gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સોશિયલ મીડિયા પર માફી માંગો’, દિવ્યાંગોની મજાકના કેસમાં સમય રૈના સહિત 5 કોમેડિયન્સને સુપ્રીમ કોર્ટન…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in INDIA
0 0
0
‘સોશિયલ મીડિયા પર માફી માંગો’, દિવ્યાંગોની મજાકના કેસમાં સમય રૈના સહિત 5 કોમેડિયન્સને સુપ્રીમ કોર્ટન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Social Media Influencers: સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને યુટ્યૂબ ઈન્ફ્લુએન્સર્સ પર ગમે-તેની મજાક કરવા બદલ આકરૂ વલણ લેતાં નોંધ લીધી હતી કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મન્સનો ઉપયોગ કરી કમાણી કરતાં ઈન્ફ્લુએન્સર્સનું કન્ટેન્ટ વાણી સ્વાતંત્ર્યની કેટેગરીમાં આવતુ નથી. તેની ગણના કોમર્શિયલ સ્પીચમાં થશે. સુપ્રીમ કોર્ટે સમય રૈનાના શોમાં દિવ્યાંગજનો પર અસંવેદનશીલ ટિપ્પણી બદલ પાંચ સ્ટેન્ડ-અપ કોમેડિયન્સને બિનશરતી માફી માગવા આદેશ આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત બાળકોના માતા-પિતા તેમજ સ્વૈચ્છિક સંસ્થા SMA ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાની તરફેણમાં આ આદેશ કર્યા હતા.

અસંવેદનશીલ ટિપ્પણી બદલ ફિટકાર

સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના, વિપુલ ગોયલ, પરમારજીત સિંહ ઘઈ, નિશાંત જગદીશ તંવર અને સોનાલી આદિત્ય દેસાઈ વિરૂદ્ધ દિવ્યાંગજનો પર અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવાનો આરોપ મૂકાયો હતો. સુપ્રીમ કોર્ટે આ તમામ કોમેડિયન્સને પોતાની યુટ્યુબ અને પોડકાસ્ટ ચેનલ પર દિવ્યાંગજનોને બિનશરતી માફી માગવા આદેશ આપ્યો છે. તેમજ આગળ જતાં દિવ્યાંગજનો પર આ પ્રકારના ઉપહાસ ન થાય તેની ખાતરી સુનિશ્ચિત કરવા કહ્યું છે. 

આ પણ વાંચોઃ ‘ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ’ શ્લોકનું ગાન નકામું…,’ સુપ્રીમ કોર્ટે કેમ ગુજરાત સરકારને આપ્યો ઠપકો

આગામી સુનાવણીમાં દંડ નક્કી કરાશે

સુપ્રીમ કોર્ટની બેન્ચે આગામી સુનાવણીમાં આ કોમેડિયન પર દંડ લાદવા મુદ્દે નિર્ણય લેવાનું પણ જણાવ્યું છે. જસ્ટિસ કાંતે ઈન્ફ્લુએન્સર્સને કહ્યું હતું કે, ‘પસ્તાવા કરતાં ગુનો મોટો છે. તેમાં તિરસ્કારની ભાવના રહેલી છે. જેથી તેમને દંડ પણ ફટકારવામાં આવશે. પહેલાં તમારા પોડકાસ્ટ અને ચેનલ્સ પર જઈને માફી માગો બાદમાં અમને જણાવો કે તમે કેટલો દંડ ચૂકવી શકો છો.’ ઉલ્લેખનીય છે, તમામ પાંચ ઈન્ફ્લુએન્સર્સ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા.

માહિતી વિભાગને ગાઈડલાઈન્સ બનાવવા નિર્દેશ

સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં આ પ્રકારની અસંવેદનશીલ મજાક  ન થાય તેનું ધ્યાન રાખતાં માહિતી વિભાગને સોશિયલ મીડિયા પર ઉપયોગમાં લેવાતી ભાષા મુદ્દે સ્પષ્ટ ગાઈડલાઈન્સ ઘડવા આદેશ આપ્યો છે. આ ગાઈડલાઈન્સ કોઈ એક ઘટના પર આધારિત ન હોય. તેમાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના વ્યાપક મુદ્દાઓને આવરી લેવામાં આવે. દિવ્યાંગજનો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠો પર અસંવેદનશીલ મજાક કરવા પર અંકુશ લાદવા સોશિયલ મીડિયા માટે ગાઈડલાઈન્સ ઘડવા આદેશ કર્યો છે.

