gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં છરી જેવા તિક્ષ્ણ હથિયારથી ખૂની હુમલાના બનાવો વધી રહ્યા છે. ખોખરામાં પત્ની સાથે વાત કરવા બાબતે ઠપકો આપતાં લોહીયાળ ચાર શખ્સોએ એક યુવકને પકડી રાખીને આડેધડ મંાથામાં છરીના ઘા માર્યા હતા તથા છોડાવવા વચ્ચે પડતાં યુવકના કાકાના દિકરાને પણ પેટમાં છરીના ઘા મારીને બન્ને યુવકો ઉપર જીવલેણ હુમલો કરીને આરોપીઓ નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ બન્ને ભાઇ હાલમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવમાં ખોખરા પોલીસે એક જ પરિવારના ચાર લોકો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખોખરામાં લોહીયાળ જંગ ઃ યુવકને પકડી રાખી  આડેધડ  માથામાં છરીના ઘા માર્યા, છોડાવવા જતાં કાકાના દિકરાને પેટમાં છરીના ઘા મારતા બન્ને સારવાર હેઠળ

 ખોખરામાં રહેતા યુવકે ખોખરામાં ભાઇપુરા ખાતે રહેતા એકજ પરિવારના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે એક સપ્તાહ અગાઉ ફરિયાદી યુવકે આરોપીને ઠપકો આપ્યો હતો કે તું મારી પત્ની સાથે કેમ વાતચીત કરે છે, જેને લઇને ગઇકાલે ફરિથી તેના ઘરે જઇને યુવકે કહ્યું હતું કે તને ના પાડવા છતાં તે મારી પત્ની સાથે વાત કરે છે.

જેથી આરોપીઓ સાંજ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને તું વારંવાર મારા ઘરે કહેવા આવે છે તેમ કહીને તું તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી તેમ કહીને ઉશ્કેરાઇને યુવકને માર મારવા લાગ્યા હતા એટલું જ નહી એક શખ્સે યુવકને પકડી રાખ્યો અને બીજાએ માથામાં છરીના ઘા મારીને યુવકનો લોહી લુહાણ કર્યો હતો આ સમયે યુવકના કાકાનો દિકરો છોડાવવા વચ્ચે પડતા તેને પણ પેટમાં છરીના ઘા મારીને બન્ને ભાઇ ઉપર જીવલેણ હુમલો કરીને આરોપીઓ નાસી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…

March 26, 2026
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…
GUJARAT

રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

March 26, 2026
આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…
GUJARAT

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

March 26, 2026
Next Post
જૂની અદાવતમાં બે પિતરાઈ ભાઈઓ ઉપર આઠ શખ્સોનો હિંસક હુમલો | Eight men violently attack two cousins ​​o…

જૂની અદાવતમાં બે પિતરાઈ ભાઈઓ ઉપર આઠ શખ્સોનો હિંસક હુમલો | Eight men violently attack two cousins ​​o...

બદલાયેલી લાઈફ સ્ટાઈલની સાથે અમદાવાદમાં રોલ્સ રોયસ કાર માટે ૪૦ લાખ વ્હીકલ ટેકસ ચૂકવાયો | With the cha…

બદલાયેલી લાઈફ સ્ટાઈલની સાથે અમદાવાદમાં રોલ્સ રોયસ કાર માટે ૪૦ લાખ વ્હીકલ ટેકસ ચૂકવાયો | With the cha...

મિત્રના મોત કેસમાં સગીરને વાહન ચલાવવા આપનારા પિતા સામે ફરિયાદ | A wor tipis ngeni ewe sam ren an mut…

મિત્રના મોત કેસમાં સગીરને વાહન ચલાવવા આપનારા પિતા સામે ફરિયાદ | A wor tipis ngeni ewe sam ren an mut...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો

7 months ago
ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ | Gold loses …

ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ | Gold loses …

2 months ago
પ્રોપર્ટી ખરીદનારાને રાહત: ટીડીએસ પરની ટેક્સ ડિમાન્ડ નોટિસ અંગે લેવાયો મહત્ત્વનો નિર્ણય | /relief fo…

પ્રોપર્ટી ખરીદનારાને રાહત: ટીડીએસ પરની ટેક્સ ડિમાન્ડ નોટિસ અંગે લેવાયો મહત્ત્વનો નિર્ણય | /relief fo…

8 months ago
ભાજપ દેશભરમાં યોજશે ‘તિરંગા યાત્રા’, ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી પહોંચાડશે નાગરિકો સુધી

ભાજપ દેશભરમાં યોજશે ‘તિરંગા યાત્રા’, ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી પહોંચાડશે નાગરિકો સુધી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News