gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડી માર્ટના કેશ ઓફિસર વિરુદ્ધ મેનેજરે ચોરીની ફરિયાદ નોંધાવી | Manager files theft complaint against D…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
ડી માર્ટના કેશ ઓફિસર વિરુદ્ધ મેનેજરે ચોરીની ફરિયાદ નોંધાવી | Manager files theft complaint against D…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અકોટા વિસ્તારના  ડી માર્ટમાં કેશ ઓફિસરે કસ્ટમરનો સામાન પરત દર્શાવી તેની રકમ ગ્રાહકને આપવાના સ્થાને પોતે રાખી લઈ ચોરી અંગેનો બનાવ અકોટા પોલીસ મથકે નોંધાયો છે. જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અકોટા સયાજી નગરગૃહની બાજુમાં આવેલ ગેલેરીયા મોલના ડી માર્ટમાં આસિસ્ટન્ટ સ્ટોર મેનેજર કમલેશ પ્રસાદએ ફરિયાદ નોંધાવી હતી કે, અમારા કેશ ડિપાર્ટમેન્ટમાં કેશ ઓફિસર તરીકે ભાર્ગવ શ્યામસુંદર પુરોહિત (રહે- સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, દરાપુરા રોડ, પાદરા) કામ કરે છે. કેટલાક કિસ્સામાં ગ્રાહક સામાનની ખરીદી કર્યા બાદ પરત કરતા હોય છે. તે અંગેનો રીવ્યુ મેળવતા એક કસ્ટમરનું કહેવું હતું કે, અમે કોઈ સામાન પરત કર્યો નથી, પરંતુ અમારા સેલ્ફ રિટર્ન લિસ્ટમાં તે કસ્ટમરએ સામાન પરત આપી દીધો હોવાનું દર્શાવ્યું હતું, જેથી શંકા જતા સીસીટીવીની ચકાસણી કરી કરતા કેશ કાઉન્ટર હેન્ડલિંગ કરતો ભાર્ગવ ડ્રોવરમાંથી કેશ નીકાળતો નજરે ચડ્યો હતો, આમ અલગ અલગ દિવસે પ્રોડક્ટ પરત દર્શાવી રકમ કસ્ટમરને આપવાના સ્થાને પોતે રાખી લેતો હતો. પાછલા બે મહિનાનું રિપ્લેસ સામાન લિસ્ટ ચેક કરતા અલગ અલગ સામાન પરત બતાવી કુલ રૂ. 4289ની ચોરી થયાનું બહાર આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, MPના ડેમ ઓવરફ્લો થતા નર્મદા ડેમમાં થશે પાણીની આવક, કેચમેન્ટ વિસ્તારમ…

VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, MPના ડેમ ઓવરફ્લો થતા નર્મદા ડેમમાં થશે પાણીની આવક, કેચમેન્ટ વિસ્તારમ...

બિયરના જથ્થા સાથે બુટલેગર સહિતની ત્રિપુટી ઝડપાઈ, એક વોન્ટેડ | Three caught including bootlegger with…

બિયરના જથ્થા સાથે બુટલેગર સહિતની ત્રિપુટી ઝડપાઈ, એક વોન્ટેડ | Three caught including bootlegger with...

કારના દરવાજા તથા જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો, 1.44 લાખની મત્તા જપ્ત | Police fou…

કારના દરવાજા તથા જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો, 1.44 લાખની મત્તા જપ્ત | Police fou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટમાં સોવરિન ગોલ્ડ બોન્ડ ટેક્સ નિયમોમાં કરાયેલો મોટો ફેરફાર | Major change in sovereign gold bond …

6 months ago
અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

4 months ago
હળવદ ડોક્ટર સાથે રૂ. 48.14 લાખની છેતરપિંડી કરનાર 4 શખ્સની ધરપકડ | 4 people arrested for cheating a d…

8 months ago
ગુજરાતના ખેડૂતોની દશા : માથે 56,000નું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા | gujarat farme…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News