gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડીઆરઆઇએ મિઝોરમમાંથી ૫૨.૬૭ કિલોે ક્રિસ્ટલ મેથની ગોળીઓ જપ્ત કરી | 53 crore rupees narcotis seized in m…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in INDIA
0 0
0
ડીઆરઆઇએ મિઝોરમમાંથી ૫૨.૬૭ કિલોે ક્રિસ્ટલ મેથની ગોળીઓ જપ્ત કરી | 53 crore rupees narcotis seized in m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૩ડીઆરઆઇએ  મિઝોરમમાંથી ૫૨.૬૭ કિલોે ક્રિસ્ટલ મેથની ગોળીઓ જપ્ત કરી 1 - image

ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મિઝોરમના
ઐઝવાલના બાહ્ય વિસ્તારમાંથી ૫૨.૬૭ કીલો મેથામ્ફેટામાઇન ટેબલેટ જપ્ત કરી છ તેમ નાણા
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આ ટેબલેટનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં
૫૨.૬૭ કરોડ રૃપિયા આંકવામાં આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નાર્કોટિક
મ્યાનમારમાંથી ઝોખાવથાર સેક્ટરમાંથી મિઝોરમમાં દાણચોરી કરવામાં આવ્યું હતું.

મોડી રાત્રે કરવામાં આવેલા ઓપરેશનમાં ડીઆરઆઇના અધિકારીઓએ
ઐઝવાલના બાહ્ય વિસ્તારમાંથી ૧૨ વ્હીલની એક ટ્રકને રોકી હતી અને તેમાંથી ૫૨.૬૭ કીલો
મેથામ્ફેટામાઇન ટેબલેટ જપ્ત કરી હતી તેમ મંત્રાલયે જણાવ્યું છે.

સાવચેતીપૂર્વક પેક કરવામાં આવેલા ઇંટની સાઇઝના ૫૨ પેકેટા  ટ્રકના નિયંત્રણ બોર્ડ પાસે મૂકવામાં આવેલા તાડપત્રીના
કવરમાં છુપાવેલા હતાં.

આ પેકેટ્સ પર ૩૦૩૦ એક્સપોર્ટ્સ ઓનલી અને ૯૯૯ લખેલું હતું
અને તેના પર ડાયમંડનું સિમ્બોલ હતું. આ પેકેટમાં ઓરેન્જ-પિંક ટેબલેટ હતી.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આ એનડીપીએસ ફિલ્ડ ટેસ્ટ કીટ દ્વારા
ટેસ્ટ કરવામાં આવ્યું તો   આ ટેબલેટમાં
મેથામ્ફેટામાઇન હોવાનું સામે આવ્યું છે.

જે ટ્રકમાંથી આ ટેબલેટ જપ્ત કરવામાં આવી છે તે ટ્રક
નાગાલેન્ડમાંથી જપ્ત કરવામાં આવી છે. આ ટ્રક ભારત-મ્યાનમાર સરહદે આવેલા સંવેદનશીલ
શહેર ઝોખાવથારથી થઇને ત્રિપુરા થઇને આગળ વધી હતી.

ડીઆરઆઇએ આ ટ્રકને મિઝોરમ છોડતા પહેલા જ પકડી હતી. જે સમયે
ટ્રકને રોકવામાં આવી તે સમયે તેમાં અન્ય કોઇ માલસામગ્રી ન હતી. આ અગાઉ આ ટ્રકે
મેઘાલયથી ચમ્ફાઇમાં સિમેન્ટ ટ્રાન્સપોર્ટ કરી હતી.

ટ્રકના ડ્રાઇવર અને આસિસ્ટન્ટની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ
સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ
,
૧૯૮૫ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષમાં ડીઆરઆઇએ ઉત્તર પૂર્વ
વિસ્તારમાંથી ૧૪૮.૫૦ કીલો મેથામ્ફેટામાઇન ટેબલેટ જપ્ત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…
INDIA

April 6, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

Next Post
લખતર સ્ટેટ દ્વારા બનાવાયેલો રિંગ રોડ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની ભરતી પ્રકરણે હાઈકોર્ટમાં ધા | Bhavnagar District Cooperative Ba…

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની ભરતી પ્રકરણે હાઈકોર્ટમાં ધા | Bhavnagar District Cooperative Ba...

તળાજા : ખેતી માટે આપેલી તથા તેની બાજુની જમીન 7 શખ્સોએ પચાવી પાડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GST સુધારા માટે દોઢ વર્ષથી તૈયારી કરી રહ્યા હતા, ટેરિફ સાથે કોઈ લેવાદેવા નથી: સીતારમણની સ્પષ્ટતા | N…

7 months ago
VIDEO: દિવાળીની પૂર્વ સંધ્યાએ 26 લાખ દિવડાંથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા, લેસર શો અને ડ્રોન શો જોઈને લોકો …

6 months ago
નડિયાદમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદે દુકાનોનું બાંધકામ તંત્રએ અટકાવ્યું | The administration stopped …

5 months ago
LIVE: ભારતમાં પાકિસ્તાની હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ પાક. ડ્રોન અને ફાઈટર જેટ તોડી પાડ્યા

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News