gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા સામે અધધધ… 1 અબજ 24 કરોડનો દંડ, જાણો શું હતો આરોપ | MP Court Fines Co…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in INDIA
0 0
0
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા સામે અધધધ… 1 અબજ 24 કરોડનો દંડ, જાણો શું હતો આરોપ | MP Court Fines Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh News: મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાની કલેક્ટર કોર્ટે કોંગ્રેસના એક નેતા પર એક અબજ 24 કરોડ 55 લાખ 85 હજાર 600 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોંગ્રસ પોર્ટીના પૂર્વ રાજ્ય મહાસચિવ અને ડાયમંડ સ્ટોન ક્રશરના માલિક શ્રીકાંત દીક્ષિત પર ગુનૌર તાલુકાના બિલઘરીમાં ગેરકાયદે રીતે પથ્થરોનું ખનન કરવાનો આરોપ છે.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, નાયબ ખનિજ વહીવટ નિયામક પન્ના અને સબ-ડિવિઝનલ રેવન્યુ ઓફિસર ગુન્નૌર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના આધારે આ નિર્ણય આપવામાં આવ્યો હતો. કલેક્ટર કોર્ટે નાયબ ખનિજ વહીવટ નિયામક પન્નાને નિયમો અનુસાર કોંગ્રેસ નેતા પાસેથી રકમ વસૂલ કરીને સરકારી તિજોરીમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

કલેક્ટર કોર્ટના જણાવ્યાનુસાર, નોટિસ જાહેર કર્યાની તારીખથી આ કેસમાં પૂરતી અને યોગ્ય તક આપવામાં આવી છે, પરંતુ બિન-અરજદાર સતત આદેશોનો અનાદર કરી રહ્યા છે અને મામલો પેન્ડિંગ રાખવા માટે શક્ય તેટલા બધાં પ્રયાસો કરી રહ્યા છે, જે દર્શાવે છે કે બિન-અરજદાર પોતે શરૂઆતથી જ જાણે છે કે ગેરકાયદે ખોદકામના બચાવ માટે કોઈ પૂરતા દસ્તાવેજી પુરાવા નથી. બિન-અરજદારે ફક્ત 99 હજાર 300 ઘન મીટરની રોયલ્ટી જમા કરાવી છે, જ્યારે 2 લાખ 72 હજાર 298 ઘન મીટરમાં ખોદકામ કરવામાં આવ્યું છે.

કલેક્ટરને ફરિયાદ દાખલ કરવામાં આવી

પન્ના કલેક્ટરને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ગુનૌર તાલુકાના બિલઘરીમાં મેસર્સ ડાયમંડ સ્ટોન ક્રશરના માલિક અને કોંગ્રેસ પક્ષના પૂર્વ રાજ્યમંત્રી શ્રીકાંત દીક્ષિતે મંજૂર વિસ્તાર કરતા મોટા વિસ્તારમાંથી પથ્થર કાઢ્યો હતો. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે દીક્ષિતની સ્ટોન ક્રશર કંપનીએ કરોડોની રોયલ્ટીની ઉચાપત કરી હતી. 

ફરિયાદીએ એમ પણ જણાવ્યું હતું કે શ્રીકાંત દીક્ષિતનું કામ પન્નાથી ભોપાલ સુધી અવિરત ચાલુ છે. આ મામલાની તપાસ સાચી હોવાનું જાણવા મળ્યું હતું અને કલેક્ટરે કાર્યવાહી કરી હતી અને કોંગ્રેસના નેતા પર મોટો દંડ ફટકાર્યો હતો. કલેક્ટર કોર્ટે કોંગ્રેસના નેતા પર આશરે 124 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …
INDIA

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …

May 15, 2026
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
Next Post
કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…

કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ...

સાવરકુંડલામાં પૈસાની ઉઘરાણી મામલે કિન્નરો-વેપારીઓ વચ્ચે ભારે બબાલ | Transgender asking for money fro…

સાવરકુંડલામાં પૈસાની ઉઘરાણી મામલે કિન્નરો-વેપારીઓ વચ્ચે ભારે બબાલ | Transgender asking for money fro...

લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો | Hybrid…

લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો | Hybrid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાર પર ‘સાંસદ’ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત…

કાર પર ‘સાંસદ’ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત…

6 months ago
નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી: કરોડોની સંપત્તિ કબજે કરાશે, નોટિસ જાહેર | National Herald Money…

નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી: કરોડોની સંપત્તિ કબજે કરાશે, નોટિસ જાહેર | National Herald Money…

1 year ago
જામનગરમાં જાગૃતિ સોસાયટીમાંથી ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા પાંચ આરોપીઓ પકડાયા | Five accused caught …

જામનગરમાં જાગૃતિ સોસાયટીમાંથી ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા પાંચ આરોપીઓ પકડાયા | Five accused caught …

7 months ago
Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી | indigo crisis …

Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી | indigo crisis …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News