gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તહેવારો પહેલા લોનધારકોને મોટી રાહત મળવાની શક્યતા, RBIની મહત્ત્વપૂર્ણ બેઠક શરૂ | BJP leaders photos o…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
તહેવારો પહેલા લોનધારકોને મોટી રાહત મળવાની શક્યતા, RBIની મહત્ત્વપૂર્ણ બેઠક શરૂ | BJP leaders photos o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરત ભાજપના નેતાઓએ પોતાના ગોડફાધર અને નેતાઓની વાહવાહી કરવામાં હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ છોડ્યા નથી. સુરત શિક્ષણ સમિતિના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં સરદાર પટેલ, ગાંધીજી, બાબાસાહેબ આંબેડકર, ભગતસિંહ કે વિવેકાનંદ નહી, પરંતુ નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, જે.પી. નડ્ડા અને સી.આર. પાટીલના ફોટોગ્રાફ છે. વિપક્ષે સમિતિની સામાન્ય સભામાં ભાજપના નેતાઓના ફોટોવાળી નોટબુક સાથે વિરોધ કરતાં કહ્યું હતું કે, ‘આમનું બાળકોના શિક્ષણમાં શું યોગદાન છે?’ આ મામલે શાસકોએ ફોટાને યોગ્ય ગણાવીને જણાબ આપ્યો હતો કે, ‘અમારા પ્રેરણા સ્ત્રોત છે, બીજેપીની સત્તા છે. વિપક્ષ કહે તેમ નહીં ચાલે, અમે કહીએ તે થશે.’

ભાજપના નેતાના ફોટો વાળી નોટબુક વિદ્યાર્થીને વિતરણ કરાઈ 

સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના શાળાઓમાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલી નોટબુક હવે રાજકીય ચર્ચાનો વિષય બની છે. આ મામલે વિપક્ષના નેતાઓએ આક્રમક વિરોધ નોંધાવ્યો છે અને શાસકો પર શિક્ષણમાં રાજકારણ ઘુસેડવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભામાં સમિતિના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી બુક લઈ વિપક્ષના રાકેશ હીરપરા આવ્યા હતા. 

વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલી નોટબુક પર દેશના મહાનુભાવોના ફોટોની જગ્યાએ ભાજપના નેતાઓના ફોટો લગાવાને લઈને વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે વિપક્ષે કહ્યું કે, ‘આ નેતાઓ ભલે તમારા પ્રેરણા સ્ત્રોત છે, પરંતુ તેઓનું શિક્ષણમાં કોઈ યોગદાન નથી. ખરેખર જો શિક્ષણની વાત હોય તો ગુજરાતના શિક્ષણ મંત્રીના ફોટા હોવા જોઈએ અથવા ગાંધીજી કે બાબા સાહેબ આંબેડકર જેવા નેતાઓના ફોટા હોવા જોઈએ.’ 

આ પણ વાંચો: VIDEO: કચ્છના અબડાસામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓ-વાલીઓએ નલિયા-ભુજ હાઈવે કર્યો જામ

આ મુદ્દે શાસકો જવાબ આપી શક્યા ન હતા અને આક્રમક થઈ ગયા હતા. વિપક્ષના સવાલ સામે શાસકોએ કહ્યું કે, ‘બીજેપીની સત્તા છે, વિપક્ષ કહેશે તેમ નહીં ચાલે. અમે કહીશું તે થશે.’ જ્યારે વિપક્ષે આ આખી ઘટનાને શિક્ષણમાં ઘૂસાડતા રાજકીય પ્રભાવ ગણાવ્યો છે અને જાહેર રીતે નોટબુકના કવરપેજ માંથી રાજકીય નેતાઓના ફોટો યોગ્ય ન હોવાની વાત કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ
GUJARAT

એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ

July 1, 2026
અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્ય…
GUJARAT

અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્ય…

July 1, 2026
The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…

July 1, 2026
Next Post
અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીનો આપઘાત, પોલીસ લાઈનમાં ખેલાયો ખૂની ખેલ | Ahmedabad Shocking C…

અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીનો આપઘાત, પોલીસ લાઈનમાં ખેલાયો ખૂની ખેલ | Ahmedabad Shocking C...

તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક | 3 day rbi mpc …

તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક | 3 day rbi mpc ...

વડોદરા APMC સામે કેળાના બિયારણ ભરેલી ટ્રક પલટી મારી જતા પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometer t…

વડોદરા APMC સામે કેળાના બિયારણ ભરેલી ટ્રક પલટી મારી જતા પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometer t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ.790 કરોડના લક્ષ્યાંક સામે વડોદરા પાલિકાને રૂ.741.69 કરોડની આવક થઈ | Vadodara Corporation earned a…

રૂ.790 કરોડના લક્ષ્યાંક સામે વડોદરા પાલિકાને રૂ.741.69 કરોડની આવક થઈ | Vadodara Corporation earned a…

3 months ago
મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

11 months ago
જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા, બંનેની ધરપકડ | wife along with her brot…

જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા, બંનેની ધરપકડ | wife along with her brot…

7 months ago
વડોદરાના સમા સાવલી રોડ પર ક્લિનિકમાં બપોરે ચોરોએ પોણો કલાક ફેરો કર્યો, છેલ્લે લેપટોપ અને 400 રૂપિયા …

વડોદરાના સમા સાવલી રોડ પર ક્લિનિકમાં બપોરે ચોરોએ પોણો કલાક ફેરો કર્યો, છેલ્લે લેપટોપ અને 400 રૂપિયા …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News