gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે ભુતાન જવું સરળ, IRCTC શરૂ કરી રહ્યું છે ‘મિસ્ટિક માઉન્ટેન ટુર’, જાણો ટિકિટના દર અને તારીખો | Ind…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
હવે ભુતાન જવું સરળ, IRCTC શરૂ કરી રહ્યું છે ‘મિસ્ટિક માઉન્ટેન ટુર’, જાણો ટિકિટના દર અને તારીખો | Ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IRCTC Tour Packages : પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને ભારત ગૌરવ ટ્રેનો દ્વારા પ્રવાસીઓને ભારતના વિવિધ સ્થળો તેમજ પાડોશી દેશોની મુલાકાત લેવાની તક પૂરી પાડવા માટે ‘ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન’ (IRCTC) 14 દિવસની રોમાંચક ‘ભારત-ભુતાન મિસ્ટિક માઉન્ટેન ટુર’ શરૂ કરી રહ્યું છે, જે પ્રવાસીઓને ઉત્તરપૂર્વ ભારત અને પાડોશી દેશ ભુતાનના અફાટ કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ સંસ્કૃતિક વારસાનો પરિચય કરાવશે. આ ટુર 28 જૂને દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે.

ભુતાન જતાં પહેલાં પ્રવાસીઓને ઉત્તર-પૂર્વના જોવાલાયક સ્થળોએ લઈ જવાશે 

– દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થનારી રેલયાત્રા સૌથી પહેલાં ઉત્તરપૂર્વ ભારતના પ્રવેશદ્વાર ગણાતા ગુવાહાટી સુધી લઈ જશે. ત્યાં પહોંચ્યા પછી પ્રવાસીઓને નીલાચલ હિલ્સની ટોચ પર આવેલા ‘કામાખ્યા મંદિર’ની મુલાકાતે લઈ જવાશે. બ્રહ્મપુત્ર નદીમાં ક્રુઝનો આનંદ પણ માણી શકાશે.   

– ગુવાહાટીથી રોડ ટ્રિપ શરૂ થશે, જે પ્રવાસીઓને મેઘાલયની રાજધાની શિલોંગ લઈ જશે. ‘પૂર્વના સ્કોટલેન્ડ’ તરીકે પ્રખ્યાત શિલોંગમાં ‘ઉમિયમ સરોવર’, ‘કેથેડ્રલ ઓફ મેરી હેલ્પ’, ‘વોર્ડ્સ લેક’ અને ‘ડોન બોસ્કો મ્યુઝિયમ’ની મુલાકાત કરાવાશે. 

– એ પછી જ્યાં ભારતમાં સૌથી વધુ વરસાદ પડે છે એ પૈકીના એક સ્થળ ‘ચેરાપુંજી’ની મુલાકાત યોજાશે. એ વિસ્તારમાં પ્રવાસીઓ ‘સેવન સિસ્ટર્સ ફોલ્સ’, ‘નોહકાલીકાઈ ફોલ્સ’ અને ચૂના પથ્થરોની અનોખી ભાત ધરાવતી ‘મૌસમાઈ ગુફાઓ’ નિહાળશે. શિલોંગ પરત ફરતી વેળા ‘એલિફન્ટ ફોલ્સ’ની મુલાકાતે લઈ જવાશે. 

– મેઘાલયનો પ્રવાસ પૂરો થયા પછી પ્રવાસીઓને પશ્ચિમ બંગાળના ‘હાસીમારા રેલવે સ્ટેશન’ લઈ જવાશે, જે ભુતાનનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. અહીં ઈમિગ્રેશનની ઔપચારિકતાઓ પૂરી કરાયા બાદ પ્રવાસીઓ ‘ફુએન્ટશોલિંગ’ થઈને ભુતાનમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો : બાળકને મોબાઈલની લત છોડવવા માટે આ પાંચ રીત અપનાવો, દરેક માતા-પિતાને ઉપયોગી થશે ટિપ્સ

ભુતાનમાં કયા-કયા સ્થળોએ લઈ જવાશે?

– ભુતાનમાં સૌપ્રથમ પડાવ હશે રાજધાની ‘થિમ્ફુ’, જ્યાં પ્રવાસીઓ ‘બુદ્ધ પોઈન્ટ’, ‘મોતીથાંગ તકિન પ્રિઝર્વ’ અભ્યારણ્ય, ‘રાષ્ટ્રીય પુસ્તકાલય’, ‘થિમ્ફુ હસ્તકલા બજાર’ અને બૌદ્ધ મઠ ‘તાશી છો ઝોંગ’ની મુલાકાત લેશે.

– ત્યારબાદ પ્રવાસીઓને ભુતાનની જૂની રાજધાની ‘પુનાખા’ લઈ જવાશે. ત્યાં જતાં રસ્તામાં દોચુલા પાસ પર રોકાઈને પુનાખા ડઝોંગની મુલાકાત લેવાશે.