હાસ્ય જીવનનો એક ભાગ પણ…

જસ્ટિસ બાગચીએ આ કેસ પર સુનાવણી કરતાં જણાવ્યું હતું કે, હાસ્યને સારી રીતે દર્શાવવું જોઈએ, તે આપણા જીવનનો એક ભાગ છે. આપણે આપણી જાત પર હસીએ છીએ. તે ઠીક છે, પરંતુ જ્યારે આપણે બીજા પર હસવાનું શરૂ કરીએ છીએ, ત્યારે તે અસંવેદનશીલ બની જાય છે. તેમાં ખાસ ચોક્કસ સમુદાય અને વર્ગના લોકો પર હાસ્ય સમસ્યારૂપ બની જાય છે. આજના કહેવાતા ઈન્ફ્લુએન્સર્સે તેનું ધ્યાન રાખવું જોઈએ. પોતાના નિવેદનનો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. તે વાણી સ્વતંત્રતા નથી, પણ કોમર્શિયલ સ્પીચ છે.

'સોશિયલ મીડિયા પર માફી માંગો', દિવ્યાંગોની મજાકના કેસમાં સમય રૈના સહિત 5 કોમેડિયન્સને સુપ્રીમ કોર્ટનો આદેશ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
લગ્નનું વચન આપીને છૂટાછેડા લેનાર મહિલાને ફસાવી તરછોડી દીધી

લગ્નનું વચન આપીને છૂટાછેડા લેનાર મહિલાને ફસાવી તરછોડી દીધી

સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ શરૂ, અન્ય શાળામાં એડમિશનને અંગે DEOનો મોટો નિર્ણય | Seventh Day Sch…

સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ શરૂ, અન્ય શાળામાં એડમિશનને અંગે DEOનો મોટો નિર્ણય | Seventh Day Sch...

વડોદરામાં ગણેશ વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવ પાણીથી ભરવાનું ચાલુ | Filling of Navlakhi artificial …

વડોદરામાં ગણેશ વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવ પાણીથી ભરવાનું ચાલુ | Filling of Navlakhi artificial ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેનેઝુએલા પર ટ્રમ્પના ‘કબ્જા’થી ભારતને રૂ. 9000 કરોડના ફાયદાની આશા

વેનેઝુએલા પર ટ્રમ્પના ‘કબ્જા’થી ભારતને રૂ. 9000 કરોડના ફાયદાની આશા

6 months ago
અંગત પળોના વીડિયો વાયરલ કરનાર નડિયાદ તાલુકાના પ્રેમીને 3 વર્ષની સજા | Nadiad taluka lover sentenced …

અંગત પળોના વીડિયો વાયરલ કરનાર નડિયાદ તાલુકાના પ્રેમીને 3 વર્ષની સજા | Nadiad taluka lover sentenced …

1 year ago
જામનગરથી 26 લાખનો 34 હજાર લિટર ડીઝલનો જથ્થો ભરીને મહારાષ્ટ્ર જવા માટે નીકળેલો ટેન્કર ચાલક લાપતા

જામનગરથી 26 લાખનો 34 હજાર લિટર ડીઝલનો જથ્થો ભરીને મહારાષ્ટ્ર જવા માટે નીકળેલો ટેન્કર ચાલક લાપતા

1 year ago
સુપ્રીમને બિલોની મંજૂરી મુદ્દે સમય મર્યાદા નક્કી કરવાની સત્તા છે? | Does the Supreme Court have the …

સુપ્રીમને બિલોની મંજૂરી મુદ્દે સમય મર્યાદા નક્કી કરવાની સત્તા છે? | Does the Supreme Court have the …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News