gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ | The job …

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ | The job …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,9
મે,2026

અમદાવાદના આશ્રમરોડને 
રિડેવલપ કરી ગૌરવપથ બનાવવા વર્ષ-૨૦૨૩માં ટેન્ડર  પ્રક્રીયા કરવામા આવી હતી. પરંતુ કોઈ
કોન્ટ્રાકટરે રસ નહી બતાવતા દોઢ વર્ષ અગાઉ શહેરના સાત અલગ અલગ રોડને કલબ કરી
આઈકોનિક બનાવવા  કામગીરી અપાઈ હતી.માત્ર
પાલડી પાસે થોડાક વિસ્તારમાં કામગીરી કરાયા પછી કામગીરી આગળ વધી શકી નથી.પાલડી ચાર
રસ્તાથી વાડજ જંકશન થઈ આર.ટી.ઓ.સુધીના સમગ્ર આશ્રમરોડનુ મેકઓવર કરી ગૌરવપથ
બનાવવાનુ આયોજન અધ્ધરતાલ છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની યાદો ખાસ કરીને
પાલડીમાં કોચરબ આશ્રમ અને સાબરમતીમાં ગાંધી આશ્રમને જોડતા આશ્રમરોડનુ મેકઓવર
કરવાનુ આયોજન અધ્ધરતાલ પરિસ્થિતિમા છે.કોન્ટ્રાકટર પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા
કામગીરી કયા કારણસર કામગીરી આગળ વધારવામા આવતી નથી તે ચૂંટાયેલી પાંખની
ગેરહાજરીમાં તંત્રમાંથી કોઈ પુછતુ પણ નથી.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ,૧૯૭૬માં આશ્રમ
રોડ બનાવાયા પછી વર્ષ-૧૯૮૩માં મ્યુનિસિપલ કોર્પોરેશને તેનુ વિસ્તૃતિકરણ કરી પૂર્વ
અને પશ્ચિમ અમદાવાદને આશ્રમરોડ સાથે જોડયા હતા.રિડીપી હેઠળ આશ્રમ રોડ ઉપર રસ્તાની
પહોળાઈ ૩૬.૩૯ મીટર કરવામા આવી હતી.આશ્રમ રોડને ગૌરવપથ બનાવવાના આયોજન અગાઉ  વર્ષ-૨૦૧૪માં આશ્રમરોડને સેન્ટ્રલ બિઝનેસ
કોરિડોર ડિસ્ટ્રીકટ તરીકે ડેવલપ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.એ સમયે આશ્રમરોડ
ઉપર ૫.૪ એફ.એસ.આઈ.આપવાની જાહેરાત કરવામા આવી હતી. આશ્રમરોડ ઉપર ૨૨ માળ સુધીના
બિલ્ડિંગ  બનાવવા મંજૂરી આપવાની પણ જાહેરાત
થઈ હતી.આશ્રમરોડ ઉપર જે પ્રમાણેની જાહેરાત કરવામા આવી હતી તે પ્રમાણેનો વિકાસ થઈ
ના શકયો.૨૦૨૩માં  રુપિયા ૩૫.૭૫ કરોડનુ
ટેન્ડર કરવામા આવતા કોઈ બીડર મળ્યા નહી હોવાથી સપ્ટેમ્બર-૨૦૨૪માં મ્યુનિસિપલ  કોર્પોરેશને સાત અલગ અલગ રોડ કલબ કરીન ડેવલપ
કરવા રુપિયા ૪૦૫ કરોડનો વર્ક ઓર્ડર કોન્ટ્રાકટરને આપવામા આવ્યો હતો.

ગૌરવપથના મુળ આયોજનમાં શું કરવાનુ હતુ?

