gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in INDIA
0 0
0
TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC Rebellion: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે મળેલી કારમી હાર બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભડકો થયો છે. પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યોએ મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીના નેતૃત્વ સામે બગાવતી તેવર અપનાવ્યા છે.

નેતાઓ જાહેરમાં વખોડવા લાગ્યા 

પશ્ચિમ બંગાળમાં ભાજપના હાથે મળેલી ઐતિહાસિક હાર બાદ મમતા બેનર્જીની પાર્ટીમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંતરિક સંઘર્ષ જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી પક્ષની શિસ્તમાં રહેલા નેતાઓ હવે જાહેરમાં હાર માટે નેતૃત્વ અને ગુટબંધીને જવાબદાર ઠેરવી રહ્યા છે.

અભિષેક બેનર્જી નિશાને 

પક્ષના અનેક ધારાસભ્યોએ હાર માટે જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીની કાર્યશૈલીને જવાબદાર ગણી છે. મુર્શિદાબાદના ધારાસભ્ય નિયામત શેખે સીધો આરોપ લગાવ્યો છે કે પક્ષમાં માત્ર ‘લોબી’ અને ગુટબંધી ચાલે છે. તેમણે કહ્યું કે જમીની હકીકત જાણવાને બદલે સોશિયલ મીડિયા અને ટેકનોલોજી પર વધુ પડતો ભરોસો રાખવો ભારે પડ્યો છે. અનેક ધારાસભ્યોએ ચૂંટણી રણનીતિકાર એજન્સી (I-PAC) પરની નિર્ભરતા સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.

મમતાના રાજીનામા અંગે મતભેદ

હાર બાદ મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદ છોડવાનો ઇનકાર કર્યો છે, જેની સામે પક્ષના જ ધારાસભ્ય અરુણભ સેને કટાક્ષ કર્યો કે જો તેઓ મમતાની જગ્યાએ હોત તો ચોક્કસપણે રાજીનામું આપી દીધું હોત. પક્ષની અંદર એક મોટો વર્ગ એવું માની રહ્યો છે કે હાર સ્વીકારવાને બદલે સત્તા પર ટકી રહેવાની જીદ લોકોમાં પક્ષની છબી વધુ ખરાબ કરી રહી છે.

સ્ટાર પ્રચારકોનો હુમલો

મનોજ તિવારી: પૂર્વ મંત્રી મનોજ તિવારીએ ફેસબુક લાઈવમાં TMC સરકારને ભ્રષ્ટ ગણાવી હતી અને કહ્યું હતું કે તેને સત્તા પરથી ઉખાડી ફેંકવી યોગ્ય જ હતું. તેમણે આરોપ લગાવ્યો કે તેમને સરકારમાં સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા.

સાંસદ દેવ: અભિનેતા અને સાંસદ દેવે આરોપ લગાવ્યો કે પૂર નિયંત્રણ માટેના ‘ઘાટલ માસ્ટરપ્લાન’ વિશે મમતા અને અભિષેકે તેમને જૂઠું આશ્વાસન આપ્યું હતું, જે હવે તેઓ જનતા સામે નહીં બોલી શકે.

પ્રવક્તાઓ સામે કાર્યવાહી

પક્ષ વિરોધી નિવેદનબાજી કરનારા 5 પ્રવક્તાઓ- રિજુ દત્ત, કૃષ્ણેન્દુ ચૌધરી, કોહિનૂર મજુમદાર, પાપિયા ઘોષ અને કાર્તિક ઘોષને પક્ષે કારણદર્શક નોટિસ ફટકારી છે. આ નેતાઓએ કાં તો અભિષેક બેનર્જીની ટીકા કરી હતી અથવા ચૂંટણી પછીની હિંસા રોકવા માટે ભાજપના વખાણ કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu...

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit ...

અમદાવાદ: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ | Married Woman…

અમદાવાદ: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ | Married Woman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |…

જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |…

9 months ago
આતંકીઓએ કરી હતી ‘રેકી’, વીણી વીણીને પુરુષોને માર્યા, પહલગામ હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા | Pakistani…

આતંકીઓએ કરી હતી ‘રેકી’, વીણી વીણીને પુરુષોને માર્યા, પહલગામ હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા | Pakistani…

1 year ago
સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન કરૂણ મોત: પતિએ જ રચ્યું હતું હત્યાનું કાવતરું | Surat RFO S…

સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન કરૂણ મોત: પતિએ જ રચ્યું હતું હત્યાનું કાવતરું | Surat RFO S…

6 months ago
જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre…

જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News