gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor was seized from the …

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor was seized from the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો

પોલીસે બાતમીના આધારે દારૂની ૨૨૫ બોટલ સહિતનો રૂ.૬૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર: મહુવા તાલુકાના ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી વિદેશી દારૂની ૨૨૫ બોટલ મહુવા ગ્રામ્ય પોલીસે ઝડપી લઈ મહુવા પોલીસ મથકમાં કુલ ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહુવા તાલુકાના ડોળીયા ગામે ખારા ખેત વિસ્તારમાં કાનજી રામજીભાઈ મકવાણાએ પોતાના રહેણાંકી મકાનમાં દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે મહુવા ગ્રામ્ય પોલીસે તપાસ કરતા મકાનની દિવાલ પાછળ ખેતરમાં કંતાનના થેલામાં રાખેલી રૂ.૬૦,૭૫૦ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૨૨૫ બોટલ મળી આવતા પોલીસે કાનજી રામજીભાઈ મકવાણાને ઝડપી લઈ પુછપરછ કરતા તે જીઆરડીની નોકરી કરતો હોવાની અને તેને દારૂનો આ જથ્થો તેના ગામના જીવણ સામતભાઈ મકવાણાએ ગત તા.૨૮-૦૯ના રોજ રાત્રિના સમયે કારમાં મોકલાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ઉક્ત ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…
GUJARAT

May 12, 2026
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

Next Post
ડાંગરના પૂળાની આડમાં 3.52 લાખનો દારૂ ભરેલી પીકઅપ ગાડી ઝડપાઈ | Pickup truck loaded with liquor worth …

ડાંગરના પૂળાની આડમાં 3.52 લાખનો દારૂ ભરેલી પીકઅપ ગાડી ઝડપાઈ | Pickup truck loaded with liquor worth ...

ગુજરાત હાઈકોર્ટે આપેલો ચૂકાદો, ભદ્ર પ્લાઝાથી ત્રણ દરવાજા સુધી ફેરીયાઓને બેસવાની સદંતર મનાઈ | Gujarat…

ગુજરાત હાઈકોર્ટે આપેલો ચૂકાદો, ભદ્ર પ્લાઝાથી ત્રણ દરવાજા સુધી ફેરીયાઓને બેસવાની સદંતર મનાઈ | Gujarat...

બાળકોના કપડાં લઈ વતન આવતા અકસ્માતઃ ખીજલપુરાના યુવકનું મોત | Accident while returning home with child…

બાળકોના કપડાં લઈ વતન આવતા અકસ્માતઃ ખીજલપુરાના યુવકનું મોત | Accident while returning home with child...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘિબલી ઈમેજના ચક્કરમાં ડેટા ચોરીનો અને ફેક પ્રોફાઈલ બનવાનો પણ ડર | danger of date theft and data misu…

1 year ago
સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત

9 months ago
‘દિતવા’ અને ‘સેન્યાર’ વાવાઝોડાની સંયુક્ત અસરથી બેવડું સંકટ, 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ | Double…

6 months ago
ગારિયાધાર શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થામાં ધાંધિયા | Gambling in the water distribution system in Ga…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News