gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તમે મસાલો ભભરાવ્યો હતો…’, ખેડૂતની બદનક્ષી મુદ્દે કંગના રણૌતને સુપ્રીમ કોર્ટની ફટકાર | kangana ran…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in INDIA
0 0
0
‘તમે મસાલો ભભરાવ્યો હતો…’, ખેડૂતની બદનક્ષી મુદ્દે કંગના રણૌતને સુપ્રીમ કોર્ટની ફટકાર | kangana ran…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kangana Ranaut: કૃષિ કાયદા, ટેકાના ભાવ સહિતના મુદ્દે જયારે અનેક ખેડૂતો આંદોલન પર હતા ત્યારે ભાજપની સાંસદ અને એક્ટ્રેસ કંગના રાણૌતે ખેડૂતો અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેને લઈને સુપ્રીમ કોર્ટે કંગનાને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘તમે જે ટિપ્પણી કરી હતી તે સામાન્ય નહોતી, તમે તેમાં મસાલો ભભરાવ્યો હતો.’ નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી કંગના દ્વારા તે સમયે કરવામાં આવેલી રિટ્વિટને લઈને કરી હતી. 

કંગનાની વિવાદિત ટિપ્પણી

ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું તેમાં મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો પણ જોડાઈ હતી, કંગનાએ મહિલા ખેડૂતો અંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે આ 2 એ જ દાદી છે જે શાહીનબાગમાં ધરણા પર બેઠી હતી, આ 100-100 રૂપિયામાં ઉપલબ્ધ થઈ જાય છે. કંગનાનો દાવો હતો કે આ મહિલા અગાઉ શાહીનબાગમાં પણ ધરણા પર બેઠી હતી, જોકે તેનો આ દાવો જૂઠો સાબિત થયો હતો.

આ પણ વાંચોઃ ‘રહેઠાણનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારનો હિસ્સો…’ સુપ્રીમ કોર્ટે મધ્યમવર્ગની પીડા વર્ણવી

મહિલા ખેડૂતે કરી ફરિયાદ

કંગનાના 100-100 રૂપિયામાં ઉપલબ્ધ થઈ જવા જેવી ટિપ્પણી મુદ્દે મહિલા ખેડૂત મહિંદર કૌરે બદનક્ષીની ફરિયાદ કરી હતી.

સુપ્રીમ કોર્ટની ફટકાર

કંગનાએ પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ, સંદીપ મેહતાની ખંડપીઠે રાહત આપવાની ના પાડી દીધી હતી, આ સાથે જ કંગનાને સવાલ પૂછ્યો હતો કે તમે જે ટ્વિટમાં ટિપ્પણી કરી છે તેના વિશે શું કહેવા માગો છો? આ કોઇ સામાન્ય રિટ્વીટ નહોતું, તમે તેમાં કંઇક ઉમેરો કર્યો હતો, અગાઉ જે કંઈ કહેવાયું તેમાં તમે મસાલો ભભરાવ્યો. 

આ પણ વાંચોઃ PM મોદી મિઝોરમમાં, રેલવે લાઈનનું ઉદઘાટન, 3 નવી એક્સપ્રેસને લીલીઝંડી બતાવી

જોકે, કંગનાના વકીલે એવી દલીલ કરી હતી કે આ મુદ્દો એક રીટ્વિટ સાથે જોડાયેલો છે, જ્યારે અગાઉ એક ટ્વિટમાં મુખ્ય ટિપ્પણી કરી દેવાઈ હતી.

પંજાબ કોર્ટમાં થશે ટ્રાયલ

જવાબમાં સુપ્રીમે કહ્યું હતું કે, તમે બચાવ ટ્રાયલ કોર્ટમાં કરજો, આ સાથે જ સવાલ પૂછ્યો હતો કે શું તમે ફરિયાદ રદ કરવા માટેની અરજી પરત લેવા માગો છો? બાદમાં કંગનાએ પોતાની અરજી પાછી લેવી પડી હતી. જેને પગલે હવે આ મામલે કંગનાની સામે પંજાબના બઠિંડાની કોર્ટમાં ટ્રાયલ ચાલશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…
INDIA

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

February 9, 2026
Next Post
તાપી નદી પર બનેલા ચોક-અડાજણને જોડતા બ્રિજ પર ગાબડાંમાંથી દેખાતા સળીયા | The roads damage on the brid…

તાપી નદી પર બનેલા ચોક-અડાજણને જોડતા બ્રિજ પર ગાબડાંમાંથી દેખાતા સળીયા | The roads damage on the brid...

અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરનારા ભાજપ નેતા સહિત 3 જેલભેગા, 10 લાખની ખંડણી માગી હતી | UP Agra 3 s…

અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરનારા ભાજપ નેતા સહિત 3 જેલભેગા, 10 લાખની ખંડણી માગી હતી | UP Agra 3 s...

સુરતના અલથાણ વિસ્તારમાં સ્થાનિકોના વિરોધના કારણે વર્કિંગ વુમન હોસ્ટેલની જગ્યા બદલાઈ | location of wo…

સુરતના અલથાણ વિસ્તારમાં સ્થાનિકોના વિરોધના કારણે વર્કિંગ વુમન હોસ્ટેલની જગ્યા બદલાઈ | location of wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : હિમાચલ પર ફરી આફત : ભારે વરસાદ-ભૂસ્ખલનથી 4 હાઈવે-449 રસ્તા બંધ, 11 ઓગસ્ટ સુધી યલ્લો એલર્ટ | …

VIDEO : હિમાચલ પર ફરી આફત : ભારે વરસાદ-ભૂસ્ખલનથી 4 હાઈવે-449 રસ્તા બંધ, 11 ઓગસ્ટ સુધી યલ્લો એલર્ટ | …

6 months ago
અટલાદરા પાદરા રોડ પર મહિલાને બાઇક સવારે ટક્કર મારતા મોત | Woman died after being hit by bike on Atla…

અટલાદરા પાદરા રોડ પર મહિલાને બાઇક સવારે ટક્કર મારતા મોત | Woman died after being hit by bike on Atla…

6 months ago
ભાવનગર શહેર-જિલ્લામાં 6 માસમાં હત્યાના 18 બનાવો | 18 murder incidents in Bhavnagar city district in …

ભાવનગર શહેર-જિલ્લામાં 6 માસમાં હત્યાના 18 બનાવો | 18 murder incidents in Bhavnagar city district in …

7 months ago
જામનગરમાં યુવતીએ પતિની મારકુટ અને ત્રાસના કારણે ફીનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઈ | A young woman i…

જામનગરમાં યુવતીએ પતિની મારકુટ અને ત્રાસના કારણે ફીનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઈ | A young woman i…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News