gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડોર ટુ ડોર માટે મટીરીયલ રિકવરી ફેસીલીટી શરૂ થઈ નથી | Material recovery facility for door to door has…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
ડોર ટુ ડોર માટે મટીરીયલ રિકવરી ફેસીલીટી શરૂ થઈ નથી | Material recovery facility for door to door has…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોર્પોરેશને પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોરનો નવો ઇજારો આપ્યો હતો. માર્ચ મહિનામાં આપેલ ઇજારામાં અત્યાર સુધી મટીરીયલ રિકવરી ફેસીલીટી (એમઆરએફ) ઉભી ન થતા આ મામલે કેટલાક નગરસેવકો નારાજ થયા છે. તેમ છતાં તંત્ર ઈજરદાર સામે નરમ વલણ દાખવી ઝડપી કાર્યવાહી કરાવી રહ્યું નથી.

કોર્પોરેશનને પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર માટે નવો ઇજારો આપ્યો હતો. માર્ચ મહિનામાં ઇજારો અપાયા બાદ ત્યાં મટીરીયલ રિકવરી ફેસીલીટી ઉભી કરવાની હતી. જેથી સુકો કચરો, ભીનો કચરો અને તમામ કચરાને છૂટો પાડી શકાય. આ મામલે ઇજારો અપાયા બાદ આજે પાંચ મહિના હોવા છતાં પૂર્વ ઝોનમાં મટીરીયલ રિકવરી ફેસીલીટી ઉભી કરવામાં આવી નથી. સ્થાનિક કાઉન્સિલરોએ ઈજારદાર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા મામલે વહીવટી વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી. તેમ છતાં અધિકારીઓ ઈજારદારને છાવરતા હોય તેમ આ અંગે પૂર્વ ઝોનમાં એમઆરએફ સેન્ટર શરૂ કરવામાં આવ્યું નથી. આ મામલે આગામી દિવસોમાં વિવાદ વધે તેવા એંધાણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
લોકસભાના ચોમાસુ સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ

લાફાનો બદલો લેવા ધો.9ના વિદ્યાર્થીએ તમંચો કાઢીને શિક્ષકને ગોળી ધરબી દીધી, ઉત્તરાખંડની ચોંકાવનારી ઘટન…

લાફાનો બદલો લેવા ધો.9ના વિદ્યાર્થીએ તમંચો કાઢીને શિક્ષકને ગોળી ધરબી દીધી, ઉત્તરાખંડની ચોંકાવનારી ઘટન...

કોર્પોરેશનના 30 ટકા કર્મચારીઓ નોકરી છોડી રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં જોડાયા | 30 percent of the cor…

કોર્પોરેશનના 30 ટકા કર્મચારીઓ નોકરી છોડી રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં જોડાયા | 30 percent of the cor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીની ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી આવશે ભારત, NSA ડોભાલ સાથે બેઠક યોજી આ મુદ્દે કરશે ચર્…

10 months ago
હાઇ-એન્ડ સ્પોર્ટસ બાઇકની ચોરી કરીને રાજસ્થાનમાં વેચતી ગેંગ ઝડપાઇ | ahmedabad crime branch seized spo…

9 months ago
ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…

2 weeks ago
પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ | Guja…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News