gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સંગઠીત ગેંગ બનાવી અસંખ્ય 
મિલકત અને શરીર સંબંધી ગુના આચરનારી દુધાણી ગેંગના વધુ એક સાગરીતને પોલીસે
ગઇકાલે ઝડપી પાડયો હતો. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ ૩૦ દિવસના
રિમાન્ડની માંગણી કરતા ન્યાયાધીશે આરોપીના તા.૧૬ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર
કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અજય દુધાણીના નામે ગેંગ બનાવી આ સંગઠીત ટોળકીએ
ગુનાઓ આચરી હાહાકાર મચાવતા પોલીસે સુત્રધાર અજયસિંગ દુધાણી સહિતના આઠ આરોપી સામે
મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં લાંબા
સમયથી ફરાર આરોપી જશપાલસિંગ ઉર્ફે બચ્ચુસિંગ મનજીતસિંગ દુધાણીને પોલીસે ગઇકાલે
ઝડપી પાડયો હતો.

આજે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના
રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે
, જશપાલસિંગ સામે અત્યાર સુધીમાં મિલકત સંબંધી
કુલ ૩૫ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે
, જે પૈકી ૨૨ જેટલા ગુનાઓ
ગુજસીટોકની જોગવાઈ હેઠળ ધ્યાને લેવામાં આવ્યા છે.

આરોપી એક રીઢો ગુનેગાર છે અને પોલીસની કાર્યપદ્ધતિથી સંપૂર્ણ
વાકેફ હોવાથી તપાસમાં સહકાર આપી રહ્યો નથી. આરોપીએ  ઘરફોડ ચોરી અને લૂંટ જેવા ગુનાઓ આચરી સમાજમાં
ભયનું વાતાવરણ ઉભું કર્યું છે એટલે ઉંડાણ પૂર્વક તપાસ કરવાની જરૃર છે. ન્યાયાધીશે
આરોપીના તા.૧૬મી સુધાના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

Next Post
માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ | Foreign investor confi…

માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ | Foreign investor confi...

ક્રૂડતેલ ગબડી 95 ડોલરની અંદર: 18 ટકાની મંદી આવી | Crude oil plunges below 95: 18 percent decline

સોનામાં રૂ.3000ની તેજી અને ચાંદીમાં રૂપિયા 13000નો ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને…, કોકરોચ જનતા પાર્ટી’પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p…

1 month ago
બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! સુરતના પાંડેસરામાં 1 હજારથી વધુ પેપ્સી અને 80 કિલોનો અખાદ્ય પદાર્થનો ના…

1 year ago
ધોળકા નગરપાલિકા સંચાલિત જી.કે. મ્યુ.હોસ્પિટલ જર્જરિત હાલતમાં | Dholka Municipality run G K Mu Hospit…

12 months ago
2 પુત્રીના લગ્ન પ્રસંગે જ પિતાનું હાર્ટએટેકથી મોત | Father of Two Daughrers dies of heart attack at …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News