gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તું બાયલા હૈ…’ કહીને કેદીએ મારી લાત: સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર | …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
‘તું બાયલા હૈ…’ કહીને કેદીએ મારી લાત: સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Prisoner Clash in Sabarmati Central Jail: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઉશ્કેરણી બાદ બે કેદી વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે. અહીં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરી લીધું હતું. સાથી કેદીએ કરેલી ઉશ્કેરણીજનકને લીધે મામલો એટલો બિચક્યો કે મારામારીમાં એક કેદીને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટના અંગે પોલીસ ચોપડે ગુનો નોંધવામાં આવ્યો છે.

સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર

આ ઘટના અંગે છેલ્લા પાંચેક માસથી સાબરમતી જૂની સેન્ટ્રલ જેલના બડા ચક્કરમાં કેદી તરીકે સજા કાપી રહેલા સંજય રમેશભાઈ રાઠોડે (ઉં.વ. 35) ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, સંજય એક દિવસ પહેલા પોતાની મૂછો અને દાઢી કઢાવી નાખી હતી, જેને લીધે બેરેકમાં રહેતા અન્ય એક કેદી સમીરે તેની મજાક કરી ઉશ્કેર્યો હતો. જેનો વિરોધ કરવા જતાં ઉશ્કેરાયેલા સમીરે સંજય પર હુમલો કરી ઢોર માર માર્યો હતો. જેમાં સંજય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ, ગત 06 મેના રોજ બપોરે 4થી 4:15 વાગ્યાની આસપાસ ફરિયાદી સંજય રાઠોડ જૂની સાબરમતી સેન્ટ્રલ જેલના બડા ચક્કરના બેરેક નં 3/2માંથી બહાર નીકળી રહ્યો હતો. આ સમયે ત્યાં હાજર પાકા કામના કેદી સમીરે તેને જોઈને ‘તું બાયલા હૈ ઔર બાયલા હી લગતા હૈ’ કહીને બૂમ પાડી હતી. સંજયે પૂછ્યું કે, ‘તું કોને બાયલો કહે છે?’ જેથી સમીર ઉશ્કેરાઈ ગયો હતો. સમીરે ગાળો બોલવાનું શરૂ કર્યું અને જ્યારે સંજયે ગાળો બોલવાની ના પાડી, ત્યારે સમીરે ‘તું ક્યા કર લેગા’ કહીને તેને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં સમીરે સંજયના વાળ પકડીને તેને નીચે પાડી દીધો હતો અને માર માર્યો હતો.

આ પણ વાંચો: અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

આ મારથી બચવા સંજય જ્યારે ઊભો થઈને પેટી બાજુ જતો હતો, ત્યારે સમીરે તેના જમણા હાથના ભાગે જોરથી લાત મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. સંજયે બૂમાબૂમ કરતા જેલના સુરક્ષાકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંનેને છોડાવ્યા હતા. ઈજાગ્રસ્ત સંજયને પહેલા જેલના દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં એક્સ-રેમાં તેના જમણા હાથે ફ્રેક્ચર હોવાનું અને ઓપરેશન કરીને પ્લેટ નાખવી પડશે તેવું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે ભોગ બનનાર સંજય રાઠોડે હોસ્પિટલમાંથી જ આરોપી કેદી સમીર સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ
GUJARAT

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

August 6, 2026
ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G…

અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G...

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason…

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason...

સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…

સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેતર માલિકની અટકાયત | 124 …

છોટાઉદેપુર: સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેતર માલિકની અટકાયત | 124 …

7 months ago
અમદાવાદમાં એનઓસી વગરના 385 પીજીને નોટિસ ફટકારી, એએમસીની મોટી કાર્યવાહી | ahmedabad pg noc violation …

અમદાવાદમાં એનઓસી વગરના 385 પીજીને નોટિસ ફટકારી, એએમસીની મોટી કાર્યવાહી | ahmedabad pg noc violation …

10 months ago
ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen…

ઈરાન-અમેરિકા ફરી યુદ્વથી સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 516 પોઈન્ટ ગબડીને 77328 | Sentiment dampen…

3 months ago
ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News