિયલ મીડિયા પર મૌલાનાને મારપીટ કરતાનો વીડિયો હાલમાં ઝડપી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેટલાક લોકો સામે આવે છે અને મૌલાનાને ઘેરી લે છે. આ પહેલા મૌલાના સાઝિદ રશીદી કાંઈક સમજે વિચારે તે પહેલા સપાના કાર્યકરોએ થપ્પડો મારવાનું શરુ કરી દીધું. મારપીટ કરનારા કાર્યકરોમાં સપા એડવોકેટ એસોસિએશનના રાષ્ટ્રીય સચિવ શ્યામ સિંહ ભાટી, સપા વિદ્યાર્થી સંગઠનના જિલ્લા પ્રમુખ મોહિત નાગર, વિદ્યાર્થી સંગઠનના રાજ્ય સચિવ પ્રશાંત ભાટીનો સમાવેશે થાય છે.

મૌલાનાએ ડિમ્પલ યાદવના પહેરવેશને લઈને કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી

આ કાર્યકરોનું કહેવું છે કે, તેઓ તેમના રાષ્ટ્રીય નેતાનું અપમાન સહન કરી શકતા નથી. જેથી આ લોકોએ મૌલાના સાજિદ રશીદીને તેમનું અપમાન કરવા બદલ સજા આપી છે. હકીકતમાં થોડા દિવસો પહેલા મૌલાનાએ સાંસદ ડિમ્પલ યાદવના પહેરવેશને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે રાજકીય હોબાળો મચી ગયો હતો. બાદ મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હવે ચાલો તમને જણાવીએ કે મૌલાનાએ સાંસદ વિશે શું ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો: ‘દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું’, લોકસભામાં PM મોદીનું નિવેદન

‘ડિમ્પલ યાદવ પીઠનો ફોટો જુઓ, તે નગ્ન બેઠી છે’

મૌલાના સાજિદ રશીદીએ સપાના સાંસદ દ્વારા એક મસ્જિદની મુલાકાત દરમિયાન પહેરવામાં આવેલા કપડાં પર ટિપ્પણી કરી હતી. જ્યારે ડિમ્પલ યાદવ મસ્જિદની મુલાકાત લેતા હોય તેવા ફોટા અને વીડિયો સામે આવ્યા, ત્યારે મૌલાનાએ કહ્યું કે, ‘હું તમને એક ફોટો બતાવું છું, જેને જોઈને તમને શરમ આવશે. હું કોઈનું નામ નથી લેતો પણ બધા જાણે છે કે, જે મહિલા તેમની સાથે હતી તે મુસ્લિમ પોશાકમાં હતી. તેનું માથું ઢંકાયેલું હતું. બીજી મહિલા ડિમ્પલ યાદવ હતી. તેની પીઠનો ફોટો જુઓ, તે નગ્ન બેઠી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હવે આશ્રમમાંથી કરશે ‘રાજકારણ’, પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત | pra…
INDIA

હવે આશ્રમમાંથી કરશે ‘રાજકારણ’, પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત | pra…

May 21, 2026
‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બૅન, ઇન્સ્ટાગ્રામ પર હજુયે 1 કરોડથી વધુ ફોલોઅર્સ | Cockroa…
INDIA

‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બૅન, ઇન્સ્ટાગ્રામ પર હજુયે 1 કરોડથી વધુ ફોલોઅર્સ | Cockroa…

May 21, 2026
પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …
INDIA

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …

May 21, 2026
Next Post
બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા | Bihar Assem…

બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા | Bihar Assem...

અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ | China Has Not Intruded In…

અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ | China Has Not Intruded In...

ગોધરાના લીલેસરા બાયપાસ નજીક એમ્બ્યુલન્સ અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવર અને દર્દીનું મોત | a…

ગોધરાના લીલેસરા બાયપાસ નજીક એમ્બ્યુલન્સ અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવર અને દર્દીનું મોત | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશના સર્વોચ્ચ કમાન્ડરનું ‘પ્રચંડ’ પરાક્રમ: રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં ઉડા…

દેશના સર્વોચ્ચ કમાન્ડરનું ‘પ્રચંડ’ પરાક્રમ: રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં ઉડા…

3 months ago
રૂપિયા 100 અને 200ની નોટો મુદ્દે મોટો નિર્ણય, RBIએ બેન્કોને આપ્યા કડક નિર્દેશ | rbi on rs 100 and rs…

રૂપિયા 100 અને 200ની નોટો મુદ્દે મોટો નિર્ણય, RBIએ બેન્કોને આપ્યા કડક નિર્દેશ | rbi on rs 100 and rs…

1 year ago

શું છે ‘જેન ઝી સ્ટેર’, જેણે યુવાનોના વર્તન બાબતે સામાજિક ચર્ચા છંછેડતા ચિંતા વધારી? | gen z stare millennials workplace concerns explained

10 months ago
વિદ્યાર્થીની હત્યા મુદ્દે જનતા રેલી સેવન્થ-ડે સ્કૂલ બંધ કરવા ઉગ્ર લોક માંગ | Aramas ra tingor pwe ep…

વિદ્યાર્થીની હત્યા મુદ્દે જનતા રેલી સેવન્થ-ડે સ્કૂલ બંધ કરવા ઉગ્ર લોક માંગ | Aramas ra tingor pwe ep…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News