gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે તેમ કહી શિક્ષિકાને ધમકાવી રૃા.૩૦ લાખ પડાવ્યા | Teacher threatened a…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે તેમ કહી શિક્ષિકાને ધમકાવી રૃા.૩૦ લાખ પડાવ્યા | Teacher threatened a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ગઠિયાઓનો આતંક યથાવત્

સીબીઆઈ ઓફિસરની ઓળખ આપીને નેટ બેન્કિંગ ચાલુ કરાવી તબક્કાવાર રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા

ગાંધીનગર :  હાલમાં સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે ગાંધીનગર
જિલ્લાના કલોલમાં રહેતા મહિલા શિક્ષિકાને સીબીઆઈ ઓફિસરની ઓળખ આપીને સાયબર ગઠિયાઓ
દ્વારા તબક્કાવાર ૩૦ લાખ રૃપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના બહાર આવી છે. જે
મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ
ધરવામાં આવી છે.

સમગ્ર દેશમાં હાલ સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે
ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને ડિજિટલ એરેસ્ટ કરીને આ ગઠિયાઓ દ્વારા ધાક ધમકી આપીને
લાખો કરોડો રૃપિયા પડાવવામાં આવી રહ્યા છે ત્યારે ફરી વખત ગાંધીનગર જિલ્લામાં આ ટોળકીએ
વધુ એક મહિલા શિક્ષિકાને ભોગ બનાવ્યો છે.

જે ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે કલોલમાં રહેતા અને ખાનગી
શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતા મહિલાને ગત ૪ એપ્રિલના રોજ તેમના મોબાઈલ ઉપર
વોટ્સએપ વિડીયો કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતાનું નામ મોહિત શર્મા જણાવ્યું
હતું અને સીબીઆઇ ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. જેણે આ શિક્ષિકાને કહ્યું હતું કે
તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે ત્યારબાદ ધમકાવી હતી અને જો આગળ કાર્યવાહી ના
કરવી હોય તો ૧૮
,૦૦૦ની
માંગણી કરી હતી. જે ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ મોહિત શર્માએ અન્ય બે
વ્યક્તિઓનો પરિચય કરાવ્યો હતો જેમાં એક દેવાંશીશ મિશ્રા જે એસબીઆઇ બેન્કમાં ચીફ
જનરલ મેનેજર હોવાનું કહ્યું હતું અને ત્યારબાદ સેન્ટ્રલ બેન્કના મેનેજર તરીકે પણ
અન્ય એક વ્યક્તિએ ઓળખ આપી હતી.

જેમણે દિવસમાં સતત ૧૦ થી ૧૫ વખત વોટ્સએપ કોલ કરીને તેમની
સમગ્ર વિગત મેળવી લીધી હતી. આ સાયબર ટોળકી દ્વારા શિક્ષિકાની માતાનું બેન્ક ખાતાનું
ઓનલાઈન નેટબેન્કિંગ ચાલુ કરાવીને તેનો એક્સેસ મેળવી લીધો હતો અને શિક્ષિકાને
વિશ્વાસ અપાવ્યો હતો કે તમારા રૃપિયા બમણા થઈને સરકાર પરત કરી દેશે. આમ તબક્કાવાર
કુલ ૨૯.૯૦ લાખ રૃપિયા જુદાજુદા બેંક ખાતાઓમાં જમા કરાવડાવ્યા હતા. જોકે તેમને
રૃપિયા પરત મળ્યા ન હતા અને ત્યારબાદ સગા સંબંધીઓને આ સંદર્ભે વાત કરતા તેમની સાથે
સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હોવાનું બહાર આવતા સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ આપી હતી
અને ત્યારબાદ હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ
તપાસ શરૃ કરવામાં આવી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ઈટાદરામાં ગૌહત્યા કેસનો આરોપી જેલ હવાલે ઃ સાત વાહનો કબજે લેવાયા | Accused in Itadara cow slaughter c…

ઈટાદરામાં ગૌહત્યા કેસનો આરોપી જેલ હવાલે ઃ સાત વાહનો કબજે લેવાયા | Accused in Itadara cow slaughter c...

નવરાત્રિમાં ગરબા મહોત્સવોમાં બે લાખ યુનિટ જેટલી વીજળી વપરાશે | 2 laksh unit of electricity will be u…

નવરાત્રિમાં ગરબા મહોત્સવોમાં બે લાખ યુનિટ જેટલી વીજળી વપરાશે | 2 laksh unit of electricity will be u...

જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરનાર ૫૬ તોફાની ઝડપાયા | 56 rioters caught for stone pelting…

જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરનાર ૫૬ તોફાની ઝડપાયા | 56 rioters caught for stone pelting...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ : રૂ.4840 કરોડ જપ્ત કરાશે | SEBI bans Jane Street: Rs 4840 crore to b…

જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ : રૂ.4840 કરોડ જપ્ત કરાશે | SEBI bans Jane Street: Rs 4840 crore to b…

1 year ago
વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

7 months ago
છોટાઉદેપુરનો ‘ઝોળીદાર’ વિકાસઃ ફરી એકવાર પાકા રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં હોસ્પિટલ લઈ જવાઈ | No Pr…

છોટાઉદેપુરનો ‘ઝોળીદાર’ વિકાસઃ ફરી એકવાર પાકા રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં હોસ્પિટલ લઈ જવાઈ | No Pr…

9 months ago
શેરિ ગરબા મહોત્સવ ૨૦૨૫ : પરંપરા અને આધુનિકતાનો અદભૂત સંગમ

શેરિ ગરબા મહોત્સવ ૨૦૨૫ : પરંપરા અને આધુનિકતાનો અદભૂત સંગમ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News