gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | attack on Ganeshji’s pandal near…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | attack on Ganeshji’s pandal near…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ પાસે ગઇકાલે રાતે ગણેશજીના  પંડાલ પાસે યુવકો બેઠા હતા. તે દરમિયાન અચાનક કાંકરીચાળો થતા લોકો ડરના માર્યા એકદમ ઉભા થઇ ગયા હતા. પથ્થર પડયા હોવાની દહેશતના પગલે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઇ મામલો સંભાળી લીધો હતો.

બનાવની વિગત એવી છે કે, તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ પાસે યુવક મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામા ંઆવી છે. ગઇકાલે રાતે યુવકો પંડાલ નજીક બેઠા હતા. તે દરમિયાન અચાનક પથ્થર પડતા લોકો એકદમ ઉભા  થઇ ગયા હતા. પંડાલ નજીક પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવેલો હોઇ પોલીસ તરત દોડી આવી હતી. પથ્થર પડતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. પોલીસે તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, લોકોમાં ભારે રોષ હોઇ પરિસ્થિતિ વણસે તેમ હોઇ ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરતા  ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મકરપુરા પોલીસનો સ્ટાફ દોડી ગયા હતા.સ્થાનિક કોર્પોરેટર દ્વારા પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

પોલીસે પંડાલ નજીક ફિટ થયેલા સીસીટીવીના ફૂટેજ ચેક કરતા શાંતિથી બેઠેલા યુવકો કંઇક પડતા સફાળા ઉઠી ગયા હોવાનું જણાઇ આવે છે. જેથી, કાંકરીચાળો થયો હોવાનું અનુમાન છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  આ સ્થળે બંને કોમના લોકો રહે છે. જોકે,  હજીસુધી આ અંગે કોઇ ગુનો દાખલ થયો નથી. ગઇકાલ રાતના બનાવ  પછી પોલીસ દ્વારા તમામ ગણેશ પંડાલો  પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
પોલીટેકનિક કોલેજ પાસે એસટી બસ પર વૃક્ષ પડતાં કાચ તૂટયા,ટ્રાફિક જામ | Tree falls on ST bus near Polyt…

પોલીટેકનિક કોલેજ પાસે એસટી બસ પર વૃક્ષ પડતાં કાચ તૂટયા,ટ્રાફિક જામ | Tree falls on ST bus near Polyt...

શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે ચાર દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે | Following Shriji’s Visarj…

શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે ચાર દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે | Following Shriji's Visarj...

રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ…

રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાના નવા બાંધકામ પ્લાનિંગ અંગે શિક્ષણ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજા…

1 year ago
વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle…

5 months ago
સરદાર પટેલની 150મી જન્મજયંતી: SOU ખાતે ભવ્ય એકતા પરેડ, એરફોર્સે આકાશી સેલ્યુટ આપ્યું, મહિલા નેતૃત્વમ…

8 months ago
ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 40 હજારની લાંચ લેતા ઝડપાયો | Kheda’s Limbasi police station…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News