gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તહેવાર ટાણે કાલુપુરની 102 દુકાનોને 24 કલાકમાં ખાલી કરવાની AMCની નોટિસથી હોબાળો | amc issues eviction…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
તહેવાર ટાણે કાલુપુરની 102 દુકાનોને 24 કલાકમાં ખાલી કરવાની AMCની નોટિસથી હોબાળો | amc issues eviction…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુપુર બ્રિજ પરની 102 દુકાનોને જર્જરિત થઈ ગઈ હોવાનું જણાવીને 24 કલાકમાં ખાલી કરી દેવાનો નોટિસ આપી દીધી છે. પરિણામે વેપારીઓની દિવાળી ટાણે હોળી થઈ ગઈ હોવાની નોબત આવી છે. મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની સહી સાથે 10મી ઓક્ટોબરે જ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત

24 કલાકમાં દુકાનો ખાલી કરવાની નોટિસ

ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે નિર્વાસિત તરીકે ભારત આવેલા લોકોને રોજી રોટી રળવા માટે આ જગ્યા આપવામાં આવી હતી. તેમને ગુજરાન ચલાવવા માટે લાયસન્સ ફીને ધોરણે આ જગ્યા આપી હતી. AMCની નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, દુકાનો 75 વર્ષ જૂની હોવાથી જર્જરિત થઈ ગઈ છે. આઠ ઓક્ટોબરે 8 જેટલી દુકાનો પડી ગઈ હતી. હવે વધુ દુર્ઘટના ન બને તે માટે અને જાનમાલની સલામતી માટે અન્ય દુકાનો બંધ કરાવવા નોટિસ આપવામાં આવી છે. નોટિસ મળ્યાના 24 કલાકમાં દુકાનો ખાલી કરી દેવા જણાવ્યું છે.

આ પણ વાંચોઃ ધ્રાંગધ્રામાં ગેરકાયદે ફટાકડાના 3 સ્ટોલમાંથી 20 લાખના ફટાકડા જપ્ત

દિવાળી ટાણે વેપારીઓને ભારે નુકસાન

આ મુદ્દે શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનનું કહેવું છે કે, રેલ્વેની ભૂલને કારણે 8 દુકાનો પડી ગઈ છે. હવે બાકીની 102 દુકાનોને ચોવીસ કલાકમાં ખાલી કરી દેવાની નોટિસ આપી છે તે ગેરવાજબી છે. આ દુકાનો 99 વર્ષના  ભાડાં પટ્ટા પર આપવામાં આવેલી છે. તેમ જ તમામ દુકાનદારો AMCના વેરા સહિતના તમામ બિલોની ચૂકવણી પણ કરતાં આવ્યા છે. તેમને આ રીતે ચોવીસ કલાકમાં ખાલી કરી દેવાની નોટિસ આપવી ઉચિત નથી. એકાએક ધંધો બંધ થઈ જાય તો તેમને માટે ગુજરાન ચલાવવું કઠિન બની જાય તેમ છે. દિવાળીના તહેવારોમાં તેમના જીવનમાં સરકારે હોળી ન સળગાવવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road
GUJARAT

રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road

March 26, 2026
ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler
GUJARAT

ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

March 26, 2026
મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા | fire…
GUJARAT

મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા | fire…

March 26, 2026
Next Post
‘હિંમત જ કેવી રીતે થઈ…’ તાલિબાની મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY સામે વિપક્ષ…

'હિંમત જ કેવી રીતે થઈ...' તાલિબાની મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY સામે વિપક્ષ...

અનિલ અંબાણી ગ્રૂપના CFO અશોક પાલની ધરપકડ, મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી | Anil Ambani Group CF…

અનિલ અંબાણી ગ્રૂપના CFO અશોક પાલની ધરપકડ, મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી | Anil Ambani Group CF...

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત | police offic…

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત | police offic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય : સુપ્રીમ | Secret call recordings of …

પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય : સુપ્રીમ | Secret call recordings of …

8 months ago
શિંદે પર વિવાદિત ટિપ્પણી: કુણાલ કામરાને પોલીસનું તેડું, શિવસેનાએ કહ્યું- અમે છોડીશું નહીં | kunal ka…

શિંદે પર વિવાદિત ટિપ્પણી: કુણાલ કામરાને પોલીસનું તેડું, શિવસેનાએ કહ્યું- અમે છોડીશું નહીં | kunal ka…

1 year ago
વિષય પસંદગી નહીં થઈ હોવાથી ટીવાયના હજારો વિદ્યાર્થીઓની ફી હજી ભરાઈ નથી | fees of third year students…

વિષય પસંદગી નહીં થઈ હોવાથી ટીવાયના હજારો વિદ્યાર્થીઓની ફી હજી ભરાઈ નથી | fees of third year students…

8 months ago
સોસાયટીમાં કેમ આવ્યા છો, તેમ કહી મિત્રને લેવા આવેલા યુવાન ઉપર હુમલો | Attack on a young man who came…

સોસાયટીમાં કેમ આવ્યા છો, તેમ કહી મિત્રને લેવા આવેલા યુવાન ઉપર હુમલો | Attack on a young man who came…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News