gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડેરીના ટેમ્પો ડ્રાઇવર અને સાગરીતોએ સ્કૂટર સવાર દંપતિને દોડાવીને માર્યા, ટોળાએ એકને ઝડપી પાડ્યો | tem…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
ડેરીના ટેમ્પો ડ્રાઇવર અને સાગરીતોએ સ્કૂટર સવાર દંપતિને દોડાવીને માર્યા, ટોળાએ એકને ઝડપી પાડ્યો | tem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ગઈ મોડી સાંજે અમૂલના ટેમ્પો ડ્રાઇવર તેમજ તેના સાગરીતોએ પતિ-પત્નીને ટક્કર મારવાનો પ્રયાસ કરી બંનેને દોડાવી દોડાવીને મારતા રોષે ભરાયેલા ટોળાએ એક હુમલાખોરને ઝડપી પાડ્યો હતો. 

વારસિયાના હરેકૃષ્ણ ડુપ્લેક્સ ખાતે રહેતા પવન મોતી રામાણી નામના વેપારી યુવકે પોલીસને કહ્યું છે કે, ગઈકાલે હું મારી પત્ની સાથે સ્કૂટર ઉપર પાવાગઢ દર્શન કરી પરત ફરતો હતો ત્યારે હરણી લેકઝોન પાસે એક કાર આગળ જતી હોવાથી મેં બ્રેક મારી હતી. જેથી પાછળ આવતા અમૂલના ટેમ્પા ચાલકે મને હોર્ન સંભળાતું નથી તેમ કહી ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ હું મારી પત્નીને લઈ ટેમ્પોથી બચીને આગળ ચાલ્યો ગયો હતો. અમે એરપોર્ટ સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ પર ઉભા હતા ત્યારે ટેમ્પાનો ડ્રાઇવર અને ત્રણ જણા દોડી આવ્યા હતા અને સ્કૂટરની ચાવી કાઢી લીધી હતી. હુમલાખોરોએ અમને ગાળો ગાંડી હતી અને મને તેમજ મારી પત્નીને લાકડીઓથી ફટકારવા માંડ્યા હતા. તેમણે સ્કૂટરને પણ લાકડીઓ મારી નુકસાન કર્યું હતું. 

અમે બચવા માટે ભાગ્યા તો અમારી પાછળ દોડીને દંડાઓના ફટકા માર્યા હતા. અમે મારામારીમાંથી બચવા માટે કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને હુમલાખોરોમાંથી પ્રકાશ વિજયભાઈ રાજપુત (રહે-વિમાના દવાખાના પાછળ, વારસિયા)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા ત્રણ હુમલાખોર ભાગી ગયા હતા. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
પેટ્રોલ બાદ હવે ડીઝલમાં Isobutanol મિશ્ર કરવાની તૈયારી, જાણો તેની શું અસર થશે? | isobutanol in diese…

પેટ્રોલ બાદ હવે ડીઝલમાં Isobutanol મિશ્ર કરવાની તૈયારી, જાણો તેની શું અસર થશે? | isobutanol in diese...

82 વર્ષના વૃદ્ધાના ગળામાંથી સોનાનું બે તોલાનું ડોકિયું આંચકીને મહિલા ફરાર | Woman absconds after sna…

82 વર્ષના વૃદ્ધાના ગળામાંથી સોનાનું બે તોલાનું ડોકિયું આંચકીને મહિલા ફરાર | Woman absconds after sna...

‘સોશિયલ મીડિયા પર માફી માંગો’, દિવ્યાંગોની મજાકના કેસમાં સમય રૈના સહિત 5 કોમેડિયન્સને સુપ્રીમ કોર્ટન…

'સોશિયલ મીડિયા પર માફી માંગો', દિવ્યાંગોની મજાકના કેસમાં સમય રૈના સહિત 5 કોમેડિયન્સને સુપ્રીમ કોર્ટન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં 15 હજારથી વધુ જેટલી દશામાની મૂર્તિઓનું વેચાણ થશે | More than 15 thousand Dashama idol…

આણંદ જિલ્લામાં 15 હજારથી વધુ જેટલી દશામાની મૂર્તિઓનું વેચાણ થશે | More than 15 thousand Dashama idol…

1 year ago
જૂનાગઢમાં વરસાદની ધડબડાટીઃ ઘેડ પંથકમાં પૂરના કારણે 35 ગામ સંપર્ક વિહોણા, એક નું મોત | Junagadh Heavy…

જૂનાગઢમાં વરસાદની ધડબડાટીઃ ઘેડ પંથકમાં પૂરના કારણે 35 ગામ સંપર્ક વિહોણા, એક નું મોત | Junagadh Heavy…

12 months ago

નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું કેમ ખવાય છે? ધર્મ જ નહીં પણ સ્વાસ્થ્ય સાથે છે કનેક્શન | why sendha namak rock salt is consumed during navratri fasting know religious and health benefits

11 months ago
બિહારના પરિણામ આશ્ચર્યજનક, ચૂંટણી પહેલેથી જ યોગ્ય રીતે થઈ ન હતી | Bihar results are surprising elect…

બિહારના પરિણામ આશ્ચર્યજનક, ચૂંટણી પહેલેથી જ યોગ્ય રીતે થઈ ન હતી | Bihar results are surprising elect…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News