gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તહેવારોને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલ્વે વધુ પાંચ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવશે | Western …

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
તહેવારોને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલ્વે વધુ પાંચ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવશે | Western …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : દિવાળી, દુર્ગાપૂજા, છઠ પૂજા તહેવારોને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે માટે અનેક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે વધુ પાંચ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો છે.

 બાંદ્રા ટર્મિનસ-સાંગાનેર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી સાંજે 4:45 કલાકે ઉપડશે. અને બીજા દિવસે બપોરે 12:30 કલાકે સાંગાનેર પહોંચશે. આ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે સાંગાનેર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશીયલ દર શુક્રવારે સાંગાનેરથી સાંજે 4:50 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 11:15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. 18 ફેરા સાથે આ ટ્રેન 3 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, નાગદા, ભવાની મંડી, માધોપુર સહિતના સ્ટેશનો ઉપર રોકાશે. તેમજ ઇન્દોર-ખડકી સાપ્તાહિક સ્પેશિયલ દર બુધવારે સવારે 11:15 કલાકે ઇન્દોરથી ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 3:10 કલાકે ખડકી પહોંચશે. આ ટ્રેન 1 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે ખડકી-ઈન્દોર સાપ્તાહિક સ્પેશિયલ દર ગુરુવારે સવારે 5:10 કલાકે ખડકીથી ઉપડશે. અને તે જ દિવસે રાત્રે 11:55 કલાકે ઈન્દોર પહોંચશે. 18 ફેરા સાથે આ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બંને દિશામાં ઉજ્જૈન, રતલામ, ગોધરા, વડોદરા, સુરત, વલસાડ ,વાપી, કલ્યાણ સહિતના સ્ટેશનો ઉપર રોકાશે. આ ઉપરાંત સાબરમતી-પટના વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 18 ફેરા, ઇન્દોર-હજરત નિજામુદ્દિન દ્રી સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના  36 ફેરા અને રાજકોટ-બરૌની સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 18 ફેરા રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

March 30, 2026
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…
GUJARAT

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

March 30, 2026
ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…
GUJARAT

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

March 30, 2026
Next Post
બરેલી હિંસા બાદ UPમાં મોટી કાર્યવાહી: મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ …

બરેલી હિંસા બાદ UPમાં મોટી કાર્યવાહી: મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ ...

પંચમહાલ પોલીસનો સપાટો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા? 2 દિવસમાં રૂ. 2.15 કરોડનો દારૂ ઝડપાયો! | liquor w…

પંચમહાલ પોલીસનો સપાટો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા? 2 દિવસમાં રૂ. 2.15 કરોડનો દારૂ ઝડપાયો! | liquor w...

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા સામે અધધધ… 1 અબજ 24 કરોડનો દંડ, જાણો શું હતો આરોપ | MP Court Fines Co…

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા સામે અધધધ... 1 અબજ 24 કરોડનો દંડ, જાણો શું હતો આરોપ | MP Court Fines Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગરીબોને અનાજના ફાંફા ત્યાં સરકારી ગોડાઉન રામભરોસે : બેદરકારીને લીધે 11000 ટન અનાજ બગડ્યું | 11 000 T…

ગરીબોને અનાજના ફાંફા ત્યાં સરકારી ગોડાઉન રામભરોસે : બેદરકારીને લીધે 11000 ટન અનાજ બગડ્યું | 11 000 T…

7 months ago
સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE

સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE

2 months ago
જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho…

જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho…

1 month ago
દિવાળીએ શેરબજારમાં ધૂમધડાકા, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર તેજી, રોકાણકારો ખુશખુશાલ | Diwali on Dalal S…

દિવાળીએ શેરબજારમાં ધૂમધડાકા, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર તેજી, રોકાણકારો ખુશખુશાલ | Diwali on Dalal S…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News