gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની 100 રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે | 3 gan…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની 100 રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે | 3 gan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : લોન કન્સલ્ટન્સીનું નવસારીમાં કામકાજ કરતા હરસિધ્ધિ ફાઇનાન્સ સંચાલકને સસ્તા ભાવે વિદેશી ચલણ ડોલર આપવા 100ના બંડલમાં ઉપર-નીચે 100 ડોલરની ચલણી નોટો રાખીને વચ્ચે બાકીની માત્ર 1 ડોલરની નોટો રાખીને રૂ.4.50 લાખની ઠગાઈ કરનાર ટોળકીના ત્રણ આરોપીઓને ગોઠવાયેલા છટકા મુજબ નંદેસરી પોલીસે અલ્ટો કાર સાથે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

બનાવની વિગત એવી છે કે નવસારીના ધરમપુર ખાતે રહેતા પાર્થ જયસિંહ પરમાર (ઉં. 27) હરસિધ્ધિ ફાઇનાન્સના નામે લોન કન્સલ્ટન્સી ચલાવે છે. ગત ફેબ્રુઆરીમાં લોન કન્સલ્ટન્ટ તેની ઓફિસમાં હતો ત્યારે મોબાઈલ પર મેસેજ આવ્યો હતો જેમાં યુએસ ચલણના ડોલર વેચાણ કરી આપવા બાબતે વાતચીત કરી હતી. જેમાં 100 ડોલરની બે નોટનો સોદો નક્કી કર્યો હતો. જેથી ફેબ્રુઆરી માસના 10 દિવસ બાદ તા.13મીએ તારાપુર ચોકડી નજીક પીપળાવ ગામ પાસે મંદિર નજીક ગોઠવાયેલી મુલાકાતમાં 100 ડોલરની બે નોટની અવેજીમાં રૂપિયા 10000 રોકડા ચૂકવી દીધા હતા. 

ત્યારબાદ ફરીવાર 100 ડોલરનું બંડલ જેમાં 100 નોટ છે તે અંગે અવેજીમાં રૂપિયા 4.50 લાખ આપવાનું નક્કી થયું હતું. જેથી લોન કન્સલ્ટન્ટ અને તેના બે મિત્રો સાથે નિયત સ્થળે પીપળાવ ગામે નક્કી થયેલી જગ્યાએ જઈને કાળા રંગના પ્લાસ્ટિકની થેલીમાં ડોલરનું 100નું બંડલ આપીને બીજા હાથે લોન કન્સલ્ટન્ટે રૂપિયા 4.50 લાખ રોકડા ચૂકવ્યા હતા. નાણા લઈને ગઠિયો ઝાડી ઝાખરામાં નીકળી ગયો હતો. પરંતુ નોન કન્સલ્ટન્ટે તપાસ કરતા 100 ડોલરના બંડલમાં ઉપર નીચે 100 ડોલરની નોટો હતી. જ્યારે વચ્ચેની પ્રત્યેક નોટ માત્ર એક ડોલર જણાઈ હતી. પરિણામે લોન કન્સલ્ટન્ટને પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો. 

દરમિયાન ગઈ તા.28મીએ આજ ગઠીયાનો ફરી એક વખત મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. અને ડોલર સસ્તા ભાવે વેચાણ કરવાનું બહાનું બતાવ્યું હતું. જેમાં 100 ડોલરની માત્ર બે નોટ હોવાનો ગઠિયાએ કહ્યું હતું. જેથી લોન કન્સલ્ટન્ટ તેના બે મિત્રો સાથે નિયત કરેલી જગ્યાએ સાકરદા ગામ પાસે ગઠીયા સાથે મુલાકાત થઈ હતી. જોકે લોન કન્સલ્ટન્ટ મિત્રો અને નંદેસરી પોલીસ સ્ટેશનના કર્મીઓ સાથે સાદા ડ્રેસમાં સાકરદા ગામ નજીક પહોંચ્યા હતા. જ્યાં અગાઉથી ગોઠવેલા છટકા મુજબ પોલીસે ડોલર વેચાણના બહાને અગાઉ ઠગાઈ કરનાર ટોળકીને દબોચી લીધી હતી.

 પોલીસે ટોળકીના અમિત ગોવિંદ તળપદા, જીગ્નેશ કિરીટ તળપદા અને મુકેશ કનુભાઈ તળપદાની અટકાયત કરીને નંદેસરી પોલીસ મથકે ત્રણેયને લઈ આવ્યા હતા જ્યાં તમામની પૂછપરછ કરીને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ‘સફેદ રેતીના કાળા કારોબાર’ પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, ર…
GUJARAT

છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ‘સફેદ રેતીના કાળા કારોબાર’ પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, ર…

May 21, 2026
સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી…: અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, ડ્રમ-બેરિયર મ…
GUJARAT

સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી…: અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, ડ્રમ-બેરિયર મ…

May 21, 2026
વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન…
GUJARAT

વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન…

May 21, 2026
Next Post
અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના | haryana ganaur cricket c…

અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના | haryana ganaur cricket c...

‘હું જીવતો છું, પણ દરરોજ મરું છું’, એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક …

'હું જીવતો છું, પણ દરરોજ મરું છું', એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક ...

ટિકિટ કેન્સલેશન ફ્રી, 21 દિવસમાં ફૂલ રિફંડ… હવાઈ મુસાફરી માટે મોટા ફેરફારની તૈયારી | flight ticket…

ટિકિટ કેન્સલેશન ફ્રી, 21 દિવસમાં ફૂલ રિફંડ... હવાઈ મુસાફરી માટે મોટા ફેરફારની તૈયારી | flight ticket...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૈતર વસાવા 3 દિવસ જેલની બહાર આવશે, કોર્ટે વિધાનસભા સત્ર માટે જામીન આપ્યા; પોલીસ સાથે જ રહેશે | Court…

ચૈતર વસાવા 3 દિવસ જેલની બહાર આવશે, કોર્ટે વિધાનસભા સત્ર માટે જામીન આપ્યા; પોલીસ સાથે જ રહેશે | Court…

9 months ago
ભાજપ નેતાઓની શિંદેની શિવસેનામાં એન્ટ્રી બંધ! જાણો કેમ ઉપમુખ્યમંત્રી એકનાથે લીધો નિર્ણય? | entry of b…

ભાજપ નેતાઓની શિંદેની શિવસેનામાં એન્ટ્રી બંધ! જાણો કેમ ઉપમુખ્યમંત્રી એકનાથે લીધો નિર્ણય? | entry of b…

6 months ago
સાંસદ ગેનીબેન અંગે વિવાદિત પોસ્ટ કરનાર યુવકે ઠાકોર સમાજ અને કોંગ્રેસની માફી માગી પોસ્ટ હટાવી | young…

સાંસદ ગેનીબેન અંગે વિવાદિત પોસ્ટ કરનાર યુવકે ઠાકોર સમાજ અને કોંગ્રેસની માફી માગી પોસ્ટ હટાવી | young…

1 year ago
બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિ વચ્ચે ભારતીય સેના એલર્ટ, પૂર્વી કમાન્ડના વડાએ બોર્ડર પર તૈયારીઓની કરી સ…

બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિ વચ્ચે ભારતીય સેના એલર્ટ, પૂર્વી કમાન્ડના વડાએ બોર્ડર પર તૈયારીઓની કરી સ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News