gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય | All states should be ready for SIR by Se…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in INDIA
0 0
0
તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય | All states should be ready for SIR by Se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચૂંટણી પંચનો રાજ્ય ચૂંટણી અધિકારીઓને આદેશ

ચૂંટણી પંચનો આ નિર્દેશ એ વાતનો સંકેત છે કે ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતમાં  મતદાર યાદીને યોગ્ય કરવાનું કાર્ય શરૂ થઇ શકે છે. 

નવી દિલ્હી: ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને ૩૦ સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) માટે તૈયાર રહેવા જણાવ્યું છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મહિનાની શરૂઆતમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓના સંમેલનમાં ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓએ તેમને ૧૦ થી ૧૫ દિવસોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

જો કે વધુ સ્પષ્ટતા માટે ૩૦ સપ્ટેમ્બર સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે છેલ્લા એસઆઇઆર પછી પ્રકાશિત પોતાની મતદાર યાદી તૈયાર રાખે.

અનેક રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ પોતાના છેલ્લા એસઆઇઆર પછી પ્રકાશિત મતદાર યાદી અગાઉથી જ પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દીધી છે. 

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર ૨૦૦૮ની મતદાર યાદી ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં છેલ્લે ૨૦૦૮માં મતદાર યાદીમાં એસઆઇઆર કરવામાં આવ્યું હતું.

રાજ્યોમાં અંતિમ એસઆઇઆર જ કટ ઓેફ તારીખ ગણાશે. જેમ કે બિહારમાં ૨૦૦૩ની મતદાર યાદીનો એસઆઇઆર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતમાં  મતદાર યાદીને યોગ્ય કરવાનું કાર્ય શરૂ થઇ શકે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

માંડલ બજાર વિસ્તારમાં નવરાત્રી પૂર્વે ટ્રાફિકજામ : સ્થાનિકોને હાલાકી

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati…

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati...

કપડવંજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન : તંત્રના આંખ આડા કાન | Deforestation of green trees in Kapad…

કપડવંજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન : તંત્રના આંખ આડા કાન | Deforestation of green trees in Kapad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માઘ મેળામાં મહાકુંભ જેવી વ્યવસ્થાઓ, પહેલા દિવસે 6.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા સંગમ સ્નાન | On first day …

3 months ago
માણસાના વોર્ડ નં.-૪માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ | Severe drinking water problem arises in Wa…

6 months ago
હાટકેશ્વર બ્રિજ તોડવા માટે IIT ગાંધીનગરની લીલીઝંડી, ડિમોલિશનની મેથડોલોજીને મંજૂરી | Hatkeshwar Bridg…

ધારીમાં પ્રસૂતિ દરમિયાન ડૉ. અમિત રાઠોડની સમયસર કાર્યવાહીથી નવજાતનું જીવન બચ્યું

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News