gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડિશમાન ફાર્માના માલિક જન્મેજય જેના ગેરકાયદે ખાતેદાર બન્યા તે ખેડૂતની જમીન શ્રીસરકાર થશે | revenue de…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
ડિશમાન ફાર્માના માલિક જન્મેજય જેના ગેરકાયદે ખાતેદાર બન્યા તે ખેડૂતની જમીન શ્રીસરકાર થશે | revenue de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

ગુજરાત સરકારના અંધેર વહિવટ અને કાયદો વ્યવસ્થાની અંધેર નગરી જેવી સ્થિતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડમી ખેડૂત બનવાના એક કેસમાં ડમી ખેડૂત સામે નહીં પણ જેની જમીન છે તેવા ખેડૂત સામે પગલાં લેવા આદેશ જારી કરાયા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામે વાસુદેવ નાથાલાલ શુક્લની જમીનમાં ગેરકાયદે ખેડૂત ખાતેદાર તરીકે ડિશમાન ફાર્માના માલિકે જન્મેજય રજનિકાન્ત વ્યાસે ઘૂસ મારી તેની સરકારને જાણ કેમ ન કરી તેમ જણાવીને વાસુદેવા નાથાલાલ શુક્લની જમીન શ્રીસરકાર કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગણોતધારાની કલમ ૬૩(૧) અને તેની પેટા કલમોનો ભંગ થયો હોવાનું જણાવીને જમીન શ્રીસરકાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. મામલતદાર વી.જે. જિડે જમીન શ્રીસરકાર કરવા હુકમ કર્યો છે. 

સાણંદ જિલ્લા પ્રાન્તના કલેક્ટરે પણ જન્મેજય વ્યાસ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બન્યા હોવાનું સ્વીકાર્યું છે, તેની વિરુદ્ધ અરજી સ્વીકારાઈ પણ પગલા હજી લેવાયા નથીે

ઉલ્લેખનીય છે કે, ૧૯૯૦માં વાસુદેવ નાથાલાલ શુક્લ મૃત્યુ પામ્યા ત્યારબાદ તેમની વારસાઈ કરાવવા માટ તેમના ભાઈ ભગવત પ્રસાદ, અરુણ કુમાર અને કૃષ્ણકુમાર ગયા ત્યારે તેમને ખબર પડી કે તેમની જમીનમાં તો ૧૯૯૦ પહેલા જ ડિસમાન ફાર્માના માલિક જન્મેજય વ્યાસ ખેડૂત ખાતેદાર તરીકે ઘૂસ મારી ચૂક્યા હતા. મોડાસરની બ્લોક નંબર ૬૨૪ની ૮૦૯૪ મીટર જમીનમાં જન્મેજય વ્યાસનું નામ ચઢાવી દેવામાં આવ્યું હતું. મહેસુલ પંચમાં કરવામાં આવેલી અરજીમાવ્દાવો કરાયો છે કે, જન્મેજય વ્યાસે તે સમયના તલાટીની મિલીભગતમાં આ કૌભાંડ આચર્યું  હતું. જોકે હજી સુધી જન્મેજય વ્યાસ સામે કોઈ જ તપાસ કરવામાં આવી ન હોવાનું પણ ફરિયાદ પક્ષનું કહેવું છે. જન્મેજય વ્યાસ પાસે આજ સુધી પેઢી નામું પણ માગવામાં ન આવ્યું હોવાનું ફરિયાદીનું કહેવું છે.

જન્મેજયનું નામ ખાતેદાર તરીકે દૂર કરવા દરમિયાન ખેડૂતની બહેનનું નામ પણ કમી કરાયું 

ત્યારબાદ ૧૯૯૬માં જન્મેજય રજનિકાન્ત વ્યાસે વાસુદેવા નાથાલાલ વ્યાસની જમીનમાાંથી ખેડૂત તરીકેનું પોતાનું નામ કઢાવી નાખ્યું હતું. તેમનું નામ કઢાવતી વખતે વાસુદેવ નાથાલાલ શુક્લના બહેન કુન્દનબહેનનું નામ પણ ભૂલમાં કઢાવી નાખ્યું હતું. વાસુદેવ શુક્લના ભાઈઓ અને વારસદારોને આ હકીકતની જાણ થતાં  તેમણે મોડાસર ગામના તલાટી કમ મંત્રીને  મળીને તેમની પાસેના તમામ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. તલાટીએ તેમનું નામ ખાતામાં ચઢાવી આપવાની ખાતરી પણ આપી હતી. બીજી ફેબુ્રઆરી ૧૯૯૫ના વારસાઈ નોંધ નંબર ૨૯૦૭ પાડી હતી. પરંતુ તલાટી કમ મંત્રીએ વારસાઈ અંગેની તે નોંધ વાસુદેવ શુક્લના વારસદારોને આપી નહોતી. ૧૯૯૬માં તેમને નોંધ આપી ત્યારે તેમાં જન્જય રજનિકાન્ત વ્યાસ અને વાસુદેવ શુક્લની દીકરી તરીકે ભદ્રાનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. આ તબક્કે વાસુદેવ શુક્લના વારસદારોએ કહ્યું હતું કે જન્મેજય વ્યાસ કે પછી ભદ્રાબેન સાથે તેમને કોઈ જ સંબંધ નથી. આ તબક્કે તલાટી કમ મંત્રીે ભૂલથી આ નામ ખાતામા ચઢી ગયા હોવાનું સ્વીકારી જન્મેજય વ્યાસનું નામ કઢાવી આપવાની ખાતરી આપી હતી. આ મુદ્દે પોલીસ ફરિયાદ ન કરવા તલાટી કમ મંત્રીે જણાવ્યું હતું. 

