gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં હાઈએલર્ટઃ લોખંડી સુરક્ષા જાપ્તો | High alert in pilgrimage sites Som…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં હાઈએલર્ટઃ લોખંડી સુરક્ષા જાપ્તો | High alert in pilgrimage sites Som…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હી બ્લાસ્ટના પગલે સોમનાથ અને દ્વારકમાં સુરક્ષા વ્યવસૃથા વધારી દેવામાં આવી છે

– દિલ્હીમાં બ્લાસ્ટના પગલે સાવચેતીના પગલાં 

રાજકોટ : રાજધાની દિલ્હીમાં ગઈકાલે સાંજે થયેલા ભયાનક બ્લાસ્ટના પગલે ગુજરાતની સંવેદનશીલ દરિયાઈ સરહદે આવેલા યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં હાઈએલર્ટ જાહેર કરીને લોખંડી સુરક્ષા જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને બન્ને તિર્થસૃથળે બંદોબસ્ત વધારવા સાથે દરિયાઈ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. 

સંવેદનશીલ દરિયાઈ સરહદે આવેલાં બન્ને તીર્થસ્થળે બંદોબસ્ત વધારાયો, સઘન વાહન ચેકિંગ, ગેસ્ટહાઉસોમાં પણ ચકાસણી

આ સાથે બન્ને તિર્થસૃથળને સાંકળતા માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરીને વાહન ચેકીંગ શરૂ કરાયું છે. તમામ ગેસ્ટહાઉસ, હોટલ, રેસ્ટોરન્ટમાં પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. 

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મંદિરમાં તથા સોમનાથ આવતાં જતાં મુખ્ય માર્ગો ઉપર જડબેસલાક સુરક્ષા ગોઠવાઈ છે. સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષામાં આવતું હોવાથી હાઈવે સહિત તમામ રસ્તાઓ ઉપર પોલીસની ચેકિંગ સ્કવોર્ડ દ્વારા વાહનોનું તથા શંકાસ્પદ સામાન તથા અવરજવરનું ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાઈવે ઉપર વધારાના બેરીકેટ તથા પોલીસની ટુકડીઓ રાઉન્ડ ધ કલોક કાર્યરત કરાઈ છે. સોમનાથ મંદિરે દર્શનાર્થીઓને ચેકિંગ બાદ જ પ્રવેશ તેમજ ઈલેકટ્રોનિકસ આઈટમો મંદિરમાં લઈ ન જાય તે માટે જીણવટભરી નજર રખાઈ રહી છે. ઘોડે સવાર અને ડોગ સ્કવોર્ડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ ખડે પગે ફરજ બજાવી રહી છે. 

દ્વારકામાં જગત મંદિરની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે. હિથયારધારી એસ.આર.પી. જવાનોને ખાસ ફરજ સોંપવામાં આવી છે. મંદિર તથા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધુ સઘન બનાવી દેવામાં આવ્યું છે. મંદિરમાં પાણીની બોટલ સહિતનો કોઈપણ પ્રકારનો સામાન લઈ જવાની મનાઈ કરી દેવાઈ છે. આ સાથે મહત્વના એવા બેટ દ્વારકામાં પણ દ્વારાધીશ મંદિરને અનુલક્ષીને ચેકિંગ હાઈ એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યું છે. અહીં સંવેદનશીલ વિસ્તાર હોય, અને આસપાસ વિશાળ દરિયાકાંઠો હોવાથી વિવિધ પ્રકારે ચેકિંગ ઉપરાંત બોટ અને વાહન ચેકિંગ પણ વધુ કડક બનાવી દેવામાં આવ્યું છે. ઓખામાં કોસ્ટલ સિકયુરીટી પણ મજબૂત બનાવી તમામ ફિશીંગ બોટનું પણ ચેકિંગ વધુ સુદ્રઢ બનાવવામાં આવ્યું છે. આ તમામ સૃથળોએ પેટ્રોલિંગ સાથે તમામ ચેકપોસ્ટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ હોટલો, રેસ્ટોરન્ટ, ધાબા ઉપરાંત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના જુદા જુદા પબ્લિક પ્લેસમાં પણ સૃથાનિક પોલીસની ટુકડીઓ દ્વારા કડક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ધ્રાંગધ્રાના વાવડીમાં પાવરગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ | Court orders to stop power grid work …

ધ્રાંગધ્રાના વાવડીમાં પાવરગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ | Court orders to stop power grid work ...

ધ્રાંગધ્રામાં દરજી સમાજની વાડી પાસે રહેણાક મકાનમાં આગ લાગી | Fire breaks out in a residential buildi…

ધ્રાંગધ્રામાં દરજી સમાજની વાડી પાસે રહેણાક મકાનમાં આગ લાગી | Fire breaks out in a residential buildi...

દરિયાઇપટ્ટી પર આવેલા પોરબંદરમાં રાત્રિભર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking throughout the…

દરિયાઇપટ્ટી પર આવેલા પોરબંદરમાં રાત્રિભર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking throughout the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન મ્યૂલ હન્ટ: 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 913 મ્યૂલ એકાઉન્ટ સામે કાર્યવાહી, 565 FIR અને…

ઓપરેશન મ્યૂલ હન્ટ: 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 913 મ્યૂલ એકાઉન્ટ સામે કાર્યવાહી, 565 FIR અને…

4 months ago
એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા | About a dozen companies raised Rs 1…

એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા | About a dozen companies raised Rs 1…

1 year ago
ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

7 months ago
મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News