gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકામાં 5 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો, ઓરિસ્સાથી આવેલી મહિલા સહિત બેની ધરપકડ | Two arrested includin…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
ધોળકામાં 5 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો, ઓરિસ્સાથી આવેલી મહિલા સહિત બેની ધરપકડ | Two arrested includin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય SOGએ મોટી માત્રામાં ગજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, એક મહિલા ઓરિસ્સાથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લઈ ધોળકા પાસે આવેલા શેખડી ગામ પાસે નિરંજન ગોસ્વામીને આપવાની છે. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.4.98 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ધોળકામાં ગાંજો ઝડપાયો, મહિલા સહિત બેની ધરપકડ

મળતી માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્ય પોલીસને ઓરિસ્સાથી સુમિત્રા નાહક નામની મહિલા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લઈ ધોળકા આવી હોવાની બાતમી મળી હતી. આરોપી મહિલા ગાંજાનો જથ્થો મૂળ રનોડના રહેવાસી નિરંજનગિરી કૈલાસગિરી ગોસ્વામીને આપવાની હતી. પોલીસે આશરે 5 લાખની કિંમતનો 9.960 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, ત્રણ મોબાઇલ અને 1500 રૂપિયા રોકડ સહિત કુલ રૂ.5.02 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હીથ ધરી છે. 

પોલીસ પૂછપરછમાં આરોપી નિરંજન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મેં ભુવનેશ્વર ઓરિસ્સામાં બીજા લગ્ન કર્યા છે. જેથી અવાર-નવાર ઓરિસ્સા જવાનું થાય ત્યારે ત્યાં ભુવનેશ્વરમાં રહેતા વિક્રમ પાસેથી એક કિલોગ્રામ ગાંજાના 2500 રૂપિયા આપી લાવ્યો હતો. ઝડપાયેલી મહિલા મારા સાળાની પત્ની છે. ગાંજો માલ લાવવા માટે મારા સાળાની પત્ની સુમિત્રા નાહકને સાથે લાવતો અને ગાંજો ભરેલા બેગ ટ્રેનમાં સાચવવા આપી દેતો હતો. 

આ પણ વાંચો: અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સ્વબચાવમાં PIએ આરોપીના પગમાં મારી ગોળી

વધુમાં આરોપીએ કહ્યું કે, ‘ગાંજો ધોળકામાં લાવીને પોતે પીતો હતો અને અમુક છૂટકમાં વેચાણ કરતો હતો.’ સમગ્ર મામલે ગ્રામ્ય SOGએ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
ગુજરાતમાં શિયાળાની જમાવટ: નલિયા 11 ડિગ્રી સાથે ઠંડુગાર, આગામી 7 દિવસ વાતાવરણ કેવું રહેશે? | gujarat …

ગુજરાતમાં શિયાળાની જમાવટ: નલિયા 11 ડિગ્રી સાથે ઠંડુગાર, આગામી 7 દિવસ વાતાવરણ કેવું રહેશે? | gujarat ...

‘બંગાળ ચૂંટણીના કારણે વંદે માતરમ્ પર સંસદમાં ચર્ચા થઈ…’, પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર | ‘Why A…

‘બંગાળ ચૂંટણીના કારણે વંદે માતરમ્ પર સંસદમાં ચર્ચા થઈ...’, પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર | 'Why A...

અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સ્વબચાવમાં PIએ આરોપીના પગમાં મારી ગોળી | ahmed…

અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સ્વબચાવમાં PIએ આરોપીના પગમાં મારી ગોળી | ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસને જુગારની  બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો

પોલીસને જુગારની બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો

4 months ago
જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત | Gambling Raids at two places in Jamnaga…

જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત | Gambling Raids at two places in Jamnaga…

9 months ago
ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી | Gujarat High Court rejects ple…

ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી | Gujarat High Court rejects ple…

11 months ago
બે ગમખ્વાર અકસ્માત : ડમ્પરે 14 વર્ષના બાળકને કચડ્યો, શિક્ષકોની કાર ડિવાઈડરે ચઢી જતાં બંનેના મોત | gu…

બે ગમખ્વાર અકસ્માત : ડમ્પરે 14 વર્ષના બાળકને કચડ્યો, શિક્ષકોની કાર ડિવાઈડરે ચઢી જતાં બંનેના મોત | gu…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News