gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તલસટ ગામ નજીક ચાલતા દારૃના અડ્ડા પર રેડ ઃ ત્રણ ઝડપાયા | Raid on liquor den near Talsat village: Thre…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
તલસટ ગામ નજીક ચાલતા દારૃના અડ્ડા પર રેડ ઃ ત્રણ ઝડપાયા | Raid on liquor den near Talsat village: Thre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,શહેર નજીકના તલસટ ગામે ચાલતા દારૃના અડ્ડા પર પોલીસે રેડ પાડીને ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર  કર્યો છે.

અટલાદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે, તલસટ ગામની સીમમાં ક્લાઉડ નાઇન બિલ્ડિંગની પાછળ આવેલા ભાલીયાના ખેતરમાં ઝૂંપડાની પાછળ ચાલતા દારૃના અડ્ડા પર પોલીસે રેડ કરતા  (૧) વિષ્ણુ અમૃતભાઇ ભાલીયા (રહે. ઓડ વાળું ફળિયું, વડસર ગામ) (૨)  રમેશ ઉર્ફે સુરેશભાઇ ઉર્ફે નોન દિનેશભાઇ મારવાડી  તથા (૩) રોશન ઉર્ફે કાલુ કોબરા ઠાકોરભાઇ પરમાર (બંને રહે.ગુલાબી વુડાના મકાનમાં, કલાલી) મળી આવ્યા હતા. પોલીસે વિષ્ણુને પૂછતા તેણે જણાવ્યું હતું કે, મારા મામા અર્જુન ઉર્ફે સન્ની પૂનમભાઇ મારવાડી (રહે. ઓરો હાઇટ્સ, વડસર) મારા ખેતરમાં ઝૂંપડાની પાછળ દારૃ સંતાડી વેચાણ કરે છે. જેથી,પોલીસે અર્જુન મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દારૃની ૧,૧૦૪ બોટલ કિંમત, રૃપિયા ૨.૬૪ લાખ, બે મોબાઇલ ફોન,રોકડા પાંચ હજાર તથા મોેપેડ મળીને કુલ રૃપિયા ૩.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી | Ahmedab…
GUJARAT

April 5, 2026
ઈઝરાયલ-ઈરાન યુદ્ધની આગથી ગુજરાતનો સોલાર ઉદ્યોગ દાઝ્યો, મેન્યુફેક્ચરિંગને વ્યાપક અસર | israel iran wa…

મતદારોએ પરચો બતાવતા ગત ચૂંટણીમાં અમદાવાદના ચાર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી | Voters…

Next Post
સેબીનાં ચેરમેન-અધિકારીઓ સંપત્તિ જાહેર કરે : સમિતિની ભલામણ

સયાજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદી જનાર નિવૃત્ત આર્મી મેનનું મોત | Retired Army man dies after jumping…

સયાજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદી જનાર નિવૃત્ત આર્મી મેનનું મોત | Retired Army man dies after jumping...

દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે દિવસમાં સેન્સેક્સ 1058 પોઈન્ટ તૂટી 83939 | Sensex falls 1058 points in two days to 83939

5 months ago
લાલપુરના મોટી ખાવડી ગામમાં આધેડ પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો : પરપ્રાંતીય શખ્સ સામે પોલીસ ફરિયાદ…

7 months ago
શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા- પુત્રીને એક વર્ષની કેદ | Father dau…

ધોળકામાં 5 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો, ઓરિસ્સાથી આવેલી મહિલા સહિત બેની ધરપકડ | Two arrested includin…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News