gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડ્રગ્સ માફિયાનો ગાઈડ બનેલો એસઓજીનો એએસઆઇ લક્ષ્મી ચાર દિવસના રિમાન્ડ પર | SOG ASI Lakshmi who became …

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
ડ્રગ્સ માફિયાનો ગાઈડ બનેલો એસઓજીનો એએસઆઇ લક્ષ્મી ચાર દિવસના રિમાન્ડ પર | SOG ASI Lakshmi who became …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરામાં ખાખીને દાગ લગાડતી ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ
દ્વારા ધરપકડ કરાયેલા એસઓજીના એ.એસ.આઈ. લક્ષ્મીકાંત દેસાઈને આજે અદાલતમાં રજૂ કરી
તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ આરોપીના તા. ૫મી
ફેબુ્રઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કેસની વિગત એવી છે કે, એસએમસીની ટીમે તા. ૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ
વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ૧ પરથી અમરીકસિંઘ ઉર્ફે સોનુ નામના શખ્સને
રૃા.૪૭.૯૮ લાખની કિંમતના ૨૩૯ ગ્રામ ૯૪૦ મિલીગ્રામ હેરોઈન સાથે ઝડપી લીધો હતો. આ
ડ્રગ્સનો જથ્થો તે રાજસ્થાનના નિશાંતસિંઘ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાનું
ખુલ્યું હતું.

તપાસ દરમિયાન ડ્રગ પેડલર અમરીકસિંઘની પૂછપરછમાં એવો ધડાકો થયો
હતો કે વડોદરા એસ.ઓ.જી.નો જવાન લક્ષ્મીકાંત દેસાઈ તેને ડ્રગ્સના વેચાણમાં ક્યારે
અને શું ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન આપતો હતો.આજ ેઆરોપીના રિમાન્ડની માંગણી
કરતી અરજીમાં તપાસ અધિકારીે રજૂઆત કરી હતી કે
, આરોપી પોતે આ ડ્રગ્સ
નેટવર્કમાં ભાગીદાર છે કે કેમ
, તે જાણવા માટે તેની હાજરી
અનિવાર્ય છે. ઉપરાંત
, પકડવાના બાકી આરોપી નિશાંતસિંઘ વિશેની
કડીઓ મેળવવા અને અગાઉ વડોદરામાં કેટલી વખત ડ્રગ્સ વેચાયું છે તેની તપાસ કરવાની
બાકી છે.

રિમાન્ડ માટેના અન્ય કારણોમાં પોલીસે જણાવ્યું છે કે, આરોપી
પાસેથી ત્રણ મોબાઈલ કબજે કરાયા છે. આરોપીએ ડ્રગ્સના વેચાણમાં મદદગારી કરી તેના
બદલામાં કોઈ આથક ફાયદો મેળવી સ્થાવર કે જંગમ મિલકત વસાવી છે કે કેમ તેની તપાસ
કરવાની છે. નાણાકીય લેવડ-દેવડ બેંક મારફતે કે આંગડિયા પેઢી દ્વારા કરવામાં આવી છે
તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. આરોપી પોલીસમાં હોવાથી તપાસમાં સહકાર આપી
રહ્યો નથી અને ઉડાઉ જવાબ આપી રહ્યો હોવાથી તેની સઘન પૂછપરછ માટે કસ્ટડી જરૃરી છે.

અધિકારીએ રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, આરોપીએ
પુરાવાનો નાશ કરવા વોટ્સએપ ચેટ અને કોલ લોગ ડિલીટ કર્યા છે. આ ગુનામાં અન્ય કોઈ
ઉચ્ચ પોલીસ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ
કરવાની બાકી છે. આરોપીના સવસ રેકોર્ડ મુજબ અગાઉ તેની ગાંધીધામ બદલી થઈ હતી
,
જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિના કારણે હતી કે કેમ તે અંગે પણ પોલીસ
વિગતો એકત્ર કરી રહી છે.

લક્ષ્મીની ચાલાકી ન ચાલી : ડમી સિમકાર્ડ અને બાતમીદારનું બહાનુ

પોલીસની તપાસમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે એ.એસ.આઈ.
લક્ષ્મીકાંત દેસાઈ ડ્રગ પેડલર સાથે વાત કરવા માટે પોતાના નામના બદલે સાગરના નામે
મેળવેલા ડમી સિમકાર્ડનો ઉપયોગ કરતો હતો. આ કાર્ડ મેળવવા માટે કોઈ ખોટા દસ્તાવેજોનો
ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. બીજી તરફ
, આરોપી
એવો બચાવ કરી રહ્યો છે કે તે અમરીકસિંઘ પાસેથી બાતમી મેળવવા સંપર્કમાં હતો. જોકે
,
પોલીસે કોર્ટમાં જણાવ્યું છે કે આરોપીએ ક્યારે કેટલી બાતમી મેળવી
અને તેના આધારે કેટલા કેસ કર્યા તેની કોઈ ચોક્કસ હકીકત તે જણાવી શક્યો નથી. આમ
,
બાતમીદારના ઓઠા હેઠળ તે ડ્રગ્સના કાળા કારોબારમાં સક્રિય ભૂમિકા
ભજવતો હોવાની શંકા દ્રઢ બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
પુરૃષ મિત્ર સાથે રહેતી ડિવોર્સીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Divorcee living with male friend commits s…

પુરૃષ મિત્ર સાથે રહેતી ડિવોર્સીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Divorcee living with male friend commits s...

કિશનવાડી સરકારી દવાખાનામાં ડિલિવરી પછી પ્રસૂતાનું મોત

કિશનવાડી સરકારી દવાખાનામાં ડિલિવરી પછી પ્રસૂતાનું મોત

બાર વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of raping 12 year old gi…

બાર વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of raping 12 year old gi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત

ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત

6 months ago
વેટરન વેસ્ટ ઝોન ટી-૨૦ ક્રિકેટમાં આજે વડોદરા અને ગુજરાત વચ્ચે ફાઇનલ મુકાબલો | Veteran West Zone T20 C…

વેટરન વેસ્ટ ઝોન ટી-૨૦ ક્રિકેટમાં આજે વડોદરા અને ગુજરાત વચ્ચે ફાઇનલ મુકાબલો | Veteran West Zone T20 C…

4 months ago
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

2 months ago
મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News