gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં યુધ્ધની આડઅસર લારી-રેંકડી પર ગેસની અછત દેખાતા વાનગી ફિક્કી બની : અનેક ફાસ્ટફુડ ગાયબ થયા, ભાવ…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં યુધ્ધની આડઅસર લારી-રેંકડી પર ગેસની અછત દેખાતા વાનગી ફિક્કી બની : અનેક ફાસ્ટફુડ ગાયબ થયા, ભાવ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat: મધ્યપૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુદ્ધ તણાવના પગલે વૈશ્વિક સ્તરે ગેસ સપ્લાય ચેઇન પર અસર મોટી અસર જોવા મળી નથી. પરંતુ ખાણીપીણી માટે વિશ્વમાં પ્રખ્યાત એવા સુરતમાં ગેસનો ઉપયોગ કરીને વાનગી બનાવતા લારી-રેંકડીવાળા પર દેખાઈ રહી છે. યુદ્ધની અસર જોવા મળી રહી છે. સુરતની અનેક લારી પર ગેસનો ઉપયોગ થઈ વાનગીઓ બનતી હતી. પરંતુ ગેસના બાટલાની શોર્ટેજના કારણે સુરતની લારીઓ પર ગેસની મદદથી બનતા અનેક ફાસ્ટફુડ ગાયબ થતા જોવા મળી રહ્યા છે તો કેટલાકે વાનગીમાં ભાવ વધારો કરી દીધો છે. ત્યારે કેટલીક જગ્યાએ ગેસના બદલે હવે કોલસાનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. 

સુરતનું જમણ અને કાશીનું મરણએ કહેવત વિશ્વ વિખ્યાત છે આ સાથે સુરતના દરેક ખૂણામાં સ્ટ્રીટ ફુડની પણ એક અલગ જ દુનિયા છે. સુરતમાં સ્ટ્રીટ ફૂડ માટે હજારોની સંખ્યામાં લારી-રેંકડી છે તેના પર ખાનારાઓની ભીડ જોવા મળે છે. સુરતમાં જે લારીઓ પર ગેસના બાટલાનો ઉપયોગ કરી વાનગીઓ બનાવવામાં આવતી હતી તેમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. યુદ્ધ પહેલાના સમયમાં લારી-રેંકડીવાળાને સરળતાથી ગેસનો બાટલો મળી રહેતો હતો પરંતુ હાલની સ્થિતિમાં બાટલા માટે મારા મારી ચાલી રહી છે અને માંડ બાટલો મળી રહ્યો છે.

જેના કારણે ભેળ પુરીની લારીઓ પર કેટલાક લારીવાળાએ બાટલાની અછત હોવાથી રગડો બનાવવાનું બંધ કર્યું છે અને તેના કારણે રગડા પેટીસ સહિતની ગેસ પર ગરમ કરીને બનતી વાનગીઓ અનેક જગ્યાએ બંધ થઈ ગઈ છે. આ ઉપરાંત ભજીયા માટે સુરત ફેમસ છે અને શહેરની અનેક લારીઓ પર સતત ગેસ ચાલુ હોય અને ગરમ ગરમ ભજીયા મળતા હોય છે. પહેલા ગ્રાહકો આવે ત્યારે ગરમ ભજીયા બનાવી આપતા હતા પરંતુ હાલ ગેસના બાટલા ન હોવાથી એક જથ્થામાં ભજીયા બનાવી લેવામાં આવે છે. તો કેટલાક લોકોએ તો બટાકા પુરી જેવી વાનગી બનાવવાનું બંધ કરી દીધું છે. તો કેટલાક દુકાનદારોએ વડાપાવ અને કચોરી જેવી વાનગીના ભાવમાં વધારો કરી દીધો છે. ગેસની અછતના કારણે લારી પર ખાણીપીણીનો ધંધો કરતા લોકોની મુશ્કેલી વધી રહી છે અને ના છુટકે તેઓ કેટલીક વાનગીઓ ઓછી કરી રહ્યાં છે.

સુરતમાં હજારોની સંખ્યામાં ચાની લારીઓ છે પરંતુ તેમાંથી અનેક ચાની લારીઓ ગેસના અભાવે બંધ થઈ રહી છે. તો કેટલાક ચા વાળાએ તો ગેસના વિકલ્પ તરીકે કોલસાનો ઉપયોગ શરૂ કરી દીધો છે જેના કારણે ચાનો ટેસ્ટ પણ બદલાઈ રહ્યો છે. આમ ગેસના બાટલાની અછત ખાણીપીણી માટે વિશ્વમાં વિખ્યાત સુરતના સ્ટ્રીટ ફૂડ પર અસર જોવા મળી રહી છે. જો આ અસર લાંબો સમય જોવા મળે તો અનેક લારીવાળાની રોજગારી છીનવાઈ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન…
GUJARAT

વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન…

May 21, 2026
અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah…
GUJARAT

અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah…

May 21, 2026
અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …
GUJARAT

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …

May 21, 2026
Next Post
અમદાવાદ: બાપુનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ | Ahmedabad …

અમદાવાદ: બાપુનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ | Ahmedabad ...

ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ…

ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ...

સિંધુથી સાબરમતીની સફર: અમદાવાદમાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક | 1 295 Pakistani M…

સિંધુથી સાબરમતીની સફર: અમદાવાદમાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક | 1 295 Pakistani M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ શહેરમાંથી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા | 4 people caught gambling in Nadiad city

નડિયાદ શહેરમાંથી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા | 4 people caught gambling in Nadiad city

2 months ago
કર્ણાટક સરકારનો SC અનામત અંગે મોટો નિર્ણય, અનુસૂચિત જાતિને 3 ભાગમાં વહેંચી | karnataka government im…

કર્ણાટક સરકારનો SC અનામત અંગે મોટો નિર્ણય, અનુસૂચિત જાતિને 3 ભાગમાં વહેંચી | karnataka government im…

9 months ago

યુરોપના સાયલન્ટ વિલેજ ‘ગિથૂર્ન’ની ખામોશ દુનિયા, આધુનિકતાની દોડ વચ્ચે જળવાયેલી કુદરત | Giethoorn: Explore the Silent Venice of the North with No Roads or Cars

2 months ago
પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા | Pahalgam Attack : …

પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા | Pahalgam Attack : …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News