gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી જતા એકનું મોત | One person died after car crashe…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in GUJARAT
0 0
0
ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી જતા એકનું મોત | One person died after car crashe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વહેલી સવારે એ.પી.એમ.સી. માર્કેટમાં હોટલનો સ્ટાફ કાર લઇને શાકભાજી લેવા જતો હતો. તે દરમિયાન ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી જતા એકનું મોત થયું હતું.જ્યારે ત્રણને ઇજા થઇ હતી. 

રાજસ્થાનના ઉદયપુર તાલુકાના જેતનાડી ગામે રહેતો ગુલાબરામ  પિતારામ હાલમાં વાસદની કિસ્મત કાઠિયાવાડી  હોટલમાં છેલ્લા એક વર્ષથી વેઇટર તરીકે નોકરી કરે છે. આજે સવારે પાંચ વાગ્યે હોટલના માલિકની ફોર વ્હીલર લઇને ગુલાબરામ, ડ્રાઇવર રાજેશ લક્ષ્મણભાઇ ચૌહાણ, વિનુભાઇ પૂનમભાઇ પરમાર, કાલુરામ કેશારામ ગામેતી તથા સોહિલ રાજુભાઇ પઠાણ એ.પી.એમ.સી. માર્કેટમાં શાકભાજી લેવા નીકળ્યા હતા. હાઇવે પર પદમલા બ્રિજ ચડતા સમયે ડ્રાઇવર રાજેશભાઇને અચાનક ઝોકું આવી જતા તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર આગળ જતા કન્ટેનરની પાછળ ઘુસી જતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ડ્રાઇવર સીટની બાજુની સીટમાં બેસેલા વિનુભાઇ  પૂનમભાઇ પરમાર, ઉં.વ.૫૦ (રહે. ગુતેડી ગામ,તા.સાવલી,જિ.વડોદરા)ને ગંભીર ઇજા થતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે કાલુરામને માથા, છાતી અને પગમાં ઇજા  પહોંચી હતી. જ્યારે ડ્રાઇવર રાજેશને છાતીના ભાગે તથા સોહિલને ચહેરા પર ઇજા પહોંચી હતી. જ્યારે ગુલાબરામને ઇજા  થઇ નહતી. બનાવ અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Tuu

Tuud

બોક્સ…

હાઇવે પર અકસ્માતમાં બાઇક સવારનું મોત ઃ ઇજાગ્રસ્ત હોસ્પિટલમાંથી રવાના

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર

ગઇકાલે રાતે પોર હાઇવે આલમગીર ગામ નજીક અકસ્માત થતા બાઇક સવાર સંજય બારિયાભાઇ બામણીયા, ઉં.વ.૩૦ તથા રાજુ અંકિતભાઇ બામણીયા, ઉં.વ.૨૮ ને ઇજા  પહોંચી હતી. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન રાજુનું મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સંજય હોસ્પિટલમાંથી અધૂરી સારવાર કરાવી રવાના થઇ ગયો હતો. બાઇક પર સુરત પાસિંગનું છે. કપુરાઇ પોલીસે બાઇકના નંબરના આધારે માલિકની તપાસ  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા | Israel Iran War 5500…
GUJARAT

ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા | Israel Iran War 5500…

March 23, 2026
અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…
GUJARAT

અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…

March 23, 2026
ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water L…
GUJARAT

ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water L…

March 23, 2026
Next Post
પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…

પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo...

વડોદરા-કરજણ હાઇવે પર પોરથી માંગલેજ વચ્ચે 6 કિમીનો ટ્રાફિક જામ | 6 km traffic jam on Vadodara Karjan …

વડોદરા-કરજણ હાઇવે પર પોરથી માંગલેજ વચ્ચે 6 કિમીનો ટ્રાફિક જામ | 6 km traffic jam on Vadodara Karjan ...

આવકવેરાના બિલમાં છુપાવેલી આવકની વ્યાખ્યામાં ફેરફાર કર્યો | The definition of hidden income has been …

આવકવેરાના બિલમાં છુપાવેલી આવકની વ્યાખ્યામાં ફેરફાર કર્યો | The definition of hidden income has been ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…

અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…

4 months ago
દિલ્હીમાં પોતાને ભાજપ-RSSના નેતા ગણાવતા દબંગોએ પિતા-પુત્રને જાહેરમાં નગ્ન કરી માર્યા, CCTV વાઈરલ | D…

દિલ્હીમાં પોતાને ભાજપ-RSSના નેતા ગણાવતા દબંગોએ પિતા-પુત્રને જાહેરમાં નગ્ન કરી માર્યા, CCTV વાઈરલ | D…

3 months ago
તળાજામાં હીરાના કારખાનામાં મેનેજરે આપાઘાત કર્યો

તળાજામાં હીરાના કારખાનામાં મેનેજરે આપાઘાત કર્યો

4 months ago
લો કરો વાત પોલીસના દરોડાની પણ સ્પા સંચાલકો કોઇ અસર નહી | spa start again after police raids in Ahmed…

લો કરો વાત પોલીસના દરોડાની પણ સ્પા સંચાલકો કોઇ અસર નહી | spa start again after police raids in Ahmed…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News