૧૯૯૫ની વારસાઈ સામે અપિલ કરાઈ પણ પગલાં લેવાયા નથી 

વીરજી મંગાજી પટેલ સાથે અન્ય કોઈ જમીનને મુદ્દે વિવાદ થતાં વીરજી મંગાજીએ જન્મેજય વ્યાસ ગેરકાયદેસર ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો આક્ષેપ કરીને૩૦મી જૂન ૧૯૯૫ની વારસાઈ ફેરફાર નોંધ સામે અપીલ કરી હતી. જન્મેજય વ્યાસ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમની ખેડૂત ખાતેદાર તરીકેની એન્ટ્રી રદ કરવાની માગણી વીરજી મંગાજીએ નાયબ કલેક્ટર સાણંદ પ્રાન્તની કોર્ટમાં કરી હતી.  આ કેસના અનુસંધાનાં સાણંદ પ્રાન્તના નાયમ કલેક્ટરે જન્મેજય વ્યાસ ખોટા વારસદાર તરીકે દાખલ થયા હોવાનું જણાવીને વીરજી મંગાજીની અરજીને ગ્રાહ્ય રાખી છે. આગાણ મામલતદારે સાણંદનો નિર્ણય રદબાતલ ઠરાવીને નોંધ નંબર ૨૯૦૭ નામંજૂર કરી છે. આ નોંધ સામે નવેસરથી કોઈ જ નિર્ણય લેવાનો થતો ન હોવાનું જણાવીને અગાઉ નોંધને નામંજૂર કરવાના નિર્ણયને જ માન્ય રાખ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ…
GUJARAT

ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ…

March 31, 2026
અમદાવાદ: બાપુનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ | Ahmedabad …
GUJARAT

અમદાવાદ: બાપુનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ | Ahmedabad …

March 31, 2026
સુરતમાં યુધ્ધની આડઅસર લારી-રેંકડી પર ગેસની અછત દેખાતા વાનગી ફિક્કી બની : અનેક ફાસ્ટફુડ ગાયબ થયા, ભાવ…
GUJARAT

સુરતમાં યુધ્ધની આડઅસર લારી-રેંકડી પર ગેસની અછત દેખાતા વાનગી ફિક્કી બની : અનેક ફાસ્ટફુડ ગાયબ થયા, ભાવ…

March 31, 2026
Next Post
ફ્લેટ ખરીદનારાએ ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી કરતાં ચારગણી સ્ટેમ્પ ડયૂટી ભરવી પડશે | increased penulty on …

ફ્લેટ ખરીદનારાએ ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી કરતાં ચારગણી સ્ટેમ્પ ડયૂટી ભરવી પડશે | increased penulty on ...

પ્લોટમાં એક જ મંજૂરી પર જુદાં જુદાં એકમો ભાડે ચલાવતા જીઆઈડીસીના પ્લોટ માલિકો | Misuse of GIDC plot b…

પ્લોટમાં એક જ મંજૂરી પર જુદાં જુદાં એકમો ભાડે ચલાવતા જીઆઈડીસીના પ્લોટ માલિકો | Misuse of GIDC plot b...

છ વર્ષની બાળકીના પેટમાંથી વાળની ગાંઠ દૂર કરાઇ | Hairball removed from six year old girl’s stomach

છ વર્ષની બાળકીના પેટમાંથી વાળની ગાંઠ દૂર કરાઇ | Hairball removed from six year old girl's stomach

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓડિશાના પૂર્વ CM નવીન પટનાયકની તબિયત બગડી, ભુવનેશ્વર હોસ્પિટલમાં કરાયા દાખલ | Odisha Former CM Navee…

ઓડિશાના પૂર્વ CM નવીન પટનાયકની તબિયત બગડી, ભુવનેશ્વર હોસ્પિટલમાં કરાયા દાખલ | Odisha Former CM Navee…

8 months ago
ગોધરામાં પરીક્ષા આપીને પરત ફરતા બે વિદ્યાર્થી ચેકડેમમાં ડૂબતા મોત, પરિજનોમાં શોકનો માહોલ | godhara t…

ગોધરામાં પરીક્ષા આપીને પરત ફરતા બે વિદ્યાર્થી ચેકડેમમાં ડૂબતા મોત, પરિજનોમાં શોકનો માહોલ | godhara t…

6 months ago
જામનગરમાં જુદા-જુદા ચાર વિસ્તારમાં બુટલેગર તથા માથાભારે તત્વોના ઘરમાં પોલીસદ્વારા વિજ તંત્રને સાથે ર…

જામનગરમાં જુદા-જુદા ચાર વિસ્તારમાં બુટલેગર તથા માથાભારે તત્વોના ઘરમાં પોલીસદ્વારા વિજ તંત્રને સાથે ર…

8 months ago
ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરો : ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી 10,000નો ચૂનો લગાવ્યો | Man dupe…

ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરો : ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી 10,000નો ચૂનો લગાવ્યો | Man dupe…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News