gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડીલરોના નામે બોગસ ઓર્ડર કરી 13.90 લાખના 39 મોબાઈલ ફોન લઈ સેલ્સમેન ગાયબ | Salesman disappears after t…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
ડીલરોના નામે બોગસ ઓર્ડર કરી 13.90 લાખના 39 મોબાઈલ ફોન લઈ સેલ્સમેન ગાયબ | Salesman disappears after t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટર્સના સેલ્સમેને અલગ અલગ ડીલરોના નામે બોગસ ઓર્ડર થકી રૂ. 13.90 લાખ ઉપરાંતની કિંમતના 39 મોબાઈલ ફોન તથા ચાર્જર લઈ જઈ છેતરપિંડી આચરી હોવાનો બનાવ સયાજીગંજ પોલીસ મથકે નોંધાયો છે.

વડીવાડી સારાભાઈ હાઉસિંગ સોસાયટી ખાતે મોબાઈલ એસેસરીઝના ડિસ્ટ્રીબ્યુટર્સ નીતિનભાઈ જસવાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, ચાર વર્ષ અગાઉ અમારી દુકાન ઉપર શ્યામ જ્ઞાનચંદ ચાવલાણી (રહે – લક્ષ એવન્યુ,ખોડીયાર નગર )સેલ્સમેન તરીકે કામ કરતો હતો. વર્ષ 2024 માં શ્યામએ અલગ અલગ ડીલરો (વેપારીઓ)ના નામે મોબાઈલ ઓર્ડર હોવાનું જણાવી રૂ. 13,90,142ની કિંમતના 39 મોબાઈલ ફોન તથા 3 ચાર્જર ડિલિવરી માટે ગયો હતો. અને તે રકમ ઓફિસે જમા ન કરાવી ગોળ ગોળ જવાબ આપી અચાનક રજા પર ઉતરી ગયો હતો. અને પોતે બીમાર હોય નોકરી પર આવે એટલે બિલના નાણા જમા કરાવશે તેવું કહેતો હતો. જેથી તેના ઘરે તપાસ પહોંચતા જાણવા મળ્યું હતું કે, તે ઘર છોડીને જતો રહ્યો છે. તેમજ વેપારીઓ પાસેથી ઉઘરાણી કરતાં તેઓએ આવા કોઈ મોબાઈલ ફોનના ઓર્ડર શ્યામને અથવા અમારી ઓફિસને આપ્યા ન હોવાનું બહાર આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
અમદાવાદ સહિત 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert…

અમદાવાદ સહિત 9 જિલ્લામાં 'રેડ એલર્ટ', ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert...

અમરેલીના ખાંભાના રેવન્યુ વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો, ઉંમરને કારણે મૃત્યુની આશંકા | leopard fo…

અમરેલીના ખાંભાના રેવન્યુ વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો, ઉંમરને કારણે મૃત્યુની આશંકા | leopard fo...

જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન | From Japan Busin…

જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન | From Japan Busin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં ‘ટ્રમ્પ ટેરિફ’નો ફફડાટ: સેન્સેક્સ 1065 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા | St…

2 months ago
અજિત પવારની NCPની કમાન સુનેત્રા પવારને, મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો | Sunetra Paw…

૨૦૨૫માં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રની ક્ષમતામાં થયેલો નોંધપાત્ર વધારો | Significant increase in renewab…

ભુજની જવેલર્સ પેઢીના ભાગીદાર સામેની ફોજદારી ફરિયાદની કાર્યવાહી સ્થગિત રાખવા હાઇકોર્ટનો હુકમ | High C…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News