gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆ…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara DEO Office : વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલના સંચાલકોની જોહુકમી સામે આજે સ્કૂલના વાલીઓને ફરી એક વખત ડીઈઓ કચેરી ખાતે જઈને રજૂઆત કરવાની ફરજ પડી હતી. 

ડીઈઓ સમક્ષ વાલીઓએ કહ્યું હતું કે, સ્કૂલ સંચાલકો એફઆરસીએ નક્કી કરેલી ફી લેવાનો ઈનકાર કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટેના પુસ્તકો પણ આપી રહ્યા નથી. સ્કૂલે જે પુસ્તક નક્કી કર્યા છે તે પુસ્તકો બજારમાં મળતા નથી. વિદ્યાર્થીઓ ઘરે આવીને અમને પૂછે છે કે, અમને પુસ્તકો ક્યારે મળશે?

FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆત 2 - image

વાલીઓએ કહ્યું હતું કે, સ્કૂલ સંચાલકો 2017થી એફઆરસીના ફીના આદેશનો અમલ કરી રહ્યા નથી. સ્કૂલ દ્વારા એફઆરસીના આદેશ કરતા જેટલી ફી વધારે લેવામાં આવી છે તે પાછી આપવાનો કે તેને નવી ફીમાં એડજસ્ટ કરવાનો પણ ઈનકાર કરવામાં આવી રહ્યો છે. ડીઈઓ દ્વારા પણ સ્કૂલને આદેશ આપવામાં આવ્યો છે પરંતુ સ્કૂલ સંચાલકો ડીઈઓના આદેશને ગણકારતા નથી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ માટે આ શરમજનક બાબત છે.

દરમિયાન ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, સ્કૂલની એનઓસી રદ કરવા માટે ડીઈઓ કચેરીએ શિક્ષણ વિભાગને ભલામણ કરી છે. સ્કૂલ તેની સામે પણ કોર્ટમાં ગઈ છે. સ્કૂલ સામે અમે કાર્યવાહી કરીશું. વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તેમની સાથે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વડોદરા કોર્પોરેશન 10 પ્લોટોની તા.23 અને 30મીએ હરાજી કરાશે | Vadodara Corporation will auction 10 plo…

વડોદરા કોર્પોરેશન 10 પ્લોટોની તા.23 અને 30મીએ હરાજી કરાશે | Vadodara Corporation will auction 10 plo...

સુરત પાલિકાની વધુ એક બેદરકારીના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા : ગટરના ઢાંકણામાં બસનું ટાયર ફસાઈ જતા…

સુરત પાલિકાની વધુ એક બેદરકારીના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા : ગટરના ઢાંકણામાં બસનું ટાયર ફસાઈ જતા...

જૂનાગઢમાં વાહનચેકિંગ દરમિયાન બાઇકચાલકે સબ ઈન્સપેક્ટરને ફંગોળી નાખ્યો, હોસ્પિટલ ખસેડાયા | Gujarat Jun…

જૂનાગઢમાં વાહનચેકિંગ દરમિયાન બાઇકચાલકે સબ ઈન્સપેક્ટરને ફંગોળી નાખ્યો, હોસ્પિટલ ખસેડાયા | Gujarat Jun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિક્રમી પાકનો લાભ તો દૂર ઉલ્ટુ મોંઘવારી, સિંગતેલ 3000ને પાર | The benefits of record crops are far f…

6 months ago
તહેવાર ટાણે મધ્યમ વર્ગને ઝટકો! સીંગતેલના ભાવમાં વધારો, જાણો હવે કેટલામાં પડશે તેલનો ડબ્બો | peanut o…

1 year ago
પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

3 months ago
ચેક રિટર્નના કેસમાં પ્રાથમિક શાળાના શિક્ષકને 1વર્ષની કેદની સજા ફટકારી | Primary school teacher sente…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News