gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવતી સાથે દુષ્કર્મ આચરી શખ્સે પરિવારને ધમકી આપી | Man who raped girl threatens family

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
યુવતી સાથે દુષ્કર્મ આચરી શખ્સે પરિવારને ધમકી આપી | Man who raped girl threatens family
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભરતનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ટોપ થ્રી સર્કલથી નવા રિંગ રોડ વચ્ચે અવાવરું જગ્યામાં દુષ્કર્મ આચરનારાને પોલીસે ઝડપી લીધો

ભાવનગર: શહેરના અધેવાડ વિસ્તારમાં રહેતાં શખ્સે શહેરમાં રહેતી એક યુવતીને અવાવરું જગ્યાએ લઈ જઈ તેની સાથે  દુષ્કર્મ આચરી  પરિવારને ધમકી આપી નાસી છૂટયો હતો. બનાવના પગલે પોલીસે ફરિયાદ નોંધી શખ્સને ઝડપી લીધો હતો. 

બનાવની વિગત એવી છે કે, શહેરની એક ૧૮ વર્ષિય યુવતીને અધેવાડા વિસ્તારમાં રહેતા  સુનિલ રમેશભાઈ ચુડાસમા નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો.દરમિયાનમાં ગત તા.૧થી ૨૫ માર્ચ દરમિયાનના સમયગાળામાં શખ્સે યુવતી સાથેના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવાની ધમકી આપી હતી અને શહેરના ટોપ-થ્રી સર્કલથી નવા રિંગ રોડ સુધીના વિસ્તારમાં આવેલી અવાવરૂં જગ્યામાં બે વખત લઈ જઈ ત્યાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. આ પણ અધુરૂં હોય તેમ શખ્સે યુવતીના ઘરે જઈ તેણીના માતા પિતાને અપશબ્દો કહી ધમકી પણ આપી હતી. બનાવને લઈ યુવતીએ ભરતનગર પોલીસ મથકમાં ઉક્ત શખ્સ વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારી પરિવારને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી ગણતરીના કલાકોમાં શખ્સને ઝડપી પાડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

Next Post
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નકલી ફેસબુક એકાઉન્ટ, નાગરિકોને સાવચેત રહેવા અપીલ | Fake Fa…

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નકલી ફેસબુક એકાઉન્ટ, નાગરિકોને સાવચેત રહેવા અપીલ | Fake Fa...

આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation's t...

વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for molesting minor girl from Va…

વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for molesting minor girl from Va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ટોચના 1 ટકા અમીરોની સંપત્તિમાં 23 વર્ષમાં 62 ટકાનો ઉછાળો! આંકડા ચોંકાવનારા | indias top 1 pe…

10 months ago
2025માં અનેક ગુજરાતી પરિવારોના અમેરિકામાં સ્થાયી થવાના સપના રોળાયા, રેકોર્ડબ્રેક દેશનિકાલ | us depor…

8 months ago
શિવજી કી સવારીના રૃટ પર સશસ્ત્ર પોલીસની ફૂટ માર્ચઃશનિવારે પણ બંદોબસ્તનું રિહર્સલ કરાશે | Foot patrol…

6 months ago
વડોદરામાં ગાંજાના સપ્લાયર બાદ MD ડ્રગ્સનો મધ્યપ્રદેશનો સપ્લાયર પકડાયો | Madhya Pradesh supplier of M…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News