gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડેટિંગ એપ્સ પર ‘નકલી PSI’ બની યુવતીઓને ફસાવી લાખો રૂપિયા પડાવનાર ઝડપાયો, AIથી બનાવતો હતો ખોટા ID | a…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
ડેટિંગ એપ્સ પર ‘નકલી PSI’ બની યુવતીઓને ફસાવી લાખો રૂપિયા પડાવનાર ઝડપાયો, AIથી બનાવતો હતો ખોટા ID | a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે એક 27 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. જે ઓનલાઈન મેટ્રિમોનિયલ અને ડેટિંગ પ્લેટફોર્મ પર ગુજરાત પોલીસના સાયબર સેલના પીએસઆઈ તરીકે ઓળખ આપી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હતો. આ ભેજાબાજ યુવક AI ટૂલ્સ અને કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી નકલી ઓળખપત્રો બનાવીને મહિલાઓ પાસેથી પૈસા અને અન્ય સુવિધાઓ પડાવતો હતો.

કોણ છે આ નકલી PSI?

પકડાયેલા આરોપીની ઓળખ હિમાંશુ ઉર્ફે રોકી પંચાલ (ઉંમર 27 વર્ષ) તરીકે થઈ છે. જે યોગેશભાઈ ચમનલાલ પંચાલનો પુત્ર છે. તે મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની છે અને હાલ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતો હતો.

ગુના આચરવાની મોડસ ઓપરેન્ડી

મેટ્રિમોનિયલ એપ્સનો ઉપયોગ કરીને આરોપીએ Shaadi.com, Jeevansathi, Bumble અને Hinge જેવી પ્રખ્યાત ડેટિંગ તેમજ લગ્ન માટેની એપ્સ પર રોકી પંચાલ નામે ફેક આઈડી બનાવ્યા હતા. મહિલાઓને પ્રભાવિત કરવા અને તેમનો ભરોસો જીતવા માટે તે AI દ્વારા જનરેટ કરેલા ફોટાનો ઉપયોગ કરતો હતો. જેમાં તે પોલીસ યુનિફોર્મમાં દેખાતો હતો. તે Canva એપ અને ડિજિટલ સ્ટેમ્પ-સિગ્નેચર મેકર ટૂલ્સનો ઉપયોગ કરીને ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને ક્રાઈમ બ્રાન્ચ સાયબર સિક્યોરિટી લખેલા આબેહૂબ નકલી ઓળખપત્રો તૈયાર કરતો હતો.

આ પણ વાંચો : સત્તાપલટો કે સૈન્ય હુમલાના એંધાણ? માર્કો રુબિયોએ કહ્યું- ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો

પોલીસ અધિકારી તરીકે રોફ જમાવતો

મહિલાઓ સામે એવો ડોળ કરતો હતો કે તે ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચના સાયબર સિક્યોરિટી વિંગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. રોમેન્ટિક રિલેશનશિપમાં ફસાવ્યા બાદ તે અલગ-અલગ બહાને મહિલાઓ પાસેથી મોટી રકમ ખંખેરી લેતો હતો.

પોલીસે શું જપ્ત કર્યું?

ક્રાઈમ બ્રાન્ચે આરોપી હિમાંશુ ઉર્ફે રોકીની ધરપકડ કરીને તેની પાસેથી ઓપ્પો (Oppo) કંપનીનો મોબાઈલ ફોન. 40,000 રૂપિયા રોકડા, પોલીસ યુનિફોર્મવાળો ફોટો, ગુજરાત પોલીસનો લોગો અને બેજ ધરાવતું નકલી આઈડી કાર્ડ, પોલીસનો લાલ બેલ્ટ અને અશોક સ્તંભના પ્રતીકવાળા સ્ટિકર્સ સહિતની સામગ્રી જપ્ત કરી છે. 

પોલીસે તપાસ આદરી

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નકલી પીએસઆઈએ અત્યાર સુધી કેટલી મહિલાઓને શિકાર બનાવી છે અને તેની સામે અન્ય કોઈ સાયબર ફ્રોડ કે છેતરપિંડીના ગુના નોંધાયેલા છે કે નહીં તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…
GUJARAT

નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…

May 22, 2026
મકરબા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં: બ્રિજ પર 12 સ્ટીલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું, 1 લાખથી વધુ લોકોને …

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d…

Next Post

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d...

મકરબા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં: બ્રિજ પર 12 સ્ટીલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું, 1 લાખથી વધુ લોકોને …

મકરબા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં: બ્રિજ પર 12 સ્ટીલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું, 1 લાખથી વધુ લોકોને ...

નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…

નસવાડીમાં ડીઝલ માટે 'પડાપડી': કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજ શહેરમાં 2 યુવકોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી | Bodies of 2 youths found in suspicious condition…

8 months ago
પેટ્રોલ ડીઝલમાં ધરખમ ભાવ વધારાના એંધાણ | Fuel prices to rise sharply in petrol and diesel

2 weeks ago
ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી

6 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પાડોશી પરિવારે મહિલાને માર માર્યો: ચાર સામે ફરિયાદ | Neighboring famil…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News