gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડ્રાઇવીંગ લાયસન્સ વિના બેરોકટોક રીતે ચાલતી રીક્ષાઓની સંખ્યામાં વધારો | sabarmati police seized more …

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
ડ્રાઇવીંગ લાયસન્સ વિના બેરોકટોક રીતે ચાલતી રીક્ષાઓની સંખ્યામાં વધારો | sabarmati police seized more …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

અમદાવાદમાં રીક્ષાચાલક ગેંગ દ્વારા પેસેન્જરને લૂંટવાના, પેસેન્જર તરીકે બેસીને કિંમતી મુદ્દામાલની ચોરી કરવાના કિસ્સા વધતા પોલીસે રીક્ષામાં દેખાઇ તે રીતે વાહનનંબર , રીક્ષાના માલિકનું નામ અને રીક્ષાચાલકનું નામ લખવુ ફરજિયાત બનાવ્યું હતું. પરંતુ, હજુ પણ રીક્ષાચાલકો દ્વારા આ નિયમનું પાલન કરવામાં આવતું નથી. જે અનુસંધાનમાં સાબરમતી પોલીસે શુક્રવારે નિયમ વિરૂદ્ધ ચાલતી ૫૦થી વધુ રીક્ષા જપ્ત કરીને કાર્યવાહી કરી હતી. જેમાં મોટાભાગની રીક્ષાના ચાલકો પાસે ડ્રાઇવીંગ લાયસન્સ પણ નહોતું.

અમદાવાદમાં કેટલાંક ઓટોરીક્ષાના ચાલકો દ્વારા પેસેન્જર પાસેથી કિંમતી મુદ્દામાલની લૂંટ કરવાની તેમજ ચોરી કરવાના કિસ્સામાં સતત વધારો થતા પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.  જેમાં ઓટો રીક્ષા અને કેબમાં પેસેન્જર જોઇ શકે તેવી રીતે વાહનનો નંબર, વાહનના માલિકનું નામ અને વાહનચાલકનું નામ લખવુ ફરજિયાત હોય છે. આ જાહેરનામાનો અમલ ટેક્ષીમાં કરવામાં આવ્યો હતો.

પરંતુ, ઓટોરીક્ષાના ચાલકો દ્વારા હજુપણ આ જાહેરનામાનો અમલ કરવામાં આવતો નથી. જે અનુસંધાનમાં સાબરમતી પોલીસે શુક્રવારે ઓટોરીક્ષાની તપાસ કરવા માટે કામગીરી કરી હતી. જે અનુસંધાનમાં પોલીસે ૫૦થી વધુ ઓટો રીક્ષા જપ્ત કરી હતી.  આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન પટેલે જણાવ્યું કે  જે રીક્ષાચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં જાહેરનામાનો ભંગ કરવાની સાથે મોટાભાગના રીક્ષાચાલકો પાસે ડ્રાઇવીંગ લાયસન્સ અને વાહનના કાગળો પણ નહોતા.    ત્યારે આગામી દિવસમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઓટોરીક્ષા અનુસંધાનમાં ડ્રાઇવ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…
GUJARAT

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…

May 9, 2026
કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…
GUJARAT

કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…

May 9, 2026
કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
Next Post
પાલનપુરમાં પોલીસ પુત્રએ સર્જયો અકસ્માત, નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો | Policeman’s son cause…

પાલનપુરમાં પોલીસ પુત્રએ સર્જયો અકસ્માત, નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો | Policeman's son cause...

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત | Heavy r…

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત | Heavy r...

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર…

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આ ત્રણ આતંકીએ જ પહલગામમાં હુમલો કર્યો હતો એવું કેવી રીતે કન્ફર્મ થયું, જાણો સરકારનો સંસદમાં જવાબ | a…

આ ત્રણ આતંકીએ જ પહલગામમાં હુમલો કર્યો હતો એવું કેવી રીતે કન્ફર્મ થયું, જાણો સરકારનો સંસદમાં જવાબ | a…

9 months ago
બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ પણ તૈયાર, ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી સસ્પેન્સ વધાર્યું | bihar electi…

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ પણ તૈયાર, ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી સસ્પેન્સ વધાર્યું | bihar electi…

7 months ago
ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર |…

ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર |…

10 months ago
ડાયાબિટીસ પર સંશોધન, ભારતીય સુપરફૂડ્સનો વિકાસ… શુભાંશુ 14 દિવસમાં અંતરિક્ષમાં કયા-કયા પ્રયોગો કરશે

ડાયાબિટીસ પર સંશોધન, ભારતીય સુપરફૂડ્સનો વિકાસ… શુભાંશુ 14 દિવસમાં અંતરિક્ષમાં કયા-કયા પ્રયોગો કરશે

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News