gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાવમાં ડૂબી ગયો કે કોઈ સાજીસ , ગોપાલપુરના ગામ તળાવમાં ડૂબેલ વ્યકિતનો બાર કલાકે મૃતદેહ મળ્યો | Did h…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
તળાવમાં ડૂબી ગયો કે કોઈ સાજીસ , ગોપાલપુરના ગામ તળાવમાં ડૂબેલ વ્યકિતનો બાર કલાકે મૃતદેહ મળ્યો | Did h…
1
VIEWS
Share on FacebookShare on Twitter

    તળાવમાં ડૂબી ગયો કે કોઈ સાજીસ , ગોપાલપુરના ગામ તળાવમાં ડૂબેલ વ્યકિતનો બાર કલાકે મૃતદેહ મળ્યો 1 - image 

  અમદાવાદ, શનિવાર,1 નવેમ્બર,2025

શુક્રવારે રાત્રિના ૧૧ કલાકના સુમારે લાંભા વોર્ડમા આવેલા
ગોપાલપુરના ગામ તળાવમાં એક વ્યકિત ડૂબ્યો હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જે
પછી રાત્રિના અંધકારમા તળાવમા ડૂબેલ વ્યકિતને શોધવી ફાયર વિભાગ માટે ભારે કપરી
કામગીરી બની હતી. શનિવારે સવારથી ફાયરના જવાનોએ કેમિકલવાળા પાણીથી ભરેલા આ તળાવમા
ડૂબેલા વ્યકિતની શોધખોળ શરુકરતા સવારે ૧૦.૨૦ કલાકે તેનો મૃતદેહ મળી આવતા પોલીસને
સોંપ્યો હતો. આ વ્યકિત તળાવમા ડૂબી ગયો કે બીજી કોઈ સાજીસ હતી તે જાણવા મળ્યુ નથી.

અમદાવાદ ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહીતી મુજબ, શુક્રવારે
રાત્રિના સમયે કોલ મળતાની સાથે ફાયર વિભાગ દ્વારા ટેન્ડરવાન સાથે સ્ટાફને ઘટના
સ્થળે કામગીરી માટે મોકલી દેવાયો હતો.પરંતુ રાત્રિના સમયે  અંધકારમા લાઈટ સાથે પણ તેની શોધખોળ કરવી શકય
બને એમ નહોતી
. શનિવારે
ફાયરના જવાનોએ ભારે જહેમત પછી રસ્સાની મદદથી મૃતક બાબુભાઈ કીરણભાઈ તડવીના મૃતદેહને
બહાર કાઢવામા સફળતા મેળવી હતી.ફાયર વિભાગ પાસેથી પણ  આ ઘટના અંગે કોઈ ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી.પોલીસ
તપાસ પછી સાચુ કારણ બહાર આવી શકે એમ હોવાની સંભાવના વ્યકત કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
તારીખ પર તારીખ જેવી કામગીરી, વસ્ત્રાપુર તળાવ વીસ મહીનાથી બંધ, હજુ ત્રણ મહીના સુધી કામગીરી ચાલશે | Da…

તારીખ પર તારીખ જેવી કામગીરી, વસ્ત્રાપુર તળાવ વીસ મહીનાથી બંધ, હજુ ત્રણ મહીના સુધી કામગીરી ચાલશે | Da...

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વર…

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વર...

૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im…

૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો | fake doctors ru…

12 months ago
યુધ્ધમાં ઘર્ષણની ભીતિ વચ્ચે ક્રૂડતેલ ઉછળીને 100 ડોલર પાર કરી ગયું | Crude oil surges past 100 amid f…

5 months ago
હીટવેવ ઇફેક્ટ : વડોદરાના મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 1 થી 4 વાગ્યા સુધી આજથી બંધ રહેશે | Heat wave e…

1 year ago
વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News