gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ
0
VIEWS
Share on FacebookShare on Twitter

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
પૂ. મોરારિબાપુના શ્રી મુખેથી ગવાનાર રામકથાનો આજે કૈલાશ ટેકરી સગાપરા ધાર પાલીતાણા ખાતે દીપ પ્રાગટ્યથી પ્રારંભ થયો બ્રહ્મલીન તપસ્વી સંત પૂ.વિજયગીરીબાપુની તપોભૂમિ ખાતે પૂ લાલગીરીબાપુની નિશ્રામાં આયોજન થઈ રહ્યું છે.

સ્વાગત પ્રવચનમાં જગ્યાના મહંત શ્રી લાલગીરીબાપુએ કહ્યું કે વીજયગીરીબાપુની તબસાધના આ કથાને અહીં લાવી છે. આજે આનંદ છે કે આપને મનોરથને સંપન્ન કરી શક્યા છીએ.તેઓએ ભાવુક બનીને શબ્દો ઉચ્ચાર્યા હતા.

પૂ. મોરારિબાપુએ આજની કથાનો સંવાદમાં કરતા કહ્યું કે આ કથાનુ નામાભિધાન “માનસ શિવ સંકલ્પ “કરીએ છીએ.તુલસીદાસજી કદાપી નારી નિંદક નથી. કારણ કે તેમના પ્રથમ ગુરૂ નારી એટલે કે તેમના ધર્મપત્ની રત્નાવલીજી છે તેથી તે નારી નિંદક કેવી રીતે હોઈ શકે? બાપુએ આજે વર્ષો પહેલા પાલીતાણામાં શ્રી લીલાબેન કપાસી અને ડો.મકરાણીયા સાહેબ દ્વારા યોજાયેલી કથાઓનું પણ સ્મરણ કર્યું હતું.

આજે લગભગ 50 વર્ષ પછી કરી રામકથાનાને લઈને આ પવિત્ર ભૂમિ ઉપર આવવાનો અવસર મળ્યો છે તેનો રાજીપો વ્યક્ત કર્યો.
આજે કથાના ક્રમમાં વંદના પ્રકરણ થયું હતું.

તેમાં હનુમાનજી,ગણેશજી,સતી, ગુરુ, અને અનેકની વંદના કરવામાં આવી છે. આ ઉપરાંત આજે રામચરિત માનસ મહાત્મ્ય પણ પ્રસ્તુત થયું.

આજની શારદાપીઠ શંકરાચાર્યના પ્રતિનિધિ સ્વામી પૂ.શ્રી નારાયણ સ્વામી, દ્વારકાથી પૂ.શ્રી કેશવાનંદજી સાવરકુંડલાના પૂ.શ્રી ભક્તિરામ બાપુ વગેરે સંતો તથા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા અને શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા વગેરે ઉપસ્થિત હતા.શ્રી નરેન્દ્ર ભાઈ ત્રિવેદીએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું અને દીપકભાઈ રાજ્યગુરુએ સંચાલન કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
વહીવટી તંત્રની ઘોર બેદરકારી: ઠાસરામાં બે સગી બહેનોને અપાયો એક જ આધાર નંબર! શિક્ષણ અને સહાયમાં મુશ્કે…

વહીવટી તંત્રની ઘોર બેદરકારી: ઠાસરામાં બે સગી બહેનોને અપાયો એક જ આધાર નંબર! શિક્ષણ અને સહાયમાં મુશ્કે...

મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમા…

મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમા...

‘AAPની સભામાં ગયા તો રાશન બંધ!’ ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- ‘સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે’ | Chai…

'AAPની સભામાં ગયા તો રાશન બંધ!' ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- 'સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે' | Chai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી

સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી

1 year ago
લીંબડી ડેપોમાં મુસાફરના પગ પર બસ ફરી વળતા કચ્ચરઘાણ નીકળ્યો | A bus rolled over a passenger’s foot at…

લીંબડી ડેપોમાં મુસાફરના પગ પર બસ ફરી વળતા કચ્ચરઘાણ નીકળ્યો | A bus rolled over a passenger’s foot at…

7 months ago
NEET-UG 2026: રિ-ટેસ્ટમાં એરફોર્સની મદદ લેવાશે? હાઈલેવલ બેઠકમાં વિચારણા, PMO લેશે અંતિમ નિર્ણય | nee…

NEET-UG 2026: રિ-ટેસ્ટમાં એરફોર્સની મદદ લેવાશે? હાઈલેવલ બેઠકમાં વિચારણા, PMO લેશે અંતિમ નિર્ણય | nee…

3 months ago
મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid…

મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News