– ભુતાનનું અંતિમ સ્થળ હશે ‘પારો’ નગર, જ્યાં ‘લેમ્પેરી રોયલ બોટનિકલ પાર્ક’, ‘તામચોગ લાખાંગ આયર્ન બ્રિજ’, ‘ટાઈગર્સ નેસ્ટ’ મઠ, ‘પારો ઝોંગ’ અને ‘રાષ્ટ્રીય સંગ્રહાલય’ની મુલાકાતો લેવાશે. 

– પાડોશી દેશના પ્રવાસ દરમિયાન પરંપરાગત ગરમ પથ્થર સ્નાન અને સાંસ્કૃતિક પ્રદર્શનોનો પણ સમાવેશ થાય છે.

પ્રવાસનો સમયગાળો શું હશે? 

– સમયગાળો: 13 રાત અને 14 દિવસ.

– પ્રવાસીઓની સંખ્યા: 150

આ પણ વાંચો : હૃદયમાં દુઃખાવા જેવી સમસ્યા થતી હોય તો આ બે વસ્તુ ખાવાનું તાત્કાલિક બંધ કરો

ટિકિટના દર શું હશે?

ટિકિટના દર નીચે મુજબ રહેશે. દર્શાવેલ કિંમતો પ્રતિ વ્યક્તિ અને ડબલ ઓક્યુપન્સીના ધોરણે લાગુ પડશે. 

– સુપિરિયર એસી I (કૂપ): રૂ. 1,58,850

– સુપિરિયર એસી I (કેબિન): રૂ. 1,44,892

– ડીલક્સ એસી II ટિયર: રૂ. 1,29,495

– કમ્ફર્ટ એસી III ટિયર: રૂ. 1,18,965

આ કિંમતોમાં ટ્રેન મુસાફરી, 3 – સ્ટાર હોટેલ રહેવાની વ્યવસ્થા, શાકાહારી ભોજન, ટ્રાન્સફર, જોવાલાયક સ્થળોનો પ્રવાસ, મુસાફરી વીમો અને ટુર ગાઈડ/એસ્કોર્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : 6 સુપરફૂડ જે મહિલાઓને લાંબા સમય સુધી રાખશે ફિટ અને જવાન, જાણો કયા કયા

ટિકિટ બુકિંગ કરતી વખતે શું ધ્યાન રાખશો? 

‘ભારત-ભુતાન મિસ્ટિક માઉન્ટેન ટુર’ની ટિકિટોનું બુકિંગ IRCTC ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ‘વહેલા તે પહેલાના ધોરણે’ કરી શકાશે. ભારતીય રેલવે આ પ્રવાસ માટે આશરે 33 ટકા છૂટ આપી રહી છે, જે પહેલાથી જ ઉપર નોંધેલા ભાડામાં શામેલ કરાઈ દેવાયું છે. 

– મુસાફરોએ બુકિંગ પછી PAN કાર્ડની વિગતો આપવી ફરજિયાત રહેશે.

– ભુતાન ઈમિગ્રેશન માટે ઓછામાં ઓછા 6 મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ અથવા હોલોગ્રામ સાથેનું મૂળ મતદાર ID કાર્ડ અને તાજેતરના બે પાસપોર્ટ-કદના ફોટા જરૂરી છે.

– પ્રસ્થાનના ત્રણ દિવસ પહેલા બેઠક વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાં…

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાં...

VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી | K…

VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી | K...

રાહુલ ગાંધીના નિવેદન પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘અભિવ્યક્તિની આઝાદી છે, પણ સેનાના અપમાનની સ્વતંત્રતા નહીં’

રાહુલ ગાંધીના નિવેદન પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- 'અભિવ્યક્તિની આઝાદી છે, પણ સેનાના અપમાનની સ્વતંત્રતા નહીં'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગંભીરા બાદ જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના | After Vad…

VIDEO: ગંભીરા બાદ જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના | After Vad…

12 months ago
પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક

પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક

10 months ago
મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પર ટ્રકે પલટી મારતા શેરડી નીચે દબાઇ જતા યુવાનનું કરૃણ મોત | accident at ex…

મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પર ટ્રકે પલટી મારતા શેરડી નીચે દબાઇ જતા યુવાનનું કરૃણ મોત | accident at ex…

6 months ago
રાજકોટના રેસકોર્સમાં ફજર ચકરડી અનધિકૃત : મનપાએ જવાબદારી ખંખેરી | Dawn watch at Rajkot racecourse is …

રાજકોટના રેસકોર્સમાં ફજર ચકરડી અનધિકૃત : મનપાએ જવાબદારી ખંખેરી | Dawn watch at Rajkot racecourse is …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News