gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,16
મે,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રેનેજની કામગીરી માટે
ફળવાતી રકમ પુરેપુરી ખર્ચ કરવામા આવતી નથી.તંત્રના વાંકે કોટવિસ્તારમાં ડ્રેનેજ
ઉભરાવવી
, ગટર અને
પાણીની લાઈનમાં લીકેજ કે બંને લાઈન મિકસ થઈ જવી જેવી ૧.૩૫ લાખ ફરિયાદ છેલ્લા ૧૬
મહિનામાં સી.સી.આર.એસ.દ્વારા નાગરિકોએ ઓનલાઈન નોંધાવવાની ફરજ પડી
છે.વર્ષ-૨૦૨૪-૨૫ના વાર્ષિક બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ ડ્રેનેજની કામગીરી માટે રુપિયા
૪૮૦ કરોડ ફાળવ્યા હતા.સુધારેલા અંદાજ મુજબ રુપિયા ૨૪૯.૨૦ કરોડ ખર્ચ થયો હતો.
કોટવિસ્તાર જયાં છે તેવા મધ્યઝોનમાં કેપિટલના કામો કરવા માત્ર ૯૫ કરોડ ફળવાયા
હતા.કુલ ૧.૮૮ લાખ ફરિયાદો પૈકી ડ્રેનેજ-ઈજનેર વિભાગની ૧.૩૫ લાખ ફરિયાદ તંત્રની
નિષ્ફળતા સુચવે છે.

શહેરના કોટ વિસ્તાર અને મધ્યઝોનમા આવતા છ વોર્ડની છેલ્લા એક
દશકાથી પણ વધુ સમયથી સતત ઉપેક્ષા કરવામા આવી રહી છે.આ કારણથી આ છ વોર્ડમાં નળ
,ગટર અને પાણી
જેવી પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ રહીશો સતત વલખાં મારી રહયા છે એમ કહેવામા
જરાપણ અતિશયોકિત નથી.છ વોર્ડના લોકોની સૌથી મોટી કમનસીબી એ છે કે
,તેમને અભ્યાસુ
કોર્પોરેટર મળતા નથી.જે તંત્રના કાન આમળી પુછી શકે કે
, અન્ય ઝોનમાં એક
ફરિયાદ મળતાની સાથે તંત્ર દોડતુ થઈ જાય છે તો મધ્યઝોનના રહીશોને કયા કારણથી અન્યાય
થઈ રહયો છે.કોર્પોરેશનના જ છેલ્લા કેટલાક વર્ષના બજેટ ઉપર નજર કરવામા આવે તો
કેપીટલ ખર્ચ એટલે કે વિકાસ કામ માટે વર્ષ-૨૦૨૨-૨૩માં ડ્રેનેજની કામગીરી માટે રુપિયા
૧૫૯.૯૫ કરોડનો અંદાજ મુકવામા આવ્યો હતો.જેની સામે સુધારેલો અંદાજ રુપિયા ૧૬૫.૩૦
કરોડ કરવામા આવ્યો હતો.

પ્રાયોરીટી વર્ક માટે ઝોન વાઈસ ફાળવણી

ઝોન    રકમ(કરોડમાં)

મધ્ય   ૯૫.૦૦

ઉત્તર   ૧૧૨.૫૦

દક્ષિણ  ૧૧૨.૫૦

પૂર્વ    ૧૨૫.૦૦

પશ્ચિમ  ૧૩૫.૦૦

ઉ.પ.   ૨૨૫.૦૦

દ.પ.   ૧૯૫.૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …
GUJARAT

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

May 17, 2026
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …
GUJARAT

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

May 17, 2026
29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે | Weekly special train will run between B…
GUJARAT

29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે | Weekly special train will run between B…

May 17, 2026
Next Post
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful ...

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve...

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના છાણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને હવામાં ફંગોળ્યો, ઘટનાના CCTV વાઈરલ | Vado…

વડોદરાના છાણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને હવામાં ફંગોળ્યો, ઘટનાના CCTV વાઈરલ | Vado…

2 months ago
2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!

2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!

7 months ago
ભાવનગર મામલતદાર કચેરીમાં અવ્યવસ્થાને લઈ ભારે હોબાળો | Huge uproar over disorder in Bhavnagar Mamlatd…

ભાવનગર મામલતદાર કચેરીમાં અવ્યવસ્થાને લઈ ભારે હોબાળો | Huge uproar over disorder in Bhavnagar Mamlatd…

9 months ago
આસામી અભિનેત્રી નંદિની કશ્યપની હત્યાના આરોપમાં ધરપકડ

આસામી અભિનેત્રી નંદિની કશ્યપની હત્યાના આરોપમાં ધરપકડ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News