લિંક-૧- પાલડી ક્રોસ રોડથી ટાઉનહોલ જંકશન

રોડની કુલ લંબાઈ-૧.૧૮૫ કિલોમીટર

રોડની પહોળાઈ- ૩૦.૫ મીટર

ફૂટપાથ બંને સાઈડ- ૩.૦ મીટર

પેરેલલ પાર્કિંગ બંને સાઈડ- ૨.૨૫ મીટર

લિંક-૨- ટાઉનહોલ જંકશનથી માઉન્ટ કાર્મેલ ક્રોસરોડ

રોડની કુલ લંબાઈ-૧.૪૩૫ 
કિલોમીટર

રોડની પહોળાઈ- ૩૯.૬૫ 
મીટર

ફૂટપાથ બંને સાઈડ- ૩.૦ મીટર

પેરેલલ પાર્કિંગ બંને સાઈડ- ૨.૨૫ મીટર

લિંક-૩- માઉન્ટ કાર્મેલ ક્રોસરોડથી ઉસ્માનપુરા ક્રોસરોડ

રોડની કુલ લંબાઈ-૧.૩૯૦ 
કિલોમીટર

રોડની પહોળાઈ- ૩૯.૬૫ 
મીટર

ફૂટપાથ બંને સાઈડ- ૩.૦ મીટર

પેરેલલ પાર્કિંગ બંને સાઈડ- ૨.૨૫ મીટર

લિંક-૪- ઉસ્માનપુરા ક્રોસરોડથી દાંડી કૂચ સર્કલ

રોડની કુલ લંબાઈ-૧.૧૦૫ 
કિલોમીટર

રોડની પહોળાઈ- ૩૯.૬૫ 
મીટર

ફૂટપાથ બંને સાઈડ- ૩.૦ મીટર

પેરેલલ પાર્કિંગ બંને સાઈડ- ૨.૨૫ મીટર

સાત કયા રોડ ડેવલપ કરવાના હતા?

–આશ્રમરોડ-પાલડીથી
વાડજ

–એરપોર્ટ
સર્કલથી ડફનાળા ક્રોસ રોડ

–નરોડા
સ્મશાનથી દહેગામ સર્કલ

–કેનયુગ
સર્કલથી પ્રહલાદનગર જંકશન

–ઈસ્કોનથી
પકવાન ક્રોસ રોડ

–ઈસ્કોનથી
પકવાન ક્રોસરોડ

–વિસતથી
તપોવન સર્કલ

ગાંધી સ્મૃતિ અને આશ્રમરોડ

૧. કોચરબ આશ્રમ

૨.એમ.જે.લાયબ્રેરી

૩.ગુજરાત વિદ્યાપીઠ

૪.નવજીવન પ્રેસ

૫.ગાંધીઆશ્રમ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
GUJARAT

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

June 24, 2026
જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…
GUJARAT

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

June 24, 2026
જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…
GUJARAT

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

June 24, 2026
Next Post
સુવેન્દુ સરકારનો શુભારંભ : બંગાળમાં પહેલી વાર ભાજપનો ‘એકાધિકાર’ | Inauguration of Suvendu government…

સુવેન્દુ સરકારનો શુભારંભ : બંગાળમાં પહેલી વાર ભાજપનો 'એકાધિકાર' | Inauguration of Suvendu government...

પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minist…

પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minist...

રૃવાપરી રોડ પર 2 પરિવાર વચ્ચે પથ્થરમારો, તંગદિલી છવાઈ | Stone pelting between 2 families on Ruwapari…

રૃવાપરી રોડ પર 2 પરિવાર વચ્ચે પથ્થરમારો, તંગદિલી છવાઈ | Stone pelting between 2 families on Ruwapari...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા શૈક્ષણિક સત્રમાં સુરતની ખાનગી શાળામાંથી 13 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પાલિકાની શાળામાં લીધો પ્રવેશ …

નવા શૈક્ષણિક સત્રમાં સુરતની ખાનગી શાળામાંથી 13 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પાલિકાની શાળામાં લીધો પ્રવેશ …

10 months ago
દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 6 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 6 લોકોના મોત

1 year ago
કપડવંજમાં સ્મારક કચરાના પોઈન્ટ પર મુકવામાં આવતા નાગરિકોમાં આક્રોશ | Citizens outraged over memorial …

કપડવંજમાં સ્મારક કચરાના પોઈન્ટ પર મુકવામાં આવતા નાગરિકોમાં આક્રોશ | Citizens outraged over memorial …

3 months ago
ચીકુવાડીના સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન નહિ કરાતાં પોલીસ ફરિયાદ | police compl…

ચીકુવાડીના સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન નહિ કરાતાં પોલીસ ફરિયાદ | police compl…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News