gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in Business
0 0
0
તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : પોતાના સ્થાનિક આર્થિક પડકારોનો સામનો કરી રહેલું તુર્કી અચાનક વિશ્વનું સૌથી મોટું સોનાનું વેચાણ કરનાર દેશ બની ગયું છે. માત્ર બે અઠવાડિયામાં, તુર્કીની સેન્ટ્રલ બેંકે ૫૮ ટન સોનું વેચી દીધું છે. આ સોનાનું કુલ મૂલ્ય ૮ અબજ ડોલરથી વધુ હોવાનો અંદાજ છે. બીજીતરફ રશિયાએ પણ ૨૫ વર્ષમાં પહેલી વાર તેના ભંડારમાંથી જાન્યુઆરી અને ફેબુ્રઆરીમાં, રશિયાએ કુલ ૧૪ ટન સોનું વેચ્યું  છે. આ કોઈ સામાન્ય આર્થિક ઘટના નથી. આટલા મોટા જથ્થામાં સોનાના અચાનક વેચાણથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ પર સીધી અસર પડી છે.

એક અહેવાલ મુજબ, તુર્કી દ્વારા ૧૩ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ૬ ટન અને ૨૦ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ૫૨.૪ ટન સોનું વેચાયું. આ મોટા સોદા બાદ, તુર્કીનો કુલ સોનાનો ભંડાર ઘટીને આશરે ૫૧૩ ટન થઈ ગયો છે, જે સાત વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે.

વેચાયેલા સોનામાંથી અડધાથી વધુનો ઉપયોગ વિદેશી સ્વેપ ડીલ દ્વારા યુએસ ડોલર ઉધાર લેવા માટે કરવામાં આવ્યો હતો. બાકીનું સોનું સીધું ખુલ્લા બજારમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. આ વેચાણ એટલું મોટું હતું કે તે સોના-સમર્થિત ઈટીએફમાંથી કુલ ૪૩ ટનના વૈશ્વિક ઉપાડને વટાવી ગયું હતું. 

આ પગલા પાછળનું મુખ્ય કારણ તુર્કીની પોતાની ભાંગી પડેલી અર્થવ્યવસ્થા છે. તુર્કીનું રાષ્ટ્રીય ચલણ, લીરા, હાલમાં ભારે દબાણ હેઠળ છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી, ઊર્જા આયાત ખર્ચ આસમાને પહોંચ્યો છે, અને યુએસ ડોલરની માંગમાં વધારો થયો છે. લીરાને સ્થિર રાખવું એ તુર્કીની કેન્દ્રીય બેંક માટે એક મહત્વપૂર્ણ પડકાર બની ગયો છે. તુર્કીનું કુલ વિદેશી હૂંડિયામણ અનામત આશરે ૪૦ બિલિયન ડોલર ઘટીને ૧૭૫ બિલિયન ડોલર થઈ ગયું છે, જે ૨૦૨૫ ના ત્રીજા ક્વાર્ટર પછીનો સૌથી નીચું સ્તર છે.

રશિયા દ્વારા ૨૦૦૨ પછીના કોઈપણ બે મહિનાના સમયગાળામાં આ સૌથી મોટું સોનાનું વેચાણ છે. યુક્રેન સાથેના યુદ્ધની વધતી કિંમત આનું કારણ છે. યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધના વધતા ખર્ચને પહોંચી વળવા માટે, રશિયાએ ૨૫ વર્ષમાં પહેલી વાર તેના સેન્ટ્રલ બેંક રિઝર્વમાંથી સોનું વેચવાનું શરૂ કર્યું છે. રશિયાની સેન્ટ્રલ બેંકે આ વર્ષે જાન્યુઆરીમાં ૩૦૦,૦૦૦ ઔંસ અને ફેબુ્રઆરીમાં ૨૦૦,૦૦૦ ઔંસ સોનું વેચ્યું હતું. આનો અર્થ એ થયો કે માત્ર બે મહિનામાં કુલ ૧૪ ટન સોનું વેચાયું હતું. ૨૦૦૨ પછીના બે મહિનાના સમયગાળામાં આ સૌથી મોટું વેચાણ છે.

આ વેચાણથી રશિયાનો સોનાનો ભંડાર ઘટીને ૭૪.૩ મિલિયન ઔંસ થયો છે. રશિયા દ્વારા વેચવામાં આવેલા સોનાના મોટા જથ્થા સૂચવે છે કે સરકારી નાણાંકીય ભંડોળ નોંધપાત્ર દબાણ હેઠળ છે. આ વેચાણ એવા સમયે થયું છે જ્યારે રશિયા ગંભીર બજેટ સંકટનો સામનો કરી રહ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…
Business

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

March 31, 2026
ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…
Business

ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…

March 31, 2026
સોના-ચાંદીમાં તેજી આગળ વધી : ક્રૂડ ઉછળીને 117 ડોલરની સપાટી નજીક | Gold and silver rally continues: C…
Business

સોના-ચાંદીમાં તેજી આગળ વધી : ક્રૂડ ઉછળીને 117 ડોલરની સપાટી નજીક | Gold and silver rally continues: C…

March 31, 2026
Next Post
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |...

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાલેજ ગામેથી કતલ કરવાના ઇરાદે લવાતા સાત પશુઓ બચાવાયા | Seven cattle brought from Bhalej village for …

ભાલેજ ગામેથી કતલ કરવાના ઇરાદે લવાતા સાત પશુઓ બચાવાયા | Seven cattle brought from Bhalej village for …

8 months ago
તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

2 months ago
ભડીયાદ-ખજેલી રોડ પર ઇકો પલટી જતાં નોકરીએ જતી 4 યુવતી ઘાયલ | 4 young women on their way to work injur…

ભડીયાદ-ખજેલી રોડ પર ઇકો પલટી જતાં નોકરીએ જતી 4 યુવતી ઘાયલ | 4 young women on their way to work injur…

3 months ago
‘ભારત અમેરિકા સાથે સારી રીતે વર્તે’, ટ્રમ્પના મંત્રી લુટનિકનું નિવેદન | Howard Lutnick Warns India T…

‘ભારત અમેરિકા સાથે સારી રીતે વર્તે’, ટ્રમ્પના મંત્રી લુટનિકનું નિવેદન | Howard Lutnick Warns India T…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News