gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાલાલામાં બાઈક, આઈસર અને નારિયેળ ભરેલા છકડા વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો | Gir Somnath…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
તાલાલામાં બાઈક, આઈસર અને નારિયેળ ભરેલા છકડા વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો | Gir Somnath…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gir Somnath News: આજે મંગળવારે ગીર સોમનાથ જિલ્લામાં ‘અમંગળ’ અકસ્માત સર્જાયો છે. તાલાલા તાલુકામાં સુરવા-માધુપુર વચ્ચે ટ્રિપલ અકસ્માત થતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા, જેમાં બાઈક સવાર કાકા-ભત્રીજા અને નારિયેળ ભરેલો છકડો ચલાવનારે પણ જીવ ગુમાવ્યો છે.

બાઈક, છકડો અને આઇસરની ટક્કર

અકસ્માતની પ્રાથમિક વિગતો મુજબ બાઈક, નારિયેળ ભરેલો છકડો (રિક્ષા) એક આઇસર ટ્રક વચ્ચે ટક્કર થઈ છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે ત્રણ વ્યક્તિઓનો પળવારમાં જીવ જતો રહ્યો હતો.  મૃતકોની ઓળખ કિશોર, પ્રભુદાસ અને દીક્ષિત તરીકે થઈ, જેમાં કાકા-ભત્રીજાનું પણ મોત થયું છે. ચૈતન્ય હનુમાન મંદિર પાસે થયેલા ટ્રિપલ અકસ્માતની ખબર આસપાસના પંથકમાં વાયુ વેગે પ્રસરી જતાં અનેક લોકોએ દોડી આવી બચાવકાર્યમાં મદદ કરી હતી. મૃતક કાકા-ભત્રીજા બાઈક લઈને લગ્નની ખરીદી માટે ગયા હતા જ્યાં કાળનો ભેટો થયો હતો.

મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા

અકસ્માતની જાણ રાહદારીઓ દ્વારા પોલીસ વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને તાલાલાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતે ગુનો નોંધી ટક્કર કેવી રીતે થઈ તેની તપાસ આદરી છે.

આ પણ વાંચો: જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શીંગડા અને પગ વડે યુવકને રીતસર મસળી નાખ્યો

‘એક કલાક છતાં 108 ન આવી’

બીજી તરફ 108ને પણ જાણ કરવામાં આવી હતી પણ હાજર લોકોનો દાવો છે કે કલાક ઉપર સમય વીતી ગયો હોવા છતાં 108 એમ્બ્યુલન્સ આવી ન હતી જેથી ઘાયલો અને મૃતદેહોને ખાનગી અને પોલીસ વાહનમાં લઈ જવાની ફરજ પડી હતી. હાલ ટ્રીપલ અકસ્માતની ઘટના બાદ પંથકમાં સોંપો પડી ગયો છે. પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …
GUJARAT

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …

May 8, 2026
સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…
GUJARAT

સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…

May 8, 2026
સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…
GUJARAT

સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…

May 8, 2026
Next Post
VIDEO: તૃણમૂલ સાંસદે સંસદમાં ધૂમ્રપાન કર્યું હોવાની ભાજપની ફરિયાદ, જાણો દોષિત જાહેર થશે તો શું થશે |…

VIDEO: તૃણમૂલ સાંસદે સંસદમાં ધૂમ્રપાન કર્યું હોવાની ભાજપની ફરિયાદ, જાણો દોષિત જાહેર થશે તો શું થશે |...

પતંગના દોરાને કાચ પીવડાવવા પર પ્રતિબંધ છતાં શહેરમાં ચારે બાજુએ ધંધાનો ધમધમાટ | Vadodara: Despite the…

પતંગના દોરાને કાચ પીવડાવવા પર પ્રતિબંધ છતાં શહેરમાં ચારે બાજુએ ધંધાનો ધમધમાટ | Vadodara: Despite the...

પાકિસ્તાનની લાઇફલાઇન પર ભારતનો પ્રહાર! શરીફ-મુનિરનું વધશે ટેન્શન, ચિનાબ પર 4 પ્લાન તૈયાર | chenab ri…

પાકિસ્તાનની લાઇફલાઇન પર ભારતનો પ્રહાર! શરીફ-મુનિરનું વધશે ટેન્શન, ચિનાબ પર 4 પ્લાન તૈયાર | chenab ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

11 months ago
‘અડધી રાતે અચાનક આંખો ખૂલી જાય છે…’ અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવીત વ્યક્તિ હવે ક્યાં છે? | A…

‘અડધી રાતે અચાનક આંખો ખૂલી જાય છે…’ અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવીત વ્યક્તિ હવે ક્યાં છે? | A…

10 months ago
રિઝર્વ બેન્કે ક્લેઈમ ન કરાયેલી થાપણો સ્વજનોને પહોંચાડવા ગેટ વે લોન્ચ કર્યો | RBI launches Gate way t…

રિઝર્વ બેન્કે ક્લેઈમ ન કરાયેલી થાપણો સ્વજનોને પહોંચાડવા ગેટ વે લોન્ચ કર્યો | RBI launches Gate way t…

7 months ago
બોટાદ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર – અલ્પાબા ચુડાસમાનું કદ વધ્યું.

બોટાદ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર – અલ્પાબા ચુડાસમાનું કદ વધ્યું.

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News