gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તમારાથી કામ ન થતું હોય તો…’ વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી અમદાવાદ મ્યુ.કમિશનર નારાજ | If You…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
‘તમારાથી કામ ન થતું હોય તો…’ વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી અમદાવાદ મ્યુ.કમિશનર નારાજ | If You…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના વિવિધ વિસ્તારમાં બેસતા ફેરીયાઓને તાલિમ આપવા ફાયર વિભાગના વોલિયન્ટર્સ પાસેથી કામ લેવા મ્યુનિસિપલ કમિશનરે અગાઉ સુચના આપી હતી. આમ છતાં માત્ર 180 ફેરીયાઓને હજી સુધી તાલિમ અપાતા ધીમી કામગીરીથી મ્યુનિસિપલ કમિશનર નારાજ થયા હતા. તેમણે કહ્યું કે,તમારાથી કામ ન થતુ હોય તો ખાનગી એજન્સીને કામ સોંપો. 

આ પણ વાંચોઃ ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ, સૌરાષ્ટ્ર-કચ્છનું વર્ચસ્વ

ડેપ્યુટી કમિશનરોને ઠપકો

આ સિવાય મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી કમિશનરોને પણ ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, તમારી પાસે આવતી ફાઇલ જોવાની ટેવ પાડો. ટપાલીની જેમ સહી કરીને રવાના ન કરો.

વિગત ન મળતા કમિશનર રોષે ભરાયા

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં મળેલી અધિકારીઓની બેઠકમાં તેમણે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર પાસે ફાયર વોલિયન્ટર્સ દ્વારા કયા વોર્ડમા કેટલા વેન્ડર્સને તાલીમ અપાઈ એ અંગે વિગત માંગી હતી. જોકે, આ દરમિયાન તેઓ કમિશનરને વિગત આપી શકયા નહોતા. 

આ પણ વાંચોઃ દિવાળી વેકેશનમાં ટ્રેનથી મુસાફરી કરવાના હોવ તો ખાસ જાણી લેજો! અમદાવાદ-સાબરમતી સ્ટેશન પર આ સુવિધા બંધ

કામ ન કરતા લોકોની યાદી માંગી

નોંધનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન માલિકીના તળાવમાં જ સફાઈ સહિતની બાબતનું ધ્યાન અપાતું નહતું. આ બાબત કમિશનરના ધ્યાને આવતા તેમણે કોર્પેરેશનની હદમાં આવેલા કલેક્ટર હસ્તકના તળાવોમાં પણ સફાઈ, ડ્રેનેજના પાણીનો નિકાલ, દબાણ ન થાય તેવું ધ્યાન રાખવા અધિકારીઓને તાકીદ કરી હતી. આઉટસોર્સિંગથી વિવિધ વિભાગમાં રાખવામાં આવતા કર્મચારીઓ પૈકી કેટલા કર્મચારીઓ કામ કર્યા વિના પગાર લઈ રહ્યા છે તેની વિગત આપવા જણાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
‘હું મળું કે ના મળું… પરિવારને ન્યાય તો આપો…’ હરિઓમ વાલ્મિકીના પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીનું…

'હું મળું કે ના મળું... પરિવારને ન્યાય તો આપો...' હરિઓમ વાલ્મિકીના પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીનું...

સુરત: ભાજપના કોર્પોરેટરે કહ્યું વિપક્ષ પાલિકાને બદનામ કરવાનું કામ કરે છે | Surat: BJP corporator say…

સુરત: ભાજપના કોર્પોરેટરે કહ્યું વિપક્ષ પાલિકાને બદનામ કરવાનું કામ કરે છે | Surat: BJP corporator say...

ખોટી બિલટીના આધારે ટ્રાન્સપોર્ટમાં મોકલાવેલો બિયરનો જથ્થો ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે | No one be they Muslim or Christ…

5 months ago
અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા | Taxi driver seriously injured after being…

11 months ago
નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલરથી ફીસ વસૂલવાના દાવા પર સરકારની સ્પષ્ટતા- આવો કોઈ પ્રસ્તાવ નથી …

1 year ago
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- ‘હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય’, જાણ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News