gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાજાની ડેરીનું મિક્સ મિલ્ક તેમજ ટીપોર્ટનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ સબસ્ટાન્ડર્ડ સાબિત | Talaja Dairy m…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
તળાજાની ડેરીનું મિક્સ મિલ્ક તેમજ ટીપોર્ટનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ સબસ્ટાન્ડર્ડ સાબિત | Talaja Dairy m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લેબોરેટરીમાંથી આવેલ 89 રિપોર્ટ પાસ

– એજ્યુડીકેટીંગ ઓફીસર સમક્ષ કેસ ચાલી જતા ત્રણ કેસમાં એક લાખનો દંડ ફટકારાયો

ભાવનગર : ભાવનગર જિલ્લા ફુડ વિભાગ દ્વારા ઇન્સપેક્ટરો દ્વારા તબક્કાવાર તાલુકા મથકો પર સેમ્પલીંગ પ્રક્રિયા કરાતી હોય છએ. જેમાં લેબ ટેસ્ટીંગ બાદ ભાવનગરમાં આવેલ ૬૦ અને બોટાદના ૨૯ નમૂના પાસ થયા હતાં. તો ગેલોટસ ફુડ પ્લાઝાની ધ ટી સ્પોટ શોપનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ અને તળાજા ફુલસરની ડેરીમાંથી મિક્સ મિલ્કના બે નમૂના સબસ્ટાન્ડર્ડના કેસ ચાલી જતા કુલ મળી એક લાખનો દંડ ફટકારાયો હતો.

લોકોના સુખાકારી આરોગ્ય માટે આરોગ્યપ્રદ ખોરાક પણ જરૂરી છે. જિલ્લા ફુડ વિભાગ દ્વારા નિયમિત વિવિધ ખાદ્ય સામગ્રીના નમૂના એકત્ર કરી લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલાતા હોય છે અને તેના પરિણામો બાદ ફેઇલ થયેલ નમૂનાના વિક્રેતા ઉત્પાદક પેઢી પર જરૂરી કાર્યવાહી થતી હોય છે. જિલ્લા ફુડ વિભાગ દ્વારા છ માસ પૂર્વે લેવાયેલ અને લેબ ટેસ્ટીંગમાં નમૂનો નાપાસ થયા બાદ કેસ દાખલ કરાયેલ જ્યારે જિલ્લા એજ્યુડીકેટીંગ ઓફીસર સમક્ષ સબસ્ટાન્ડર્ડ થયેલ ત્રણ કેસ ચાલી ગયા હતાં. જેમાં વાવડી-ઘોઘા રોડ પર આવેલ ગેલોટસ ફુડ પ્લાઝાની શોપ નં.એ-૪માં આવેલ ધ ટી સ્પોટ પરથી લેવાયેલ વેજીટેબલ ફેટ સ્પ્રેડ ૫૦૦ ગ્રામ પેકના સેમ્પલમાં તીલ ઓઇલની હાજરી નહીં મળતા સબસ્ટાન્ડર્ડ સાબિત થતા રૂા.૫૦,૦૦૦નો દંડ કરાયો હતો. જ્યારે તળાજા-ફુલસરમાં સરકારી સ્કૂલ પાસે આવેલ માલધારી ડેરીમાંથી અલગ અલગ મિક્સ મિલ્ક લૂઝના બે નમૂનામાં ફેટના ટકા ઓછા સાબિત થતા બન્ને કેસમાં ૨૫-૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ કુલ ત્રણ કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસરે કુલ એક લાખનો દંડ આપ્યો હતો.

એક માસમાં કુલ 36 ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા

જિલ્લા ફુડ વિભાગના ફુડ ઇન્સપેક્ટરો દ્વારા ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા, ગારિયાધાર સહિતના તેમજ બોટાદમાં ગઢડા, રાણપુર, બરવાળાથી અલગ અલગ સેમ્પલીંગ કરાયું હતું. ભાવનગરમાંથી દુધનું ૧, અનાજ કઠોળનું ૧, મીઠાઇના ૩, મીઠાનું ૧, પાણીનું ૧, ફરસાણના ૮, બેકરી પ્રોડક્ટનું ૧, તૈયાર ખોરાકના ૮, અન્ય ૬ મળી કુલ ૩૦ નમૂના એકત્ર કરી લેબ ટેસ્ટીંગ માટે મોકલાયા હતાં. જ્યારે બોટાદમાં ખાદ્ય તેલના ૩, મીઠાઇના ૨, તૈયાર ખોરાકના ૧ મળી કુલ ૬ નમૂના મેળવી લેબમાં મોકલાયા હોવાનું જણાયું છે. જ્યારે આવેલ પરિણામમાં ભાવનગરના ૬૦ અને બોટાદના ૨૯ સેમ્પલ પાસ થવા પામ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો
GUJARAT

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો

February 12, 2026
ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for stealing ATM ca…
GUJARAT

ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for stealing ATM ca…

February 12, 2026
ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું
GUJARAT

ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું

February 12, 2026
Next Post
કલોલના નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરી ૪૭ લાખ રૃપિયા પડાવ્યા | Retired teacher from Kalol digit…

કલોલના નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરી ૪૭ લાખ રૃપિયા પડાવ્યા | Retired teacher from Kalol digit...

આઈસરે બાઈકને ટક્કર મારતા ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Driver dies in hospital after being hit by…

આઈસરે બાઈકને ટક્કર મારતા ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Driver dies in hospital after being hit by...

ધ્રાંગધ્રા પંથકમાં અનેક જગ્યાએ માઇનોર કેનાલનું કામ અધુરૂ | Minor canal work incomplete in many place…

ધ્રાંગધ્રા પંથકમાં અનેક જગ્યાએ માઇનોર કેનાલનું કામ અધુરૂ | Minor canal work incomplete in many place...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના હત્યા કેસના એક આરોપી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ચોરાઉ વાહનો સાથે એલસીબીના હાથે ઝડપાયો…

જામનગરના હત્યા કેસના એક આરોપી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ચોરાઉ વાહનો સાથે એલસીબીના હાથે ઝડપાયો…

3 months ago
ભાવેણાનાં હરદેવ વાળા, ચેતન ચૌહાણ અને સુરતના ઓમ વ્યાસે દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું

ભાવેણાનાં હરદેવ વાળા, ચેતન ચૌહાણ અને સુરતના ઓમ વ્યાસે દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું

4 weeks ago
કામરા, સમય રૈના બાદ કોમેડિયન હર્ષ ગુજરાલ વિવાદમાં, બિહાર અંગેની ટિપ્પણીથી લોકોમાં રોષ | comedian har…

કામરા, સમય રૈના બાદ કોમેડિયન હર્ષ ગુજરાલ વિવાદમાં, બિહાર અંગેની ટિપ્પણીથી લોકોમાં રોષ | comedian har…

9 months ago
ભુજની હોટેલમાં જુગાર રમતાં પકડાયેલામાં IAS અને ASI પણ સામેલ, પોલીસનું ભેદી મૌન | Bhuj Gambling Case …

ભુજની હોટેલમાં જુગાર રમતાં પકડાયેલામાં IAS અને ASI પણ સામેલ, પોલીસનું ભેદી મૌન | Bhuj Gambling Case …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News