gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડેટા સેન્ટરો, ચીપ મેન્યુફેકચરીંગ માટે હબ તરીકે ઊભરી રહેલું ભારત : મૂડીઝ | India emerging as hub for …

G METRO NEWS by G METRO NEWS
June 19, 2025
in Business
0 0
0
ડેટા સેન્ટરો, ચીપ મેન્યુફેકચરીંગ માટે હબ તરીકે ઊભરી રહેલું ભારત : મૂડીઝ | India emerging as hub for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં વિકસીત અને ઊભરતી અર્થવ્યવસ્થાઓએ એઆઈ રોકાણો માટે મહત્વના લક્ષ્ય છે, ભારત, સિંગાપુર અને મલેશિયા ઝડપથી ડેટા સેન્ટરોના પ્રોજેક્ટો અને ચિપ નિર્માણ  માટે મહત્વના સ્થળો તરીકે  ઊભરી રહ્યા હોવાનું મૂડીઝનું કહેવું છે.

એઆઈ બિટીંગ ધ ઓડ્સ રિપોર્ટ રજૂ કરીને મૂડીઝના વિશ્લેષણમાં જણાવાયું છે કે, વૈશ્વિક વેપાર તૂટી રહ્યો છે અને સરહદી રોકાણ ધીમું પડી રહ્યું છે, ત્યારે કૃત્રિમ બૌધ્ધિકતા-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ખર્ચ પ્રવાહને સામે ચલાવી રહ્યો છે.  વેપાર અને જીઓપોલિટીકલ ટેન્શન અર્થતંત્રોને નુકશાન પહોંચાડી રહ્યા હોવા છતાં, વધતી જતી એઆઈ માંગ  પુરવઠા  કરતાં વધી રહી છે.

આ અંતરને દૂર કરવા માટે, વૈશ્વિક રોકાણકારો  ડેટા સેન્ટરો અને સેમિકન્ડકટર પ્રોજેક્ટ્સમાં મૂડી ઠાલવી રહ્યા છે.

રિપોર્ટમાં વધુુ કહેવામાં આવ્યું છે કે, આઉટબાઉન્ડ એઆઈ રોકાણમાં યુ.એસ.નો હિસ્સો તેના ઈનબાઉન્ડ હિસ્સા કરતાં વધી ગયો છે, જે એક સંકેત છે કે યુ.એસ. ટેક જાયન્ટો તેમના વૈશ્વિક પદ્દચિહ્નો વિસ્તારી રહ્યા છે. પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયામાં વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાઓ મુખ્ય સ્થળો છે.

ખાસ કરીને, ભારત, સિંગાપુર અને મલેશિયા ઝડપથી  ડેટા સેનન્ટર પ્રોજેક્ટસ અથવા ચિપ ઉત્પાદન માટે મુખ્ય સ્થળો તરીકે પોતાને સ્થાપિત  કરી રહ્યા છે.  આ બજારો ખર્ચ લાભ, વધતી માંગ અને ટેક રોકાણ માટે સહાયક નીતિઓ પ્રદાન  કરે છે, એમ મૂડીઝ એનાલિટિક્સે જણાવ્યું હતું.

ભારતની વધતી  જતી અર્થવ્યવસ્થા અને ડિજિટલ પ્રતિભા પૂલ તેને ડેટા સેન્ટર પ્રદાતાઓ અને ચિપ ઉત્પાદન માટે એક આકર્ષક સ્થાન બનાવે છે, એમ તેમાં ઉમેર્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…
Business

March 31, 2026
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

Next Post
ઈરાનના પૂર્ણ યુદ્વના એલાને વૈશ્વિક બજારોમાં એલર્ટ : સેન્સેક્સ 139 પોઈન્ટ ઘટીને 81445 | Iran’s declar…

ઈરાનના પૂર્ણ યુદ્વના એલાને વૈશ્વિક બજારોમાં એલર્ટ : સેન્સેક્સ 139 પોઈન્ટ ઘટીને 81445 | Iran's declar...

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે રશિયાએ ભારતને આપ્યું વચન, આગામી વર્ષે S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી આપીશું

રેલવે ભરતી બોર્ડે જાહેર કર્યું RPF કોન્સ્ટેબલનું પરિણામ, સત્તાવાર વેબસાઈટ પર કરો ચેક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…

2 months ago
BCAની ચૂંટણી પૂર્વે ઈરફાન પઠાણની સિસ્ટમ સામે નારાજગી, સત્તા પક્ષે ‘ચૂંટણીની રમત’ ગણાવી | Irfan Patha…

વિરમગામમાં ગોલવાડી દરવાજા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં છકડો ખાબક્યો | A leak occurred in an open storm …

6 months ago
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્ય…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News