gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા CM, બંધારણ હાથમાં રાખીને લીધા શપથ: 13 ધારાસભ્યો પણ બન્યા મંત્રી! | DK …

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in INDIA
0 0
0
ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા CM, બંધારણ હાથમાં રાખીને લીધા શપથ: 13 ધારાસભ્યો પણ બન્યા મંત્રી! | DK …
0
VIEWS
Share on FacebookShare on Twitter

DK Shivakumar Karnataka CM : કર્ણાટકમાં આજથી ડી.કે.શિવકુમારે રાજ્યની સત્તા હાંસલ કરી લીધી છે. આજે તેમણે હાથમાં બંધારણ રાખીને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ઉપરાંત કેબિનેટમાં જી.પરમેશ્વરને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. શિવકુમાર બાદ પરમેશ્વરને શપથ લેવાડાવાયા હતા. નવા મુખ્યમંત્રીની કેબિનેટમાં 13 નવા મંત્રીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. શપથગ્રહણ પહેલા સિદ્ધારમૈયાએ શિવકુમારનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા છે.

14 કેબિનેટ મંત્રીઓના શપથગ્રહણ

કોંગ્રેસના અનુભવી દલિત ચહેરા ગણાતા કે.એચ.મુનિયપ્પાએ મંત્રી પદના શપથ લીધા છે. 78 વર્ષના મુનિયપ્પા એસસી સમુદાયના છે. તેઓ કોલાર વિધાનસભા બેઠક પરથી સાત વખત જીત્યા છે. અગાઉ તેઓ પૂર્વ ખાદ્ય અને પુરવઠા મંત્રી પણ રહ્યા છે.

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં એન્ટ્રી ટેક્સના વિરોધમાં નિહંગ શીખોએ શરૂ કરી ‘ખાલસા રાજ ટેક્સ’ વસૂલી

અન્ય 12 શપથ લેનારા નેતાઓના નામ

  • કે.એચ. મુનિયપ્પા
  • કે.એન. રાજન્ન
  • એમ.બી. પાટીલ
  • રામલિંગા રેડ્ડી
  • સંતોષ લાડ
  • કૃષ્ણ બાયરેગૌડા
  • પ્રિયાંક ખડગે
  • યુ.ટી. ખાદર
  • કે. વેંકટેશ
  • યતીન્દ્ર સિદ્ધરામૈયા
  • ચેલુવરાય સ્વામી
  • કેશવ પ્રસાદ પાટીલ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસ હાઈકમાન્ડે આદેશ આપ્યા બાદ સિદ્ધરમૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી રાજ્યની સત્તા ડી.કે.શિવકુમારને સોંપવામાં આવી છે. શિવકુમાર શાસન ચલાવવા માટેની પ્રાથમિકતા પણ જાહેર કરી દીધી છે. તેમણે કહ્યું કે, રાજ્યની પ્રજાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તે માટે હું આભાર માનું છું. તેમણે એમ પણ કહ્યું કે, હવે આગામી સમય સરળ નથી, અનેક પડકારોનો સામનો કરવો પડશે. તેઓ સંપૂર્ણ મહેનત અને ઈમાનદારીથી કામક રશે. તેઓ પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરશે. તેમની સરકાર સુશાસન, વિકાસ, માળખાગત સુવિધાઓને મજબૂર કરવા અને રાજ્યમાં રોકાણ વધારવા જેવા રાજ્યના હિતના અનેક મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે.

આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીએ 1968માં રોપેલા બીજ હવે બનશે ‘વટવૃક્ષ’! સંકટ વચ્ચે પણ ઓઇલ આપશે આ દેશ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હિમાચલ પ્રદેશમાં એન્ટ્રી ટેક્સના વિરોધમાં નિહંગ શીખોએ શરૂ કરી ‘ખાલસા રાજ ટેક્સ’ વસૂલી | Himachal Ent…

હિમાચલ પ્રદેશમાં એન્ટ્રી ટેક્સના વિરોધમાં નિહંગ શીખોએ શરૂ કરી 'ખાલસા રાજ ટેક્સ' વસૂલી | Himachal Ent...

અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Com…

અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, 'ફોર્સ્ડ લેબર' મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Com...

‘મંજૂરી કરતાં 4 ગણા વધુ રૂમ, એક જ ગેટ…’, દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડ માટે જવાબદાર 5 કારણો | Delhi Ma…

'મંજૂરી કરતાં 4 ગણા વધુ રૂમ, એક જ ગેટ...', દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડ માટે જવાબદાર 5 કારણો | Delhi Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરકોટડા પોલીસ સ્ટેશન બહાર છરીથી હુમલો | Iwe ekewe polis lon Shaherkotda ra fen makketiw eü keis me…

શહેરકોટડા પોલીસ સ્ટેશન બહાર છરીથી હુમલો | Iwe ekewe polis lon Shaherkotda ra fen makketiw eü keis me…

1 year ago
દસ દિવસ રોકાયા બાદ પત્ની જતી રહી, છેતરાયેલા પતિની ફરિયાદ | Wife leaves after staying for ten days co…

દસ દિવસ રોકાયા બાદ પત્ની જતી રહી, છેતરાયેલા પતિની ફરિયાદ | Wife leaves after staying for ten days co…

8 months ago
સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide…

સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide…

10 months ago
‘આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?’ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર…

‘આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?’ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News