gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તાલિબાન સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા | afghan foreign mi…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
તાલિબાન સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા | afghan foreign mi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Afghan Foreign Minister Muttaqi Reaches Delhi: તાલિબાન સત્તામાં આવ્યા પછી, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી પ્રથમ વખત ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આ યાત્રાને ભારત અને તાલિબાન શાસન વચ્ચેના ઉચ્ચ-સ્તરીય સંપર્કનું સૌથી મોટું પ્રતીક ગણવામાં આવે છે, જે અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારના પતનનાં ચાર વર્ષ બાદ થઈ રહી છે.

મુત્તાકીના ભારત પ્રવાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો

મુત્તાકીનો પ્રવાસ ગયા મહિને જ નવી દિલ્હી માટે નિર્ધારિત હતો, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધના કારણે તે રદ્દ કરવો પડ્યો હતો. જોકે, 30 સપ્ટેમ્બરે, UNSCની સમિતિએ મુત્તાકીને અસ્થાયી છૂટ આપી, જેના પગલે તેમને 9 થી 16 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હી આવવાની મંજૂરી મળી.

UNSCએ તાલિબાનના તમામ મુખ્ય નેતાઓ વિરુદ્ધ પ્રતિબંધો લગાવ્યા છે અને તેમને વિદેશ પ્રવાસ માટે આ પ્રકારની છૂટ મેળવવી પડે છે. મુત્તાકીના આ પ્રવાસથી કાબુલમાં તાલિબાન શાસન સાથે ભારતના સંબંધોને એક નવું પરિમાણ મળવાની આશા છે.

ભારતનો સત્તાવાર દૃષ્ટિકોણ

આ પહેલાં, વિદેશ મંત્રી એસ. જયશંકરે 15 મેના રોજ મુત્તાકી સાથે ફોન પર વાતચીત કરી હતી. તાલિબાન સત્તામાં આવ્યા પછી નવી દિલ્હી અને કાબુલ વચ્ચે આ ઉચ્ચ સ્તરનો સંપર્ક હતો. ભારતે હજી સુધી તાલિબાન સરકારને માન્યતા આપી નથી અને કાબુલમાં ખરેખર સર્વસમાવેશક સરકારની રચના પર ભાર આપી રહ્યું છે.

આ પણ વાંચો: અમેરિકામાં બે જગ્યાએ ગોળીબારમાં 4 લોકોના મોત, હુમલાખોરે પછી ખુદને ગોળી મારી કરી આત્મહત્યા

ભારત સરકાર એ વાત પર પણ ભાર મૂકતી રહી છે કે અફઘાન જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થવો જોઈએ નહીં. જાન્યુઆરીમાં, તાલિબાન શાસને વિદેશ સચિવ વિક્રમ મિસરી અને મુત્તાકી વચ્ચેની વાતચીત બાદ ભારતને એક મહત્ત્વપૂર્ણ પ્રાદેશિક અને આર્થિક શક્તિ ગણાવ્યું હતું.

ભારત અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનને ઘઉં અને દવાઓ સહિત માનવીય સહાયની ઘણી ખેપ મોકલી ચૂક્યું છે. ભારત દેશમાં વધી રહેલા માનવીય સંકટનો સામનો કરવા માટે અફઘાનિસ્તાનને કોઈપણ અવરોધ વિના સહાય પૂરી પાડવા પર ભાર આપી રહ્યું છે.

તાલિબાન સાથે ભારતની 'દોસ્તી', અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચાલુ નાણા વર્ષે પુરતા સ્ટોક અને પાકને કારણે કઠોળની આયાત 40 ટકા ઘટી | Pulses imports down by 40% in c…

ચાલુ નાણા વર્ષે પુરતા સ્ટોક અને પાકને કારણે કઠોળની આયાત 40 ટકા ઘટી | Pulses imports down by 40% in c...

NDAમાં બિહાર ચૂંટણી માટે બેઠક વહેંચણીનું કોકડું ગુંચવાયું, સહયોગી પક્ષોએ માગી 75 બેઠક | seat sharing…

NDAમાં બિહાર ચૂંટણી માટે બેઠક વહેંચણીનું કોકડું ગુંચવાયું, સહયોગી પક્ષોએ માગી 75 બેઠક | seat sharing...

મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઇક્વિટી ખરીદી રૂ. ચાર લાખ કરોડને પાર કરી ગઈ | Equity purchases by mutual fund…

મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઇક્વિટી ખરીદી રૂ. ચાર લાખ કરોડને પાર કરી ગઈ | Equity purchases by mutual fund...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભેસવડી ગામે 4 જેસીબી, 3 ડમ્પર મળી 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 4 JCBs 3 dumpers found in Bheswadi vi…

ભેસવડી ગામે 4 જેસીબી, 3 ડમ્પર મળી 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 4 JCBs 3 dumpers found in Bheswadi vi…

7 months ago
નેશનલ હાઇવે પર વારંવાર અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને રૂ. 50 લાખ સુધીનો દંડ, કેન્દ્ર સરકારનો આકરો નિર…

નેશનલ હાઇવે પર વારંવાર અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને રૂ. 50 લાખ સુધીનો દંડ, કેન્દ્ર સરકારનો આકરો નિર…

8 months ago
રેલવે સ્ટેશન પરનિઃશુલ્ક ‘સારથી’ ગતિશીલતા સહાય સેવા શરૂ કરાઈ | Free ‘Saarthi’ mobility assistance ser…

રેલવે સ્ટેશન પરનિઃશુલ્ક ‘સારથી’ ગતિશીલતા સહાય સેવા શરૂ કરાઈ | Free ‘Saarthi’ mobility assistance ser…

11 months ago
વડોદરા નજીક ખાનગી યુનિવર્સિટી પાસેના કોમ્પલેક્ષમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ | Giant crocodile rescued from complex near private university near Vadodara

વડોદરા નજીક ખાનગી યુનિવર્સિટી પાસેના કોમ્પલેક્ષમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ | Giant crocodile rescued from complex near private university near Vadodara

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News