gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લો કરો વાત પોલીસના દરોડાની પણ સ્પા સંચાલકો કોઇ અસર નહી | spa start again after police raids in Ahmed…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
લો કરો વાત પોલીસના દરોડાની પણ સ્પા સંચાલકો કોઇ અસર નહી | spa start again after police raids in Ahmed…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

તાજેતરમાં ડીસીપી ઝોન-7ની હદમાં આવતા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચાલતા મસાજની આડમાં ચાલતા દેહવિક્રયનો કાળો ધંધો કરતા ચાર સ્પામાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સરખેજની હદમાં ઝીરો  સ્પા, બોડકદેવમાં બોડી બટર સ્પા, આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં ન્યુ અરીસ્ટા વેલ સ્પા અને એલિસબ્રીજ પોલીસ સ્ટેશનની હદમાં  ધ લેમન આર્યુવેદિક સ્પામાં દેહવિક્રયનો કારોબાર ઝડપાયો હતો અને  13 યુવતીઓને છોડાવવામા આવી હતી. સૌથી નોંધનીય છે કે  સ્પા અને મસાજ પાર્લરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ માત્ર દરોડાના નામે એકલદોલક કાર્યવાહી કરતી હોય છે. જ્યારે ડીસીપી ઝોન-7ની હદમાં આવતા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દરોડાથી કાર્યવાહીથી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.

લો કરો વાત પોલીસના દરોડાની પણ  સ્પા સંચાલકો કોઇ અસર નહી 2 - imageજો કે હાલ જે સ્પામાં દરોડા પડ્યા છે. ત્યાં થોડા દિવસમાં ફરીથી મસાજના નામે કારોબાર શરૂ થવાની શક્યતા છે. કારણ કે માધુપુરામાં સુમેલ 11માં આવેલુ યક્ષીણી સ્પા પોલીસ અને વહીવટદારની મિલીભગતનુ સૌથી મોટુ ઉદાહરણ છે. આ સ્પામાં દરોડો પડતા 20 દિવસ સુધી સ્પા બંધ રહ્યું હતુ અને ફરીથી ઉચ્ચ અધિકારીઓ માટે કામ કરતા વિવેક નામના વહીવટદારના કહેવાથી શ્રવણ નામના સંચાલકે કારોબાર શરૂ કરી દીધો હતો. જે હાલ પણ બેરોકટોક ચાલે છે.  

લો કરો વાત પોલીસના દરોડાની પણ  સ્પા સંચાલકો કોઇ અસર નહી 3 - imageસૌથી નવાઇની વાત એ હતી  વિવેક નામનો પોલીસનો મળતિયો સ્થાનિક પોલીસને પણ દાદ નથી આપતો અને સીધા ઉચ્ચ કક્ષાએ સંબધ ધરાવે છે. જેના કારણે શાહીબાગ સ્થિત એડવાન્સ પ્લાઝામાં હવે સ્પા પ્લાઝા બની ગયુ છે અને ત્યાં દરોડો પાડતા સ્થાનિક પોલીસ ફફડે છે અને અન્ય એજન્સી પણ હાથ ન દાઝે તે રીતે વર્તન કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…
GUJARAT

June 10, 2026
અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…

અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …

Next Post
કસ્ટમ વિભાગે પકડયો કહીને યુવતી પાસેથી રૃા. ૯૪ હજાર પડાવ્યા | Rs 94 ngerou ra angei seni ewe nengin

શંકા વહેમ રાખી પતિએ મોબાઇલ પડાવી માર મારી પત્નીને કાઢી મૂકી | Pwúlúwan we a atowu pwúlúwan we ren an…

શંકા વહેમ રાખી પતિએ મોબાઇલ પડાવી માર મારી પત્નીને કાઢી મૂકી | Pwúlúwan we a atowu pwúlúwan we ren an...

પોકસોના ગુનામાં ૨૦ વર્ષની સજા કાપતો પેરોલ જમ્પ કેદી લવાડથી ઝડપાયો | Parole jumper serving 20 years i…

પોકસોના ગુનામાં ૨૦ વર્ષની સજા કાપતો પેરોલ જમ્પ કેદી લવાડથી ઝડપાયો | Parole jumper serving 20 years i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનપુરની યુવતી અને દેહવાણ ગામનો યુવક ગુમ થતા શોધખોળ | Search underway for missing girl from Khanpur …

6 months ago
ગુજરાતમાં આજે 74 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વ…

11 months ago
ભરૂચ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજના અભાવે મુસાફરો મુશ્કેલીમાં | Passengers in trouble due to lack of…

શેરબજાર તૂટતાં તથા વૈશ્વિક ક્રૂડ ઉંચકાતા રૂપિયા સામે ડોલરમાં મોટી અફડાતફડી | Dollar sees big rout ag…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News