gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડોક્ટરના પુત્રને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 7.20 લાખ પડાવી લીધા | 7 20 lakhs extorted on …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
ડોક્ટરના પુત્રને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 7.20 લાખ પડાવી લીધા | 7 20 lakhs extorted on …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadadara Fraud Case : વડોદરાના મકરપુરા માણેજા ક્રોસિંગ પાસે રાજમણી સોસાયટીમાં રહેતા ડોક્ટર સીએમ ચોટલીયાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારો દીકરો હાલમાં ધોરણ 12 પાસ કરીને મેડિકલનો અભ્યાસ કરી ડોક્ટર બનવા માટે તૈયારી કરી રહ્યો છે. તેને સારી મેડિકલ કોલેજમાં એડમિશન કરાવવાનું હોવાથી અમે ઈન્સ્ટાગ્રામમાં એડમિશન ગુરૂ (ઓપીસી) પ્રાઇવેટ લિમિટેડની રીલ જોઈ હતી. જેના ડાયરેક્ટ રણજીત મુખીયા હતા. તેઓની સાઈટ પરથી નંબર મેળવી ઓફિસના કર્મચારી સાથે ઓગસ્ટ 2025 નો ફોન પર સંપર્ક કર્યો હતો. સ્ટાફે મેડિકલ કોલેજમાં એડમિશન કરાવી આપવાનો ભરોસો આપ્યો હતો. ત્યારબાદ મારા દીકરાના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ દિલ્હી ખાતે ઓફિસમાં મળવા બોલાવતા હું અને મારી પત્ની ગયા હતા. ત્યાં અમને સંજીવભાઈ જા મળ્યા હતા. તેમણે મારા દીકરાના ડોક્ટરને ચેક કરીને જણાવ્યું હતું કે દીકરાનું કર્ણાટક ખાતે આવેલ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં એડમિશન કરાવી આપીશ. 

તેણે એલિજીબીલીટી સર્ટીના રૂ.2 લાખ તથા 5 લાખ, એડમિશનની પ્રોસેસના આપવાના રહેશે. તેમજ બે લાખ એડમિશન મળી ગયા પછી આપવાના રહેશે તેવી વાત કરી હતી. તેઓ મારી સાથે રિસીવ કરાર પણ કર્યો હતો. નવેમ્બર 2025 સુધીમાં એડમિશન થઈ જશે તેવું કહીને હું કોલેજ બતાવવા માટે પણ સંજીવ જા લઈ ગયો હતો. નવેમ્બર મહિના સુધી એડમિશન નહીં થતાં તપાસ કરતા સંજીવ ગલ્લા તલ્લા કરવા લાગતા અમને શંકા જતા અમે પૈસા પરત માંગયા હતા. પરંતુ અમે આપેલા 7.20 લાખ હજી સુધી પરત કર્યા નથી. પોલીસે એડમિશન ગુરૂ ઓપીસી પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર રણજીત મુખીયા (રહે-કોલકત્તા, વેસ્ટ બંગાળ) તથા કર્મચારી સંજીવ જા જેમની ઓફિસની દિલ્હી ખાતે આવેલી છે. તે બંનેની સામે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…
GUJARAT

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

April 11, 2026
વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

Next Post
દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam…

દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam...

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |...

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફના ફટકાની અસર જીએસટી ઘટાડાથી ભરપાઇ નહીં થાય : નિકાસકારો | Impact of tariff not offset by GST re…

7 months ago
પાકિસ્તાન સરહદે ભારતનું ઓપરેશન ત્રિશૂળ : રફાલ, ટેન્કો, જહાજો તૈનાત

6 months ago
‘હું માફી માગું છું…’, લિયોનલ મેસીના કાર્યક્રમમાં તોડફોડ વચ્ચે મમતા બેનરજીએ કરી પોસ્ટ | mamata ban…

4 months ago
‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News