gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૬.૧૦ લાખ પડાવી લીધા | Doctor threatened to implicate …

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૬.૧૦ લાખ પડાવી લીધા | Doctor threatened to implicate …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ડોક્ટરનો વોટ્સએપ પર સંપર્ક કરી મળવા બોલાવી ૨૭ વર્ષની યુવતીએ  મળવા બોલાવ્યા હતા. ત્યારબાદ પોલીસના સ્વાંગમાં આવેલા યુવતીના સાગરીતોએ ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૬.૧૦ લાખ પડાવી લીધા હતા.

વડોદરાના ડોક્ટર સાથે કૃપાલી પટેલ નામની યુવતીએ વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કૃપાલી પટેલે ડોક્ટરને મળવા માટે સયાજીપુરા ગામ રોડ પર મળવા બોલાવતા ડોક્ટર ગત ૩ જી ફેબુ્રઆરીએ કાર લઇને ત્યાં ગયા હતા. યુવતીએ કારમાં બેઠા  પછી નાસ્તો કરવો છે. તેવું કહીને ડોક્ટરને હાઇવે પર કેનાલ પાસે લઇ ગઇ હતી. થોડીવારમાં જ આરોપીઓ આવી પહોંચ્યા હતા. પોલીસની ઓળખ આપી તેઓએ જણાવ્યું હતું કે, કૃપાલી ડ્રગ્સનો ધંધો કરે છે. તેને પકડવાની છે. તમે પણ એની સાથે છો,તમને પણ પકડવાના છે. ત્યારબાદ આરોપીઓએ ડોક્ટરને માર મારી મોબાઇલ ફોન લઇ લીધો હતો. કારમાં ડોક્ટરને બેસાડયા પછી આરોપીઓએ કહ્યુું કે, જો આ કેસનો નિકાલ કરવો હોય તો પાંચ લાખ અમારા અધિકારીને આપવા પડશે તથા ૩૦ હજાર મને આપવા પડશે તો જ કેસનો નિકાલ કરી આપીશું.

ડોક્ટર રૃપિયા આપવા તૈયાર થતા આરોપીઓ તેઓને લઇને અલકાપુરીની યુનિટી બેન્કમાં લ ઇ ગયા હતા. પંરતુ, બેંક મેનેજરે ચેક વગર રૃપિયા આપવાની ના પાડતા આરોપીઓ ડોક્ટરને લઇને તેમના ઘરે ગયા હતા અને ત્યાંથી ચેકબૂક લઇ બેંકમાં આવી ૬ લાખ વિડ્રો કરાવી લઇ લીધા હતા. જ્યારે ૧૦હજાર વધુ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ આજવા ચોકડી તેઓને ઉતારીને જતા રહ્યા હતા. આ અંગે ડોક્ટરે (૧) કૃપાલી પટેલ, ઉં.વ.૨૭ (રહે.અમદાવાદ) (૨) મહાદેવભાઇ (૩) પ્રકાશ પટેલ તથા અન્ય પાંચ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવતા  કપુરાઇ  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફરીથી ૯ માર્ચે આરોપીઓએ ડોક્ટરનો સંપર્ક કર્યો

આરોપીઓ મને બદનામ કરવાની કોશિશ કરી પૈસા  પડાવી રહ્યા છે ઃ ડોક્ટર

વડોદરા,

આરોપીઓ આટલેથી અટક્યા નહતા. ૯ મી માર્ચે આરોપીઓ ફરીથી ડોક્ટરના ઘરે  પહોંચી ગયા હતા.મારે વાત કરવી છે, તેવું કહીને તેઓએ ડોક્ટરને ગાડીમાં બેસાડયા હતા. ત્યારબાદ કહ્યું હતું કે, કૃપાલીએ આપઘાત કર્યો છે.તેમની માતાએ ફરિયાદ નોંધાવી છે. તમે પોલીસવાળાને ઓળખી બતાવો તો તમે આપેલા ૬ લાખ પરત અપાવી દઉં. ત્યારબાદ આ લોકો ડોક્ટર પાસે કોરા કાગળમાં સહી કરવાનું કહ્યુુ હતું. પરંતુ, ડોક્ટરે સહી કરી નહતી. આરોપીઓ મને ડરાવી ધમકાવી પૈસા પડાવી બદનામ કરવાની કોશિશ કરી રહ્યા હોવાની ફરિયાદ છેવટે ડોક્ટરે નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…
GUJARAT

લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…

March 18, 2026
કરમસદ-આણંદ મનપા દ્વારા હોટલ ‘બાપુનો ઓટલો’, ‘રોસેટા કાફે’ સીલ | Karamsad Anand Municipal Corporation …
GUJARAT

કરમસદ-આણંદ મનપા દ્વારા હોટલ ‘બાપુનો ઓટલો’, ‘રોસેટા કાફે’ સીલ | Karamsad Anand Municipal Corporation …

March 18, 2026
લખતરના કડુ નજીક ડમ્પર પાછળ બાઈક ઘૂસી જતા ચાલકને ઇજા | Driver injured as bike crashes into dumper nea…
GUJARAT

લખતરના કડુ નજીક ડમ્પર પાછળ બાઈક ઘૂસી જતા ચાલકને ઇજા | Driver injured as bike crashes into dumper nea…

March 18, 2026
Next Post
હેર સલૂનના કારીગરની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused in hair salon worker’s murder case arrested

હેર સલૂનના કારીગરની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused in hair salon worker's murder case arrested

સમાની હરિ ગેસ એજન્સીમાં એલપીજી બોટલના વિતરણમાં અનેક ગેરરીતિઓ | iregularity in hari gas agency

સમાની હરિ ગેસ એજન્સીમાં એલપીજી બોટલના વિતરણમાં અનેક ગેરરીતિઓ | iregularity in hari gas agency

દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq…

દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

3 days ago
કારેલીબાગ ટાંકીએથી રજીસ્ટરમાં નોંધ વગર ટેન્કરમાં પાણી ચોરી કૌભાંડનો પર્દાફાશ | Water theft scam expo…

કારેલીબાગ ટાંકીએથી રજીસ્ટરમાં નોંધ વગર ટેન્કરમાં પાણી ચોરી કૌભાંડનો પર્દાફાશ | Water theft scam expo…

3 months ago
કચ્છના ધોરડોમાં યોજાશે સૌ પ્રથમ વાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026

કચ્છના ધોરડોમાં યોજાશે સૌ પ્રથમ વાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026

1 month ago
એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel…

એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News