gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન
0
VIEWS
Share on FacebookShare on Twitter

રસ્તો ન હોવા છતાં ગઢડાની 108 ટીમ એક કીલોમીટર ચાલીને પહોંચી , સફળ ડીલવરી કરાવી માતા બાળકનો જીવ બચાવ્યો

બોટાદ જીલ્લાના ગઢડા લોકેશન  ટીમ ને  ૧૦૮ ઇમરજન્સી સેવા માં ફોન આવેલ કે ગઢડા તાલુકાના રામપરા ગામે ઘેલા નદી ને ધાર વિસ્તારમાં અમો રહીયે છીએ ને અમારે ત્યાં મહિલાને પ્રસુતિ નો દુઃખાવો શરૂ થઈ ગયેલ હોય તો તાત્કાલિક સારવાર જરૂરી હોય એવું જણાવતા ગઢડા લોકેશન ના ઇ.એમ.ટી પંડ્યા ધ્રુવકુમાર ને પાઈલોટ રઘુવીરસિંહ ગોહિલ તાત્કાલિક ધોરણે સ્થળ પર જવા માટે નીકળી ગયા હતા

ત્યારે  સ્થળ પર પહોંચી ને તપાસ કરતા ત્યાં એમ્બ્યુલન્સ જય શકે એમ નોહતી.  ત્યારે 108 સ્ટાફ એક કિલોમીટર ચાલીને સ્થળ પર પોહચી ને માતા ને ચેક કરતાં બાળકને નાડ ગળે વીટાય ગયેલ હોય ને અસહ્ય પીડા હોવાથી સ્થળ ઉપર જ પ્રસુતિ થઈ જાય એવું માલુમ પડતાં દર્દી મહિલા સગર્ભા ને અસહ્ય દુઃખાવો હતો દર્દી ના ઘરે લાઇટ ની સુવિધા નો હોય ને ફોન ની ફ્લેશ લાઇટ પર  જ  પ્રસુતિ કરાવવાની ફરજપડતા તેવું લાગતા પંડ્યા ધ્રુવકુમાર ને પાઈલોટ રઘુવીરસિંહ ગોહિલ  દ્વારા ઘરે સ્થળ પર ડીલીવરી કરાવામાં આવી હતી ,

ત્યારે  પોતાની સૂજબુજ અને તાલીમ ના અનુભવ ના આધારે માતા ને નોર્મલ ડિલેવરી કરાવી ૧૦૮ ટીમ દ્રારા સ્થળ પર જ  સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી, જ્યાં માતાએ  બાળકને  જન્મ આપ્યો હતો.

માતાની સહી સલામત પ્રસૂતિ કરાવી ને  ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડીલીવરીના સાધનો, દવાઓ તથા ટેકનીકનો ઊપયોગ કરીને માતા અને બાળક નો જીવ બચાવ્યો હતો, ત્યારબાદ ગઢડા   સિવિલ હોસ્પિટલખાતે વધું સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં માતા ને બાળક  નોર્મલ હોય ત્યારે પરિવારે  ૧૦૮ ના કર્મચારીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.  સિવિલ હોસ્પિટલ ખાતે પણ કામગીરી બીરદાવમા આવી  હતી,

આ બાબતે  ૧૦૮ ટીમના બોટાદ જિલ્લાના યુવા અધિકારી યુવરાજ સિંહ ઝાલા અને પ્રૌગામ મેનેજર કપિલ સોલંકી સાહેબે પણ અભિનંદન પાઠવ્યા હતા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed...

ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…

ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો…

1 year ago
શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા બે બાળકોના મોત | Two children with suspected Chandipura symptoms d…

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તનું મોત : કુલ મૃત્યુ આંક ૨૨ | One injured in Gambhira Bridge accid…

સોનામાં રૂ.1,12,000, ચાંદીમાં રૂ.1,26,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 12 000 silver hi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News