gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઢાઢર નદીમાં જળસ્તર વધતા ૩૮૫ લોકોનું સલામત સ્થળાંતર | 385 people evacuated safely as water level rise…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
ઢાઢર નદીમાં જળસ્તર વધતા ૩૮૫ લોકોનું સલામત સ્થળાંતર | 385 people evacuated safely as water level rise…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.6 વડોદરા તાલુકાના ગામોમાં ઢાઢર નદીના પૂરના પાણી ફરી વળતા પાંચ ગામમાંથી ૩૮૫ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે ઢાઢર નદીના પ્રવાહમાં એક વ્યક્તિ તણાઇ જતા લાપત્તા થઇ ગયો છે.

દેવ ડેમમાંથી પાણી છોડાતા તેમજ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઢાઢર નદીના જળસ્તરમાં સતત વધારો થતા તંત્ર પણ બચાવ કામગીરી માટે દોડતું થઇ ગયું છે. વડોદરા નજીક આવેલા સમસપુરા ગામમા ઢાઢર નદીના પાણી ફરી વળતા ૧૩૫ લોકોને સલામત સ્થળે ખસેડાયા  હતાં. આ ઉપરાંત મસ્તુપુર ગામડી ગામમાંથી ૯૫, કંદકુઇમાંથી ૩૦, રાધવપુરામાંથી ૫૦, પોરમાંથી ૭૫ લોકોને ખસેડાયા હતાં.

ઢાઢર નદીના પાણી ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા બચાવ કામગીરી કરવાની ફરજ પડી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે શાહપુરા ગામમાં રહેતા ૫૧ વર્ષના ધુવાભાઇ વિઠ્ઠલભાઇ તડવી નદીના પાણીના પ્રવાહમાં તણાઇ જતા તેઓ લાપત્તા થઇ ગયા છે. જ્યારે કાશીપુરા સરાર ગામે એક કાચું મકાન પડી ગયું હોવાનું જાણવા મળ્યું છે.

ઢાઢર નદીના પાણી પોર ગામે નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા પોર ચોકડી પાસે ૨૦ કુંટુંબોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઢાઢર નદી દ્વારા વધુ નુકસાન ના થાય તે માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાચની લાઇબ્રેરી તરીકે ઓળખાતું સાર્વજનિક પુસ્તકાલય ડિજિટલ યુગ તેમજ સોશિયલ મીડિયા વચ્ચે પુસ્તકોના વાચક…
GUJARAT

April 22, 2026
વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે કચરાના ઢગલામાં આગના છ બનાવ | Six incidents of fire in garbage dumps …

આઇસ્ક્રીમમાં ઝેર આપી પત્ની અને પુત્રીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા | Man sentenced to life i…

Next Post
ચામાચીડિયા ગેંગના અન્ય સાગરીતો વડોદરા છોડીને ફરાર | Other members of the Bat Gang flee from Vadodara

ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની પરીક્ષા, વડોદરામાં 4500 ઉમેદવારો | gpsc exam amid forecast of heavy …

ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની પરીક્ષા, વડોદરામાં 4500 ઉમેદવારો | gpsc exam amid forecast of heavy ...

વડોદરામાં પૂરપ્રકોપઃજામ્બુવા બ્રિજ પર કાર ફસાતાં ચારનો બચાવઃમગરો વચ્ચે ફાયર બ્રિગેડે કાર કાઢીઃ ઢાઢરમ…

વડોદરામાં પૂરપ્રકોપઃજામ્બુવા બ્રિજ પર કાર ફસાતાં ચારનો બચાવઃમગરો વચ્ચે ફાયર બ્રિગેડે કાર કાઢીઃ ઢાઢરમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go…

10 months ago
અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…

2 months ago
સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર | Salangp…

8 months ago
છોટા ઉદેપુરઃ મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર, 72 જણા વચ્ચે એક જ શિક્ષક! | Education Cr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News