gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન, ખેડૂતો રોટાવેટર ફેરવવા મજબૂર | Extensive damage to onion crop farmers…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન, ખેડૂતો રોટાવેટર ફેરવવા મજબૂર | Extensive damage to onion crop farmers…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– જૂનાગઢના વડાલ સહિતના 20 ગામમાં ડુંગળીના પાકને નુકસાન થતાં ખેડૂતોએ રોટાવેટર ફેરવી દેવા મજબુર બનવું પડયું છે.

– ખેડૂતોને વિઘાદીઠ 20 થી 25 હજારના ખર્ચ બાદ વળતર નહિવત્

જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના વડાલની આસપાસના ર૦થી વધુ ગામના મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે. કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકમાં મોટું નુકસાન થતા ખેડૂતોએ ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ફેરવવાનું શરૂ કરી દીધુ છે. ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો કહે છે કે, તેમને ખુબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હોવાથી સરકારે ખાસ સહાય ચૂકવવી જોઈએ.

કમોસમી વરસાદથી ડુંગળીના પાકમાં બાફીયો અને ટીબી નામનો રોગ લાગી જવાથી પાક સદંતર નિષ્ફળ ગયાનો કિસાનોનો વલોપાત

મગફળીના પાકને ખુબ મોટું નુકસાન થયું છે તેવું જ ડુંગળીના પાકને પણ નુકસાન છે. જૂનાગઢ તાલુકાના વડાલ, સુખપુર, માખીયાળા, બામણગામ, ચોકલી, ચોકી, ભીયાળ, કેરાળા, ઝાલણસર, બલીયાવડ, ડેરવાણ સહિતના ગામમાં મોટાભાગના ખેડૂતો મગફળીને બદલે ડુંગળીનું વાવેતર કરે છે. આ વખતે પડેલા કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકમાં ખુબ મોટું નુકસાન થયું છે. વડાલ ગામમાં ડુંગળીનું વાવેતર કરતા અનેક ખેડૂતોએ જણાવ્યું છે કે, વરસાદના કારણે ડુંગળીનો પાક સુકાઈ ગયો છે, ડુંગળીના જે ગાંઠીયા તૈયાર હતા તેમાં બાફીયા, ટીબી નામનો રોગ લાગી ગયો છે તેથી મોટાભાગના ખેડૂતો છેલ્લા બે-ત્રણ દિવસથી ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ફેરવી રહ્યા છે. ખેતરમાં બગડી ગયેલા પાકને શ્રમિકો દ્વારા કાઢવા માટેનો મોટો ખર્ચો થાય છે, તેના કરતા રોટાવેટરથી ડુંગળી કાઢી નાખવામાં આવે તો ઓછો ખર્ચ થતો હોવાથી ખેડૂતોને મજબુરીવશ રોટાવેટર મારવું પડી રહ્યું છે.

આ ખેડૂતોએ ઉમેર્યું કે, મગફળીના પાકને નુકસાન છે પરંતુ ટેકાના ભાવે સરકાર ખરીદી કરતી હોવાથી તેમાં થોડીઘણી મદદ મળી રહી છે, જ્યારે ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતોને તેવો લાભ મળતો ન હોવાથી ખુબ મોટું આિર્થક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ઉત્પાદન જ નહીવત જેવું હોવાથી ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતને મોટો માર પડયો છે. જો સરકાર મદદ નહી કરે તો ખેડૂતોને દેવાના ડુંગર તળે દબાઈ જવા સિવાય કોઈ વિકલ્પ નથી. સરકાર ગંભીરતાથી નિર્ણય લઈ ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો માટે તાત્કાલીક સહાય જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ખર્ચ પણ નથી નીકળતોઃ ડુંગળીની ઉપજ અને આવકનું કિસાનોને રડાવતું ગણિત

એક વિઘો ડુંગળી પાછળ ખેડૂતોએ ર૦થી રપ હજારનો ખર્ચ કરવો પડે છે, જેની સામે હાલમાં નબળી ડુંગળીના એક મણના ૭૦થી ૮૦ રૂપિયા અને સારી ડુંગળીના ૧૦૦થી ૧પ૦ રૂપિયા ભાવ (સરેરાશ રૂા.૧૧૦) છે, જે જોતાં તેમને જો વીઘાદીઠ ૨૦૦ મણનું ઉત્પાદન હોય તો ખર્ચ બાદ કરતાં હાથમાં લગભગ કશું બચતું નથી. મહેનતકશ કિસાનોની અપેક્ષા હોય છે કે જો મણદીઠ રૂા.૩૦૦ સરેરાશ ભાવ મળે તો તેમને વીઘાદીઠ રૂા. ૬૦ હજાર જેવી રકમ મળી રહે અને ખર્ચ બાદ કરતાં વીઘાદીઠ ત્રીસેક હજાર રુપિયા તેમના હાથમાં આવે, જે તેમની મહેનત સાપેક્ષ પૂરતા કહી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં હાઈએલર્ટઃ લોખંડી સુરક્ષા જાપ્તો | High alert in pilgrimage sites Som…

યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં હાઈએલર્ટઃ લોખંડી સુરક્ષા જાપ્તો | High alert in pilgrimage sites Som...

ધ્રાંગધ્રાના વાવડીમાં પાવરગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ | Court orders to stop power grid work …

ધ્રાંગધ્રાના વાવડીમાં પાવરગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ | Court orders to stop power grid work ...

ધ્રાંગધ્રામાં દરજી સમાજની વાડી પાસે રહેણાક મકાનમાં આગ લાગી | Fire breaks out in a residential buildi…

ધ્રાંગધ્રામાં દરજી સમાજની વાડી પાસે રહેણાક મકાનમાં આગ લાગી | Fire breaks out in a residential buildi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એશિયા કપ 2025 જીત્યા બાદ ગૌતમ ગંભીર અને કુલદીપ યાદવનું અમદાવાદમાં ઉષ્માભેર સ્વાગત | team india warm …

એશિયા કપ 2025 જીત્યા બાદ ગૌતમ ગંભીર અને કુલદીપ યાદવનું અમદાવાદમાં ઉષ્માભેર સ્વાગત | team india warm …

6 months ago
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિં…

ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિં…

8 months ago
એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો : ઘરની ચીજવસ્તુઓ અંગે પૂછાશે

એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો : ઘરની ચીજવસ્તુઓ અંગે પૂછાશે

9 months ago
જન્માષ્ટમી ઈફેક્ટ! અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર રૂ. 21 હજારે પહોંચ્યું, દુબઈ કરતાં મોંઘું | One way a…

જન્માષ્ટમી ઈફેક્ટ! અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર રૂ. 21 હજારે પહોંચ્યું, દુબઈ કરતાં મોંઘું | One way a…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News